Monday, September 9, 2019

બંધારણ

🌙🌙 બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો.? 
📍📍  એમ. એન. રોય

🌙🌙બંધારણની પ્રથમ બેઠક કયારે યોજાઈ હતી.?
📍📍  ૯ ડિસેમ્બર ૧૯૪૬

🌙🌙  ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા.?
📍📍   જે. વી કૃપલાણી

🌙🌙  રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી.? 
📍📍 પિંગલી વૈકયા

🌙🌙 બંધારણ ધ્વારા રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કયારે થયો હતો.?
📍📍   ૨૨ જુલાઈ ૧૯૪૭

🌙🌙  બંધારણ સભા ધ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કયારે થયો હતો.?
📍📍   ૨૬ જાન્યુઆરી ૧૯૫૦

🌙🌙  બંધારણસભાએ રાષ્ટ્ગાન અને રાષ્ટ્રીયગીત નો સ્વીકાર કયારે કર્યો હતો.?
📍📍   ૨૪ જાન્યુઆરી ૧૯૫૦

🌙🌙 બંધારણસભાએ રાષ્ટ્રીય પંચાગ શક સંવત કયારે સ્વીકાર્યુ.?
📍📍    ૨૨ માર્ચ ૧૯૫૭

🌙🌙  બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા.?
📍📍 389

🌙🌙  બંધારણસભાની કાર્યકારી અધ્યક્ષ કોણ હતા.? 
📍📍  સચ્ચિદાનંદ સિંહા