Friday, August 2, 2019

જનરલ કિવઝ

*💁🏻‍♂ગુજરાત માં જિલ્લા આયોજન મંડળ ની રચના ક્યારે થઈ❓*
*🔜૧૯૮૦*

*💁🏻‍♂જિલ્લામાં રાજ્યના સત્તાવાર એજન્ટ કોણ હોય છે❓*
*🔜કલેકટર*

*💁🏻‍♂સંઘ માં રાજ્યનુ પ્રતિનિધિત્વ કોણ કરે છે❓*
*🔜 મુખ્યમંત્રી*

*💁🏻‍♂રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે❓*
*🔜 રાજ્યપાલ*

*💁🏻‍♂કેબિનેટ સચિવાલય ઔપચારિક રીતે કોને જવાબદાર હોય છે❓*
*🔜 વડાપ્રધાન*

*💁🏻‍♂મહારાષ્ટ્રમાં સચિવાલય ને ક્યાં નામે ઓળખવામાં આવે છે❓*
*🔜મંત્રાલય*

*💁🏻‍♂CAG નુ મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે❓*
*🔜નવી દિલ્હી*

*💁🏻‍♂અંદાજપત્ર ની જવાબદારી ભારત માં કોની છે❓*
*🔜 નાણાં ખાતાની*

*💁🏻‍♂અંદાજપત્ર ની જવાબદારી બ્રિટન મા કોની છે❓*
*🔜 ટ્રેઝરી*

*💁🏻‍♂મહેસુલ વિભાગ મુખ્યત્વે કોને આધીન હોય છે❓*
*🔜 નાણાં મંત્રી ને*

*💁🏻‍♂ભારત ના ક્યાં રાજ્યમાં સૌપ્રથમ સામ્યવાદી સરકાર બની❓*
*🔜કેરલ*

*💁🏻‍♂ગ્રામ પંચાયત માં અનામત બેઠક ની ફાળવણી કોણ કરે છે❓*
*🔜કલેકટર*

*💁🏻‍♂બાલ્ટોરો અને સિયાચીન કયા પર્વત વિસ્તારની હિમનદીઓ છે❓*
*🔜કારાકોરમ*

*💁🏻‍♂એન્નોર મહાબંદર ક્યાં રાજ્યમાં આવેલું છે❓*
*🔜 તમિલનાડુ*

*💁🏻‍♂બાટાનગર ભારતના કયા રાજયમાં છે❓*
*🔜પ.બંગાળ*

*💁🏻‍♂મયુરાક્ષી નહેર ક્યાં રાજ્યમાં આવેલ છે❓*
*🔜પ.બંગાળ*

*💁🏻‍♂ઉત્તર પ્રદેશ માં ભીની અને વનારછાદિત ભૂમિ કયા નામે ઓળખાય છે❓*
*🔜તરાઈ*

*💁🏻‍♂મહાબળેશ્વર કઈ પર્વતમાળામાં આવેલું છે❓*
*🔜 સહ્યાદ્રી*

*💁🏻‍♂ભૂમધ્ય સાગર ક્યાં આવેલો છે❓*
*🔜 આફ્રિકા અને યુરોપ વચ્ચે*

*💁🏻‍♂હાઈવેલ્ડસ ક્યાં ખંડના શિતોપણ ઘાસના મેદાનો છે❓*
*🔜 આફ્રિકા*

*💁🏻‍♂મુંડા કયા રાજયની મુખ્ય જનજાતિ છે❓*
*🔜ઝારખંડ*