Saturday, December 22, 2018

સામાન્ય ગણિત

✍1 થી 100 સુધી ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
👉🏿10

✍1 થી 100 ની વચ્ચે ની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી
👉🏿8

✍સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
👉🏿 2

✍સૌથી નાની વિભાજય સંખ્યા
👉🏿 4

✍એક અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
👉🏿 7

✍એક અંક ની સૌથી મોટી વિભાજય સંખ્યા
👉🏿 9

✍બે અંક ની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા
👉🏿 11

✍બે અંક ની સૌથી નાની વિભાજય સંખ્યા
👉🏿 10

✍બે અંક ની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા
👉🏿97