Monday, September 9, 2019

વ્યક્તિ વિશેષ

🍃 સૌથી મોટો યોધ્ધા
- પરશુરામ

🍃 સૌથી મોટો વિદ્વાન 
-  રાવણ

🍃 સૌથી મોટો સ્વાભિમાની
  -  સુદામા

🍃 સૌથી મોટો ધર્મ રક્ષક
-  પુષ્પમિત્ર

🍃 સૌથી મોટો ક્રાંતિકારી(પુરુષ) 
-  ચન્દ્ર શેખર આઝાદ

🍃 સૌથી મોટી ક્રાંતિકારી (મહિલા)
- ઝાંસી ની રાની

🍃 સૌથી મોટો કવિ
- તુલસીદાસ

🍃 સૌથી મોટો રાજનીતિજ્ઞ
- ચાણક્ય

🍃 સૌથી મોટો વૈદ્ય
- ચરક

🍃 સૌથી મોટો ગણિતજ્ઞ
-  આર્યભટ્ટ

🍃 સૌથી મોટો ખગોળશાસ્ત્રી
- વહારામિહિર

🍃 સૌથી મોટો વિમાન શાસ્ત્રી
  - ઋષિ ભારદ્વાજ

🍃 સૌથી મોટો શલ્ય ચિકિત્સક
  -  ઋષિ સુશ્રુત

🍃 સૌથી મોટો આવનિક શાસ્ત્રી
-  ઋષિ કનાદ