Friday, August 2, 2019

સૂર્ય

📌પૃથ્વી નો સૌથી નજીકનો તારો.

📌સૂર્યના પ્રકાશ ને પૃથ્વી પર આવતા 8.25 મિનિટ જેટલો સમય લાગે છે.

📌સૂર્ય નો વ્યાસ લગભગ 14 લાખ કિમિ છે જે પૃથ્વી ના વ્યાસ કરતા 109 ગણો વધુ છે.

📌સૂર્ય ની પરિભ્રમણ અવધિ -25 દિવસ

📌સૂર્ય એ મુખ્યત્વે 71% હાઇડ્રોજન અને 26.5% હિલિયમ નો બનેલો છે.

📌સૂર્ય ની અંદર ની સપાટી જે ક્રોમોસ્ફીયર અથવા વર્ણમંડળ કહે છે લાલ રંગ ધરાવે છે.

📌સૂર્ય ની બહારની સપાટી 6000° સે તાપમાન ધરાવે છે. જેને ફોટોસ્ફીયર અથવા પ્રકાશમંડળ કહે છે.

📌સૂર્ય પછી પૃથ્વી નો નજીક નો તારો - પ્રોક્સિમા સેન્ચ્યુરી