Friday, September 13, 2019

જનરલ સવાલ

*💁🏻‍♂ 26 મો બંધારણીય સુધારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો ❓*
A મોરારજી દેસાઈ
B ઇન્દીરા ગાંધી✅
C રાજીવ ગાંધી
D લાલ બહાદુર શાસ્ત્રી

*💁🏻‍♂ સમગ્ર રાષ્ટ્રગાન ''જન ગન મન..'' માં કેટલા પદ છે. અને કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ.❓*
A 4 પદ , 52 સેકન્ડ
B 5 પદ , 52 સેકન્ડ✅
C 5 પદ , 54 સેકન્ડ
D 4 પદ , 54 સેકન્ડ

💁🏻‍♂ *સ્વતંત્રતા સમાનતા અને બંધુતા* *નું સુત્ર કઈ ક્રાંતિ એ આપ્યું ❓*
A અમેરિકન ક્રાંતિ
B ફ્રેન્ચ ક્રાંતિ✅
C રશિયન ક્રાંતિ
D ભારતીય ક્રાંતિ

*💁🏻‍♂ ભારત માં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી ❓*
A લોર્ડ ડેલહાઉસી
B લોર્ડ રીપન
C લોર્ડ કોર્નવોલિસ✅
D લૉર્ડ કર્ઝન

*💁🏻‍♂ ભારત માં પ્રથમ સામાન્ય ચુંટણી ઓ ક્યારે થઈ હતી ❓*
A 1952✅
B 1954
C 1951
D 1950

*💁🏻‍♂ રાષ્ટ્રપતિ ક્યા આર્ટીકલ નીચે રાજ્ય સરકાર ને બરતરફ કરી શકે ❓*
A આર્ટીકલ  356✅
B આર્ટીકલ  352
C આર્ટીકલ  366
D આર્ટીકલ  354

*💁🏻‍♂ ભારતમાં સૌ પ્રથમ આવક વેરા ની શરૂઆત ક્યારથી થઈ. ❓*
A 1837
B 1860✅
C 1937
D 1947

*💁🏻‍♂ આપણા દેશ માં હોદ્દા ની રૂ એ આયોજન પંચ ના અધ્યક્ષ કોણ હોય છે. ❓*
A રાષ્ટ્ર પ્રમુખ
B આયોજન પ્રધાન
C વડાપ્રધાન✅
D ગૃહ પ્રધાન

*💁🏻‍♂ સર્વોચ્ચ અદાલતને દેહાંત દંડ ની સજા ફરમાવી હોય ત્યારે દયા ની અરજી કોની સમક્ષ કરી  શકાય ❓*
A રાષ્ટ્રપતિ✅
B વડાપ્રધાન
C સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
D સ્પીકર

*💁🏻‍♂ કેન્દ્રમાં નાણામંત્રી ક્યા દિવસે લોકસભામાં બજેટ રજુ કરે છે. ❓*
A જાન્યુઆરી ના અંતિમ દિવસે
B ફેબ્રુઆરી ના પ્રથમ દિવસે ✅
C ફેબ્રુઆરી ના અંતિમ દિવસે
D ડિસેમ્બર ના અંતિમ દિવસે