Saturday, August 10, 2019

જનરલ સવાલ

🌿👉🏼પારનેરા ડુંગર પર કયું મંદિર આવેલું છે ?
*જવાબ:- ભવાની માતાનું મંદિર*

🌿👉🏼રમલેશ્વર તળાવ ક્યાં આવેલું છે ?
*જવાબ:- ઇડર✅✅*

🌿👉🏼સિંગરવાવ ક્યાં આવેલી છે ?
*જવાબ:- કપડવણજ✅✅*

🌿👉🏼ગુજરાત ડેરી વિકાસ નિગમનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?
*જવાબ:- ગાંધીનગરઈ.સ. ૧૯૭૩*

🌿👉🏼ચળકાટ તારો એ જ પણ તુ જ ખુન ની તલવાર આ પંક્તિ ક્યા કવિ ની છે?
*જવાબ:- કવિ કલાપિ (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)*

🌿👉🏼ગુજરાતી સાહિત્ય નું સૌપ્રથમ એકાંકી ?
*જવાબ:- લોહમર્ષણી (બટુકભાઈ ઉમરવાડિયા)*

🌿👉🏼ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર કોણ તૈયાર કરે છે ?
*જવાબ:- સચિવાલય ✅*

🌿👉🏼અસ્પૃશ્યતા નાબુદી કાયદો ?
*જવાબ:-1955*✔

🌿👉🏼ચિપકો આંદોલન ક્યારે શરુ થયું હતું?
*જવાબ:-1973*✔

🌿👉🏼રાજ્ય પુનઃરચના પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
*જવાબ:-1953✅*

🌿👉🏼ગાંધીજીએ "કેશર-ઍ -હિન્દ " ઉપાધી ક્યાં આંદોલન  પૂર્વે  ત્યાગ કર્યો હતો ?
*જવાબ:-અસહકાર ✅*

🌿👉🏼સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ?
*જવાબ:-23 જાન્યુઆરી 1897માં*

🌿👉🏼હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ?
*જબાવ:-ચર્ચિલ*

🌿👉🏼કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી?
*જવાબ:-  આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ*

🌿👉🏼ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા?
*જવાબ:- અમીર ખુશરો*

🌿👉🏼ગુજરાત માં ક્યાં પ્રાણીને જંગલ ના સંત્રી તરીકે ઓળખવામાં આવે છે?
*જબાવ:- સાબર*

🌿👉🏼સંત પુનિત મહારાજ ની ગ્રંથ શ્રેણી નું નામ?
*જવાબ:- જ્ઞાન ગંગોત્રી*

🌿👉🏼નિરંજન ભગતનાં બધા કાવ્યો ક્યાં કાવ્યસંગ્રહ માં છે?
*જવાબ:- છંદોલય*

🌿👉🏼સૌ પ્રથમ પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક કોને આપવામાં આવ્યો હતો?
*જવાબ:- મરીઝ*✔

🌿👉🏼 સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત:➖ *1983*