Saturday, December 22, 2018

સવાલ-જવાબ

*🍎 રાંધણ ગેસ શેનું મિશ્રણ છે❓*

*🔘બ્યૂટેન અને પ્રોપેન*

*🍎 મનુષ્ય ના વાળ માં કયું પ્રોટીન હોય છે❓*

*🔘કેરાટીન*

*🍎સોલર પેનલ ની બનાવટ મા મુખ્ય ઘટક કયું છે❓*

*🔘સીલીકોન*

*🍎કયો ગ્રહ પોતાની ધરી પર રિવસૅ દિશામાં ગતિ કરે છે❓*

*🔘 શુક્ર*

*🍎વિકીરણ ઉત્સજૅનની શોધ કોણે કરી❓*

*🔘હેનરી બેકવેરલ*

*🍎માનવીનુ મૃત્યુ કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપ ને શું કહેવાય❓*

*🔘ઓટોપ્સી*

*🍎 સૂર્ય ના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહેવાય❓*

*🔘કોરોના*

*🍎મોબાઈલ ફોન ની બેટરી માં શેનો ઉપયોગ થાય છે❓*

*🔘લિથિયમ*

*🍎4G ફોન માં LTE નો શું અર્થ થાય❓*

*🔘long term evolution*

*🍎અબ્દુલ કલામ ટાપુ ક્યા આવેલ છે❓*

*🔘ઓડિશા*

*🍎સતીષ ધવન સ્પેસ સેન્ટર ક્યા આવેલું છે❓*

*🔘 આંધ્ર પ્રદેશ*

*💁🏻‍♂જળવાયુ ક્યા બે વાયુનું મિશ્રણ છે❓*

*👉🏼 કાર્બન મોનોકસાઈડ અને હાઈડ્રોજન*

*💁🏻‍♂કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે❓*

*👉🏼લેડ*

*💁🏻‍♂વાતાવરણ ના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી❓*

*👉🏼સમતાપ મંડળ*

*💁🏻‍♂ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે❓*

*👉🏼લૂમિગ*

*💁🏻‍♂ભારતમાં આધુનિક લીલવિજ્ઞાન ના પિતા કોણ છે❓*

*👉🏼 પ્રોફેસર આયંગર*

*💁🏻‍♂ક્યારે સૂર્ય અને ચંદ્ર સામસામે હોય છે❓*

*👉🏼પૂનમ*

*💁🏻‍♂કઈ દવાના અતિસેવન થી જઠર માંથી રક્તસ્ત્રાવ થાય અને હૃદય બંધ પડવાની શક્યતા છે❓*

*👉🏼સ્ટેરોઈડ*

*💁🏻‍♂ગન પાઉડર શામાંથી બનેછે❓*

*👉🏼 સલ્ફર,ચારકોલ, પોટેશિયમ નાઇટ્રેટ*

*💁🏻‍♂મનુષ્ય માં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે❓*

*👉🏼૫*

*💁🏻‍♂મરેલા પ્રાણીને સાચવવા માટે મસાલો ભરીને સાચવવા ની પધ્ધતિ ને શું કહેવાય❓*

*👉🏼ટેકસીડરમી*

*💁🏻‍♂વોશિગ મશીન ક્યા સિધ્ધાંત પર કામ કરે છે❓*

*👉🏼કેન્દ્રત્યાગી*

*💁🏻‍♂સૂર્ય માં કઈ પ્રક્રિયા થી ઉર્જા ઉત્પન્ન થાય છે❓*

*👉🏼 હાઈડ્રોજન ના સંયોજન થી*

*💁🏻‍♂ટિયરગેસ નું રાસાયણિક નામ શું છે❓*

*👉🏼આલ્ફા કલોરોઅસિટોફેનન*

🎋🌺 બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ પોરબંદર

🎋🌺 પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ અમરેલી

🎋🌺 મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ અમરેલી

🎋🌺 બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ ડાંગ

🎋🌺 ગીરનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ ગીર સોમનાથ

🎋🌺 સુરખાબનગર અભયારણ્ય કયા આવેલું છે ?
♟ કચ્છના મોટા રણમાં

🎋🌺 ઘુડખર અભયારણ્ય કયા આવેલું છે ?
♟કચ્છના નાના રણમાં

🎋🌺 ઘોરાડનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
♟ કચ્છ

🎋🌺 " ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ " તરીકે ક્યુ પક્ષી ઓળખાય છે ?
♟ ઘોરાડ

🍫 મહાબળેશ્વર ટેકરીમાંથી કઈ નદી નીકળે છે ?
👉🏻 કૃષ્ણા નદી

🍫 બ્રહ્મગીરી પર્વતમાળામાંથી કઈ નદી નીકળે છે ?
👉🏻 કાવેરી નદી

🍫 ખીણમાંથી પસાર થતી નદીઓ કઈ કઈ છે ?
👉🏻 નર્મદા | તાપી | દામોદર

🍫 તાપી નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻 મહાદેવની ટેકરીમાંથી

🍫 મહાદેવની ટેકરીનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
👉🏻 ધુપગઢ

🍎 અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
🌴 ગુરુશીખર

🍎 ગુરુશિખર કયા રાજયમાં આવેલું છે ?
🌴 રાજસ્થાન

🍎 વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
🌴 સદભાવના શિખર

🍎 સદભાવના શિખર કયા રાજયમાં આવેલું છે ?
🌴 મધ્યપ્રદેશ

🍎 અરવલ્લી પર્વતમાળા અને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ?
🌴 માળવાનો ઉચ્ચપ્રદેશ

🌴 ભારતમાં સૌથી મોટું નદી તંત્ર ક્યુ છે ?
🌺 ગંગા નદી તંત્ર

🌴 ભગીરથી અને અલકનંદા મળી કઈ નદી બનાવે છે ?
🌺 ગંગા

🌴 બાંગ્લાદેશમાં ગંગા કયા નામે ઓળખાય છે ?
🌺 પદમા