Monday, September 9, 2019

સામાન્ય સવાલ

✅ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો અમલ
📌 ઓગસ્ટ - ૧૯૯૮

✅ પંચવટી યોજનાનો અમલ
📌 ૧૧ સપ્ટેમ્બર,૨૦૦૪

✅ વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ
📌 ૨૦૦૮-૯

✅ માતા યશોદા ગૌરવનિધિ વીમા યોજનાનો આરંભ
📌 ૨૦૦૯

✅ મુખ્યમંત્રી અમૃતમ્ યોજનાનો ગુજરાતમાં આરંભ
📌 ૨૦૧૨-૧૩

🔷સોલંકી કાળની રાજ્યવ્યવસ્થામાં નાણાં ખાતું ક્યા નામે ઓળખાતું હતું?
– શ્રી કરણ

🔷 સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું સંભાળતા વ્યક્તિ ક્યા નામે ઓળખાતાં હતાં? – મહામાત્ય

🔷સોલંકી કાળમાં ગુજરાતના પ્રખ્યાત શૈવધર્મ અને વૈષ્ણવ ધર્મના કેન્દ્રોના નામ જણાવો?
–શૈવ ધર્મ સોમનાથ અને
  વૈષ્ણવ ધર્મ દ્વારકા

🔷 સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો?
– કાશી

🔷રાજા રામમોહનરાયે બંગાળી અને ફારસી ભાષામાં શરૂ કરેલા સમાચારપત્રોના નામ જણાવો.
– સંવાદ કૌમુદ્દી, મિરાત-ઉલ-અખબાર

🔷બ્રહ્મોસમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી?
– 1828 રાજારામ મોહનરાયે

🔷 દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો?
–મોરબી નજીક ટંકારા 1824

🔷દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા?
– સ્વામી વિરજાનંદ (મથુરા)

🔷ફ્લોરસ્પારનો મુખ્ય ઉપયોગ શામાં થાય છે? – પ્લાસ્ટિક, હાઈડ્રોક્લોરિક ઍસિડ, ચિનાઈ માટી બનાવવા માટે

🔷 હોડી કે સ્ટીમરો બનાવવા માટે ક્યા વૃક્ષોના લાકડાનો ઉપયોગ થાય છે?
- સુંદરી વૃક્ષ

🔷 દીવાસળી, કાગળનો માવો, દવા અને ચાનીપેટીઓ બનાવવા માટે ક્યા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે?
- દેવદાર અને ચીડ

⏹ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
⏹વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
⏹સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
⏹જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
⏹માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
⏹ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
⏹શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
⏹હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
⏹જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી ચિયાકી મુકાઇ હતી.
⏹ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
⏹વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.