Monday, September 9, 2019

જનરલ સવાલ

🧩🧩 ગુપ્તયુગમાં ખેતી પર કેટલું મહેસુલ લેવામાં આવતું ?
📢 ૧/૬

🧩🧩 ચંપા નામના હિંદુ રાજ્યની સ્થાપના કોણે કરી ?
📢 શ્રીમારે

🧩🧩 રુદ્રમહાલય કોણે બંધાવ્યો ?
📢 મૂળરાજ સોલંકીએ

🧩🧩 સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?
📢 સિદ્ધરાજે

🧩🧩 ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું ?
📢 મીનળદેવીએ

🔷 વડનગરનું શું જાણીતું છે ?
🔍 કીર્તિતોરણ

🔷 ભારતનો સૌપ્રથમ આધારભૂત અને વિશ્વસનીય ગ્રંથ કયો છે ?
🔍 રાજતરંગિણી

🔷 અકબરનામા અને આઈને અકબરીના લેખક કોણ છે ?
🔍 અબુલ ફઝલ

🔷 સંગીત રત્નાકર નામનો ગ્રંથ કોણે લખ્યો ?
🔍 સારંગધર

🔷 દશકુમારચરિતના લેખક કોણ હતા ?
🔍 દંડી

📚📚 સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?
🌹↪️ ભાદર

📚📚 કાળિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?
🌹↪️ ભાવનગર

📚📚 ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?
🌹↪️ ભાવનગર

📚📚 રાજ્યસભાના સભાપતિ કોણ હોઈ છે ?
🌹↪️ ઉપરાષ્ટ્રપતિ

📚📚 ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઇ ?
🌹↪️ ૧૫માં

🍓 ફોજદરી કાર્યવાહીનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો ?
✅ ૧ એપ્રિલ, ૧૯૭૪

🍓 ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે ?
✅ ૪૮૪

🍓 ફોજદારી કાર્યવાહીનો કાયદાના પ્રકરણો ૮, ૧૦, અને ૧૧ ક્યા રાજ્યને લાગું પડતા નથી ?
✅ નાગલેન્ડ

🍓 ફોજદારી કેશમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?
✅ ૬૦

🍓ગુનાના કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે ?
✅ ૨

🍓 પબ્લિક પ્રોસીક્યુટરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ?
✅ રાજ્ય સરકાર

🍓 ફોજદારી કાર્યવાહીના કાયદા મુજબ હવે કેટલા પ્રકારની અદાલતો છે ?
✅ ચાર

🍓 કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ હોઈ છે ?
✅ ૧૦ લાખથી વધુ

🍓 સેશન્સ અદાલતની રચના કોણ કરે છે ?
✅ રાજ્ય સરકાર

🍓 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે ?
✅ રાજ્ય સરકાર