Saturday, August 24, 2019

નર્મદ

📌જન્મ :- નર્મદશંકર લાલશંકર દવે

📌24 ઓગસ્ટ 1833 સુરત માં.

📌નર્મદ ના જન્મ દિવસ ને "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ " તરીકે ઓળખાય છે.

📌નર્મદે "દાંડિયો" નામનું પાક્ષિક શરુ કર્યુ હતું

📌નર્મદે સૌપ્રથમ "કવિ ચરિત્ર" સાહિત્ય લખવાની શરૂવાત કરી.
કવિ ચરિત્ર ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર ગણવામાં આવે છે.

📌નર્મદે 1851 માં મુંબઈ ખાતે બુદ્ધિ વર્ધક સભાની શરૂવાત કરી.

📌1856 માં તત્વ શોધક સમાજ ની સ્થાપના કરી.

📌કનૈયાલાલ મુન્શી એ "અર્વાચીનોમાં આદ્યકવિ "કહ્યા.

📌ત્રિભુવનદાસ લુહાર તેમને "પૂર્વજ" કહેતા.

📌"મંડળી મળવાથી થતા લાભ"ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ.

📌"મારી હકીકત"ગુજરાતી ભાષા ની પ્રથમ આત્મકથા. 

📌નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલ છે.

📌ઉત્તમ સાહિત્ય માટે નર્મદ સુવર્ણચંદ્રક આપવાની  ની શરૂવાત  1839 થઈ.

📌વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી  સુરત માં આવેલી છે.

📌કમળ ના ખોળે માથું મુકું છું એવુ કહેનાર નર્મદ હતા.

📌મહાકાવ્ય રચવા માટે વીરવૃત છંદ ની શોધ નર્મદ એ કરી

અવસાન :- 25ફેબ્રુઆરી 1886 માં