Saturday, September 14, 2019

જનરલ સવાલ

🎯Sez નું માળખું આપણે ક્યાં દેશમાંથી અપનાવ્યું છે?
1 જાપાન
2 ચીન✔
3 કોરિયા
4 તાઇવાન

🎯 ક્યાં રાજ્ય માં સૌપ્રથમ આપતિવ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો?
1 તામિલનાડુ
2 મહારાષ્ટ્ર
3 ગુજરાત✔
4 ઓડીસા

🎯જામનગર જિલ્લા ની હદ ને ક્યાં જિલ્લા ની હદ સ્પર્શતી નથી?
1 ગીર સોમનાથ✔
૨ દેવભૂમિ દ્વારકા
3 પોરબંદર
4 મોરબી

🎯 રસ્કાવિયર કેનાલ પરિયોજના કઈ નદી પર છે?
1 ભાદર
2 મહી✔
3 બનાસ
4 હથીમતી

🎯સંયમ ખેડતી જમીન કઈ?
1 કાપ ની જમીન
2 કાળી જમીન✔
3 રેતાળ જમીન
4 પડખાઉં જમીન

ગંગા સફેદ ક્યાં ધન્ય પાક ની સુધારેલી જાત છે?
1 જુવાર
2 મકાઈ✔
3ડાંગર
4 મગફળી

🎯અરવલ્લી ની ગિરિમાળા માં રહેતા આદિવાસીઓ ના ઘર ક્યાં નામે ઓળખાય છે?
1 ભૂંગા
2 નેસડા
3 ખોલકું✔
4 ઝોક

🎯 ગીર ના માલધારી ના પરંપરાગત રહેણાંક ને ક્યાં નામેં ઓળખાય છે?
1 નેસડા✔
2 ફળીયા
3 ઝોંક
4 ભૂંગા

🎯 ગુજરાત માં લિગ્નાઇટ ની ખાણો સૌથી વધુ પ્રમાણ ક્યાંછે?
1 ખારા ઘોડા
2 જાંબુઘોડા
3 પ્રાંધો✔
4 અંબાજી

🎯 ગુજરાત માં મીઠુ પકવની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલ છે?
1 કચ્છ
2 મીઠાપુર✔
3 ઓખા
4 પોરબંદર

🎯 નીચેના માંથી ક્યાં રાજ્યો ની સીમા ગુજરાત ને અડતી નથી?
1 મધ્યપ્રદેશ
2 મહારાષ્ટ્ર
3 રાજસ્થાન
4 છત્તીસગઢ✔

🎯 ભારત માં કેસર ની ખેતી ક્યાં થાય છે?
1 જમ્મુકાશ્મીર✔
2 ઉત્તરપ્રદેશ
3 ગુજરાત
4 કર્ણાટક

🎯 સિનેમા અને એક્સ રે માટે ના કાગળ નું મોટું કારખાનું ક્યાં આવેલું છે?
1 હોસંગાબાદ✔
2 શ્રીરામપુર
3 ત્રિવેન્દ્રમ
4 ઉદ્યોગમંડલ્મ

🎯 લક્ષદીપ ટાપુ પ્રદેશ ક્યાં સમુદ્રી ક્ષેત્ર માં સ્થાન ધરાવે છે?
1 હિંદ મહાસાગર
2 પાલકની સામુદ્દધુની
3 આરબી સમુદ્ર✔
4 દક્ષિણ મહાસાગર

🎯 ભારત ની જંગલ સંપદા સંશોધન ની પ્રથમ સંસ્થા ક્યાં આવેલી છે?
1 દહેરડુંન✔
2 શિલોગ
3 ક્લીકટ
4 નૈનિતાલ

🎯 મેઇઝ મેઝ રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું?
1 હાલોલ
2 દાહોદ
3 ગોધરા✔
4 લુણાવાડા

🎯 હિલ મિલેટ રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું?
1 ગોધરા
2 દાહોદ✔
3 ગરબાડા
4 લીમખેડા

🎯 તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું?
1 આણંદ
2 ધર્મજ✔
3 ખંભાત
4 ઉમરેઠ

🎯 કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું?
1 હાંસોલ✔
2 વાલિયા
3 ભરૂચ
4 આમોદ

🎯 સારસામાતા નો ડુંગર ક્યાં જિલ્લા માં આવેલો છે?
1 આણંદ
2 રાજકોટ
3 સુરત
4 ભરૂચ✔

🎯 વેડછી આશ્રમ ક્યાં જિલ્લા માં છે?
1 નર્મદા
2 તાપી✔
3 સુરત
4 વલસાડ

🎯કસ્તુરબા સેવા આશ્રમ ક્યાં આવેલો છે?
1 અમરોલી
2 ગણદેવી
3 મરોલી✔
4 બીલીમોરા