Saturday, August 24, 2019

સામાન્ય વિજ્ઞાન

🌟અગત્ય ની શોધ🌟

📚ઇલેક્ટ્રોન ની શોધ - જે.જે.થોમસન

📚 ન્યુટ્રોન ની શોધ - જે.ચેડવીક

📚 પ્રોટોન ની શોધ - રૂથરફોર્ડ

📚 ઓક્સીજન ની શોધ
- જોસેફ પ્રિસ્ટલી

📚 હાઇડ્રોજન ની શોધ
- હેન્રી કેવિન્ડીશે

🔴 ચોખાનું વૈજ્ઞાનિક નામ ?
✅ ઓરિઝા સાતીરા

🔴 ઘઉંનું વૈજ્ઞાનિક નામ ?
✅ ટ્રીટીકમ એસ્ટીવુમ

🔴 ચણાનું વૈજ્ઞાનિક નામ ?
✅ સિસર એરીન્ટીનમ

🌳વનસ્પતિમાં વિવિધ તત્વોનું કાર્ય🌳

❇️બોરોન (B)❇️

- કોષના વિભાજન અને વિકાસ માટે
- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
- ફુલનુ ફલીનીકરણ વધારે છે
- ફળના વિકાસ માટે
- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

❇️કોપર / તાંબુ (Cu)❇️

- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

❇️લોહતત્વ (Fe)❇️

- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
- રંગદ્રવ્યના નિર્માણ માટે
- ઉત્સેચકોના નિર્માણ માટે
- વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

❇️મેંગેનિઝ (Mn)❇️

- હરિતકણના નિર્માણ માટે
- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
- બીજની ઉગાઉશક્તિ વધારે છે.
- ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

❇️મોલિબ્ડેનમ (Mo)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
- એમિનો એસીડનુ નિર્માણ કરે છે
- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે.

❇️નિકલ (Ni)❇️

- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

❇️ ક્લોરાઇડ (Cl)❇️
- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.