Monday, September 9, 2019

ભારતનાં રમત-ગમતના મેદાનો

🎯બુદ્ધ ઈન્ટરનેશનલ સરકીટ,(ઓટો રેસીંગ)
👉🏿ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશ

🎯અટલ બિહારી વાજપેયી, ઈકના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿લખનૌ, ઉત્તર પ્રદેશ

🎯સાઈફાઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿સાઈફાઈ, ઉત્તર પ્રદેશ

🎯ગ્રીન પાર્ક સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿કાનપુર, ઉત્તર પ્રદેશ

🎯કે.ડી. સિંઘ બાબુ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿લખનૌ, ઉત્તર પ્રદેશ

🎯ડો. અખીલેશ  દાસ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿લખનૌ, ઉત્તર પ્રદેશ

🎯મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ
👉🏿લખનૌ, ઉત્તર પ્રદેશ

🎯ડો.સંપૂર્ણાનંદા સ્ટેડિયમ (ક્રિકેટ, ફિલ્ડ હોકી, ફૂટબોલ)
👉🏿વારાણસી, ઉત્તર પ્રદેશ

🎯સોલ્ટ લેક સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
વિવેકાનંદ યુવા ભારતી ક્રીરંગન (YUBK)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯ઈડન ગાર્ડન્સ (ક્રિકેટ)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯કાંચનજંઘા સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿સીલીગૂડી, પશ્ચિમ બંગાળ

🎯ઈસ્ટ બેંગાલ ગ્રાઉન્ડ (ફૂટબોલ)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯મોહૂન બગાન ગ્રાઉન્ડ (ફૂટબોલ)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯કલ્યાણી સ્ટેડિયમ, (ફૂટબોલ)
👉🏿કલ્યાણી, પશ્ચિમ બંગાળ

🎯રવિન્દ્ર સરોબર સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯મોહમ્મેદાન સ્પોર્ટીંગ ગ્રાઉન્ડ (ફૂટબોલ)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯જાદવપુર સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ (ઈન્ડોર સ્પોર્ટ્સ)
👉🏿કોલકતા, પશ્ચિમ બંગાળ

🎯મેલા ગ્રાઉન્ડ (ફૂટબોલ)
👉🏿કાલીમપોંગ, પશ્ચિમ બંગાળ

🎯ઈએમએસ સ્ટેડિયમ (ફૂટબોલ)
કેરળના પહેલા મુખ્યમંત્રી ઈએમએસ નામ્બીદીરીપડ
👉🏿કોઝીકોડ, કેરળ

🎯ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ)
👉🏿તિરુવંનતપુરમ, કેરળ

🎯જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (ક્રિકેટ, ફૂટબોલ)
👉🏿કોચી, કેરળ

🎯લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
👉🏿કોલ્લમ, કેરળ

🎯ચંદ્રશેખરન નાયર સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
👉🏿તિરુવંનતપુરમ, કેરળ

🎯મહારાજ કોલેજ સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
👉🏿કોચી, કેરળ

🎯થ્રીસૂર મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿થ્રિસૂર, કેરળ

🎯કાલીકટ મેડીકલ કોલેજ સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿કોઝીકોડ, કેરળ

🎯રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ (ઈન્ડોર ગેમ્સ)
👉🏿કોચી, કેરળ

🎯ફોર્ટ મૈદાન (ફૂટબોલ)
👉🏿પલક્કડ, કેરળ

🎯રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿હૈદરાબાદ, તેલંગાણા

🎯જીએમસી બાલાયોગી એથ્લેટીક સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ક્રિકેટ)
👉🏿હૈદરાબાદ, તેલંગાણા

🎯લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿હૈદરાબાદ, તેલંગાણા

🎯ગચીબોલી હોકી સ્ટેડિયમ
👉🏿હૈદરાબાદ, તેલંગાણા

🎯જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
👉🏿દિલ્હી, દિલ્હી એનસીઆર

🎯ફિરોઝ શાહ કોટલા (ક્રિકેટ)
👉🏿દિલ્હી, દિલ્હી એનસીઆર

🎯ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ (હોકી)
👉🏿દિલ્હી, દિલ્હી એનસીઆર

🎯આંબેડકર સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿દિલ્હી, દિલ્હી એનસીઆર

🎯છત્રાસલ સ્ટેડિયમ (સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ)
👉🏿દિલ્હી, દિલ્હી એનસીઆર

🎯ડીવાય પાટીલ સ્ટેડિયમ (ક્રિકેટ, ફૂટબોલ)
👉🏿નવી મુંબઈ, મહારાષ્ટ્ર

🎯વિદર્ભ ક્રિકેટ એસોશિએસન સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿નાગપુર, મહારાષ્ટ્ર

