Saturday, August 24, 2019

મહાગુજરાત

🎯મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ પુરુષોતમદાસ ત્રિકમદાસ

🎯મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૧

🎯મહાગુજરાત પરિષદની રચના ક્યારે થઈ ?
✔ ૧૯૫૨

🎯મહાગુજરાત પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ હિંમતલાલ શુક્લ

🎯મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યારે થયો ?
✔ ૮ ઓગસ્ટ ૧૯૫૬

🎯 મહાગુજરાત આંદોલનનો સમયગાળો ?
✔ ૩ વર્ષ ૮ મહિના ૨૪ દિવસ

🎯મહાગુજરાત આંદોલનનું સૂત્ર ?
✔ લે કે રહેંગે મહાગુજરાત

🎯બંદૂકમાંથી નીકળેલી ગોળીમાં કોઈના સરનામાં હોતા નથી વાક્ય કોનું છે ?
✔ ઠાકોરભાઈ દેસાઈ

🎯મહાગુજરાત આંદોલનના વિરોધી
➖જવાહરલાલ નહેરુ
➖ ઠાકોરભાઈ દેસાઈ
➖ રતુભાઈ અદાણી
➖ મોરારજીભાઈ દેસાઈ

🎯 ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શુ એક મહિનો ખાવા ન ભાવ્યું વાક્ય કોનું છે ?
✔ રવિશંકર મહારાજ

🎯જનસતા સમાચાર પત્રના તંત્રી કોન હતું ?
✔ રમણલાલ શેઠ

🎯મહાગુજરાત પગલાં સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
✔ ડૉ. શૈલેષ અનંત

🎯મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
✔ ઇન્દુલાલ યાજ્ઞિક

🎯મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?
✔ હરિહર ખંભોડજા

🎯મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?
✔ બ્રહ્મકુમાર ભટ્ટ

🎯મહાગુજરાત જનતા પરિષદનું કાર્યાલય ક્યાં આવેલ છે ?
✔ રીલીફ રોડ, નિશાપોળના નાકે, અમદાવાદ

🎯ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
✔ પ્રવીણ ચાલીસા હજારે

🎯મહાગુજરાત દરમિયાન અમૃતલાલ હરગોવિંદ શેઠે કોને મોસંબીનો રસ પીવડાવ્યો હતો ?
✔ મોરારજીભાઈ દેસાઈ