Thursday, September 19, 2019

જનરલ સવાલ

(1) વિશ્વ મા સૌપ્રથમ કાયદા ઘડનાર રાજવી કોણ હતા...?
જવાબ :- હમ્મુરાબી

(2)" મોનાલીસા " ચિત્ર ના ચિત્રકાર કોણ હતા....?
જવાબ :- લિયોનાદો દ. વિન્ચી

(3) ચીન ની દીવાલ કઈ સલમા બની...?
જવાબ :- ઈ. સ. પૂર્વે 214 મા

(4) પાકિસ્તાન નામ આપનાર કોણ હતા...?
જવાબ :- ચૌધરી રહેમતઅલી

(5)વિશ્વ ની સોંથી જૂની પર્વતમાળા કઈ છે....?
જવાબ :- એન્ડિઝ

(6) ભારત ની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી.....?
જવાબ :- રઝિયા સુલતાન

(7)ચાણક્ય નું બીજું નામ શુ હતું.....?
જવાબ :- કૌટિલ્ય