Sunday, August 25, 2019

જનરલ સવાલ

1) *ગુજરાત મા ક્ષત્રપ શાસન ના અંત પછી કયુ સામ્રાજ્ય સ્થાપાયુ હત.?*
✅ ગુપ્ત સામ્રાજ્ય

2) *ગુજરાતમાં મગધના  ગુપ્ત સામ્રાજ્યની સત્તા કોના રાજ્ય કાળ દરમ્યાન પ્રસરી હતી.?*
✅ કુમારગુપ્ત પહેલાના સમયમા

3) *ક્ષત્રપનો અંત અને ગુપ્તકાળના શરુઆત વચ્ચેના સિત્તેર વષઁ ના ગાળા દરમ્યાન ગુજરાત મા કોની રાજ સત્તા હતી .?*
✅ સવઁ ભટ્ટાકૅ ની

4) *સેનાપતિ ભટ્ટાકૅ એમા " _ભટ્ટાકૅ_ "  નો અથઁ શુ થાય.?*
✅ સ્વામી

5) *ત્રિશુલ ના ચિહ્ન વાળા સિક્કાઓ સમગ્ર ગુજરાત મા કોના શાસન કાળ દરમ્યાન  મળી આવે છે.*?
✅ સવઁ ભટ્ટાકઁ ના સમયમા

6) *ગુપ્ત સામ્રાજ્ય ના સમયને પ્રાચિન ભારતીય ઇતિહાસ મા કયા નામે ઓળખવામાં આવે છે.?*
✅સુવણઁયુગ

7) *કોના શાસન કાળમાં ગુજરાત નહી પણ પરા ભારતમા કલા સાહિત્ય સંસ્કૃતિ નો વિકાસ થયો એમ મનાય છે.?*
✅ ગુપ્તકાળમા

8) *ગુપ્ત વંશ નુ રાજકીય ચિહ્ન શુ હતુ.?*
✅ ગરુડ

9) *ગુપ્ત રાજાઓ પહેલા કોના સામંતો હતા.?*
✅ કુષાણોના

10) *મગધ ના ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ જ્યારે માળવા જીત્યું તે વખતે ગુજરાત મા કોનુ શાસન હતુ.?*
✅સવઁ ભટ્ટાકૅ નું

11) *ગુપ્ત આદીપુરુષ તરીકે કોણ ઓળખાય છે.?*
✅ શ્રી ગુપ્ત

12) *શ્રી ગુપ્ત નો ઉત્તરાધિકારી કોણ હતો.?*
✅ ઘટોત્કચ

13) *ગુપ્ત વંશનો વાસ્તવિક શાસન કોણ હતો.?*
✅ ચંદ્રગુપ્ત પહેલો

14) *કયો ગુપ્ત  સમ્રાટ નેપોલિયન તરીકે ઓળખાય છે.*
✅ સમુદ્રગુપ્ત

15) *કયો ગુપ્ત સમ્રાટ વિણાનો ખુબજ શોખીન હતો.?*
✅ સમુદ્રગુપ્ત

16) *કયો ગુપ્ત સમ્રાટ કવિરાજ તરીકે ઓળખાતો હતો.?*
✅ સમુદ્રગુપ્ત

17) *કયો ગુપ્ત સમ્રાટ "" વિક્રમાદિત્ય "" તરીકે ઓળખાય છે.?*
✅ ચંદ્રગુપ્ત બીજો

*18)કયો ગુપ્ત સમ્રાટ "" મહેન્દ્રાદિત્ય "" તરીકે ઓળખાય છે.?*
✅ કુમારગુપ્ત

18) *કયો ગુપ્ત સમ્રાટ "" શક્રાદિત્ય"" તરિકે ઓળખાય છે.?*
✅સ્કદગુપ્ત

19) *કયો ગુપ્ત સમ્રાટ " ક્રમાદિત્ય " તરીકે ઓળખાય છે.?*
✅ સ્કદગુપ્ત

20) *કયા ગુપ્ત શાસકના સમયમા ગુપ્ત શાસન નુ વડુમથક ગુજરાત નુ એક નગર હતુ ?એનગર કયું.?*
✅ કુમારગુપ્ત ના સમય મા
✅ગિરિનગર

21) *કયા ગુપ્ત સમ્રાટે "" વ્યાઘ્ર"" સિક્કાઓ ચલણ મા મુક્યા હતા*?
✅ ચંદ્રગુપ્ત બીજા એ

22) *કયા ગુપ્ત શાસકના સમયમા એક ચિની યાત્રાળુ ભારત આવ્યો.એ ચિનિ યાત્રાળુ કોણ*.
✅ વિક્રમાદિત્ય ના સમયમા
✅ ચીની યાત્રી ફાહિયાન

23) *કયા ગુપ્ત સંમ્રાટના દરબારમાં  નવરત્નો હતા.?*
✅ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના

24) *કઇ વિશ્વ વિધાલય " ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ "" તરીકે ઓળખાય છે.?*
✅ નાલંદા વિશ્વવિદ્યાલય

25) *કયા ગુપ્ત શાસકે મયુર ની આકૃતિ વાળા સિક્કાઓ બહાર પડાવ્યા હતા.?*
✅ કુમારગુપ્તે

26) *ગુપ્તસામ્રજ્યના પતન પછી ગુપ્ત પ્રાંતો માથી સૌપ્રથમ કયુ રજવાડુ સ્વતંત્ર થયુ હતુ.?*
✅ જુનાગઢ

27) *ત્રિકુટક શાસક દહ્સેને મિઢોળા નદીની બન્ને બાજુએ આવેલ અંતમંડલી વિષય નુ એક ગામને "" કપુર"" નામના એક બ્રાહ્મણ ને દાનમાં આપ્યુ હતુ તે સમયનુ કપુર ગામ હાલ એ ગુજરાતના કયા જીલ્લા મા સ્થિત છે.*
✅ તાપી જીલ્લા મા