🎯વાનખેડે સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿મુંબઈ, મહારાષ્ટ્ર

🎯બ્રેબોર્ન સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿મુંબઈ, મહારાષ્ટ્ર

🎯દાદાજી કોંડદેવ સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿થાણે, મહારાષ્ટ્ર

🎯ઈન્દીરા ગાંધી સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿સોલાપુર, મહારાષ્ટ્ર

🎯ગુરૂ ગોવિંદસિંહ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿નાંદેદ, મહારાષ્ટ્ર

🎯જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿પુના, મહારાષ્ટ્ર

🎯મોટેરા સ્ટેડિયમ (ક્રિકેટ)
સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ
👉🏿અમદાવાદ, ગુજરાત

🎯સીબી પટેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿સુરત, ગુજરાત

🎯સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએસન સ્ટેડિયમ
ખંઢેરી સ્ટેડિયમ
👉🏿રાજકોટ, ગુજરાત

🎯ધ અરેના (મલ્ટીપર્પસ)
👉🏿અમદાવાદ, ગુજરાત

🎯મોતી બાગ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿બરોડા, ગુજરાત

🎯માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿રાજકોટ, ગુજરાત

🎯કલિંગા સ્ટેડિયમ (હોકી, ફૂટબોલ)
👉🏿ભૂવનેશ્વર, ઓડિશા

🎯બારાબતી સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿કટક, ઓડિશા

🎯કીટ (KIIT) સ્ટેડિયમ (ક્રિકેટ)
કલિંગા ઈન્સ્ટીટ્યૂટઓફ ઈન્ડસ્ટ્રીયલ ટેક્નોલોજી
👉🏿ભુવનેશ્વર, ઓડિશા

🎯બીજુ પટ્નાયક હોકી સ્ટેડિયમ
👉🏿રાઉકરેલા, ઓડિશા

🎯જવાહરલાલ ઈન્ડોર સ્ટેડિયમ (જિમ્નાસ્ટીક)
👉🏿કટક, ઓડિશા

🎯ઈસ્ટ કોસ્ટ રેલવે સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿ભુવનેશ્વર, ઓડિશા

🎯શહીદ વીર નારાયણસિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿રાયપુર, છત્તિસગઢ

🎯ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ
👉🏿છત્તીસગઢ

🎯ડો. ભૂપેન હઝારીકા ક્રિકેટ સ્ટેડિયમ
બર્સાપરા સ્ટેડિયમ
👉🏿ગુવાહાટી, આસામ

🎯ઈન્દીરા ગાંધી એથ્લેટીક સ્ટેડિયમ (એથ્લેટીક, ફૂટબોલ)
👉🏿ગુવાહાટી, આસામ

🎯સતીન્દ્ર મોહન દેવ સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿સીલ્ચર, આસામ

🎯જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ)
👉🏿ગુવાહાટી, આસામ

🎯મૌલાના એમડી. તૈયબુલ્લાહ હોકી સ્ટેડિયમ
👉🏿ગુવાહાટી, આસામ

🎯ચેન્નઈ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
👉🏿ચેન્નઈ, તમિલનાડુ

🎯એમ.એ. ચિદંમ્બરમ સ્ટેડિયમ (ક્રિકેટ)
ચીપૂક સ્ટેડિયમ
👉🏿ચેન્નઈ, તમિલનાડુ

🎯જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿કોઈમ્બતૂર, તમિલનાડુ

🎯અન્ના સ્ટેડિયમ (સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ)
👉🏿તિરુચીપલ્લી, તમિલનાડુ

🎯એમજીઆર રેસ કોર્સ સ્ટેડિયમ (હોર્સ રેસિત્રગ, કબડ્ડી)
👉🏿મદુરાઈ, તમિલનાડુ

🎯જેએસસીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોશિએસન
👉🏿રાંચી, ઝારખંડ

🎯બીરસા મુંડા એથ્લેટિક્સ સ્ટેડિયમ
👉🏿રાંચી, ઝારખંડ

🎯જેઆરડી ટાટા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
👉🏿જમસેદપુર, ઝારખંડ

🎯કિન્નાન સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿જમસેદપુર, ઝારખંડ

🎯બીરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમ
👉🏿રાંચી, ઝારખંડ

🎯એમ. ચીન્નાસ્વામી સ્ટેડિયમ (ક્રિકેટ)
મંગલમ ચીન્નાસ્વામી
👉🏿બેંગાલુરુ, કર્ણાટક

🎯શ્રી કાન્તિરવા સ્ટેડિયમ (એથ્લેટિક્સ, ફૂટબોલ)
👉🏿બેંગલુરુ, કર્ણાટક

🎯મંગલા સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿મેંગ્લોર, કર્ણાટક

🎯વિશ્વૈસ્વરયા સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿મંડ્યા, કર્ણાટક

🎯ગંગોત્રી ગ્લેડ્સ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿મૈસૂર, કર્ણાટક

🎯ખૂમાન લમ્પક મેઈન સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿ઈમ્ફાલ, મણિપુર

🎯મહારાજા બીર બીક્રમ કોલેજ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿અગરતલા, ત્રિપુરા

🎯બારકતુલ્લાહ ખાન સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿જોધપુર, રાજસ્થાન

🎯સવાઈ માનસિંહ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿જયપુર, રાજસ્થાન

🎯ગાંધી ગ્રાઉન્ડ (મલ્ટી પર્પસ)
👉🏿ઉદયપુર, રાજસ્થાન

🎯હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿ઈન્દોર, મધ્ય પ્રદેશ

🎯નેહરુ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿ઈન્દોર, મધ્ય પ્રદેશ

🎯ટી ટી નગર સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿ભોપાલ, મધ્ય પ્રદેશ

🎯કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿ગ્વાલિયર, મધ્ય પ્રદેશ

🎯રવી શંકર શુક્લા સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿જબલપુર, મધ્ય પ્રદેશ

🎯એઈસબાગ સ્ટેડિયમ (હોકી)
👉🏿ભોપાલ, મધ્ય પ્રદેશ

🎯ડો. રાજેન્દ્ર પ્રસાદ ફૂટબોલ સ્ટેડિયમ
👉🏿નિમૂચ, મધ્ય પ્રદેશ

🎯ગ્વાલિયર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿ગ્વાલિયર, મધ્યપ્રદેશ

🎯બરકાતુલ્લાહ યુનિવર્સિટી સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿ભોપાલ, મધ્યપ્રદેશ

🎯વોર હિરોસ સ્ટેડિયમ (હોકી)
👉🏿સંગરૂર, પંજાબ

🎯પંજાબ ક્રિકેટ એસોશિએસન ઈન્દ્રજીતસિંહ બીન્દ્રા સ્ટેડિયમ (PCA Stadium)
👉🏿મોહાલી, પંજાબ

🎯ગુરૂ ગોવિંદસિંહ સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿જલંધર, પંજાબ

🎯લાજવંતી સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿હોશિયારપુર, પંજાબ

🎯ગુરૂ નાનક સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿લુધીયાણા, પંજાબ

🎯ધ્રુવ પંડોવે ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿પટીયાલા, પંજાબ

🎯ગુરૂ નાનક સ્ટેડિયમ (ફિલ્ડ હોકી)
👉🏿કપુરથલા, પંજાબ

🎯શહિદ ભગતસિંહ સ્ટેડિયમ (હોકી)
👉🏿ફિરોઝપુર, પંજાબ

🎯બાઈચૂંગ સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿નામેચી, સિક્કિમ

🎯પલજોર સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿ગેંગટોક, સિક્કિમ

🎯જોરથંગ ગ્રાઉન્ડ (ફૂટબોલ)
👉🏿જોરથંગ, સિક્કિમ

🎯બખ્સી સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર

🎯શેર-એ-કશ્મીર સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿શ્રીનગર, જમ્મુ-કાશ્મીર

🎯જમ્મૂ-કાશ્મીર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿જમ્મુ, જમ્મુ-કાશ્મીર

🎯ડો. વાય.એસ. રાજશેખરા રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ

🎯મોઈન-ઉલ-હક્ક સ્ટેડિયમ (ક્રિકેટ)
👉🏿પટના, બિહાર

🎯પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (ફૂટબોલ)
👉🏿પટના, બિહાર

🎯નાલંદા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿રાજગીર, બિહાર

🎯એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿ધર્મશાલા, હીમાચલ પ્રદેશ

🎯મહાવીર સ્ટેડિયમ (સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ)
👉🏿હીસાર, હરિયાણા

🎯તાઉ દેવી લાલ સ્ટેડિયમ (ક્રિકેટ,ફૂટબોલ)
👉🏿ગુરૂગ્રામ, હરિયાણા

🎯ચૌધરી બંસી લાલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿રોહતક, હરિયાણા

🎯રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ
👉🏿દેહરાદૂન, ઉત્તરાખંડ

🎯ફટોરડા સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿માર્ગોવા, ગોવા

🎯તીલક મૈદાન સ્ટેડિયમ (ફૂટબોલ)
👉🏿વાસ્કો દી ગામા, ગોવા

🎯ભાઉસાહેબ બંડોડકર ગ્રાઉન્ડ (ક્રિકેટ)
👉🏿પણજી, ગોવા

🎯નાગાલેન્ડ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમ
👉🏿દીમાપુર, નાગાલેન્ડ