Saturday, December 22, 2018

સામાન્ય માહિતી

*💁🏻‍♂ વિશ્વનું કયું શહેર 'ડાયમંડ કેપિટલ' તરીકે ઓળખાય છે❓ કિમ્બર્લી*

*💁🏻‍♂ પ્રેરીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે ❓ ઉત્તર અમેરિકા*

*💁🏻‍♂ રશિયાનું લેનિનગ્રાડ શહેર કઈ નદીના કિનારે આવેલું છે❓ નેવા*

*💁🏻‍♂ ફાસ્પીયન સરોવર કયા દેશમાં છે ❓રશિયા*

*💁🏻‍♂ વિશ્વના કયા ખંડમાંથી કર્કવૃત્ત અને મકરવૃત્ત બન્ને પસાર થાય છે ❓ આફ્રિકા*

*💁🏻‍♂ દક્ષિણ આફ્રિકામાં આવેલા ઘાસના મેદાનોને શું કહે છે❓ બુશવેલ્ડ*

*💁🏻‍♂ બ્રિટને ચીનને સોંપેલું મહત્વનું બંદર કયુ છે❓ હોંગકોંગ*

*💁🏻‍♂ રેડ સ્ક્વેર કયા નેતાની સમાધિ છે ❓લેનિન*

*💁🏻‍♂ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે ❓ રશિયા*

💁🏻‍♂ *રત્ન તળાવ ક્યાં આવેલું છે❓દ્વારકા*

💁🏻‍♂ *ગુજરાત માં રાણકી વાવ ને ક્યારે વર્લ્ડ હેરીટેજ માં સ્થાન મળ્યું ❓2014*

💁🏻‍♂ *પ્રાતઃ કાળ નો તારો તરીકે કોને  ઓળખવામાં આવે છે❓શુક્ર*

💁🏻‍♂ *બે અક્ષાન્સ વચ્ચે કેટલા   કિમિ નું અંતર હોય છે❓ 111*

💁🏻‍♂ *રાષ્ટ્ર ધ્વજ ક્યાં તૈયાર થાય છે❓કર્ણાટક*

💁🏻‍♂ *રામ ની બહેન નું નામ ❓શાંતા*

*💁🏻‍♂કર્ણ નું મૂળ નામ❓વસુસેન*

*💁🏻‍♂દાંડીકૂચ નું સમગ્ર ચિત્રલેખન કોને કર્યું હતું❓કનુભાઈ દેસાઈ*

💁🏻‍♂ *દાંડીકૂચ દરમિયાન સરદાર પટેલ ની ધરપકડ ક્યાં ગામ થી કરવામાં આવી હતી❓રાસ*

*💁🏻‍♂ના કર ની લડત ક્યાં સત્યાગ્રહ દરમિયાન થઈ હતી❓ખેડા*

🛍કૃષિ કર્મણ પુરસ્કાર તાજેતરમાં કયા રાજ્યને આપવામાં આવ્યો?

➡️ઝારખંડ રાજ્યને

🛍બેંક બોર્ડ બ્યુરો અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવી રહ્યા છે?

➡️બીપી શર્મા

🛍વર્ષ 2018 નો મિસ યુનિવર્સનો તાજ જીતનાર કેટરીઓના ગ્રે કયા દેશના છે?

➡️ફિલિપાઈન્સ

🛍વર્લ્ડ ટૂર ફાઈનલ્સ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની?

➡️પી વી સિંધુ

🛍યુનેસ્કોએ કયા મેળાને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા આપી?

➡️કુંભમેળા ને

🛍તાજેતરમાં પ્રમુખસ્વામી ની કેટલામી જન્મ જયંતી ઉજવવામાં આવી?

➡️98 મી

🛍2018ની મિસ વર્લ્ડ

➡️વેનેસા લિઓન
(મેક્સિકો)

🛍2018ની મિસ યુનિવર્સ

➡️કેટરીઓના ઈલિસા ગ્રે
(ફિલીપાઇન્સ)

🛍તાજેતરમાં શ્રીલંકા ના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા?

➡️રાનિલ વિક્રમાસિંધે

🛍માલદીવ ના હાલના રાષ્ટ્રપતિ કોણ છે?

➡️ઈબ્રાહીમ મોહમદ સોલી

🛍સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોણ ફરજ બજાવી રહ્યા છે?

➡️ડો.નિલામ્બરી બેન દવે

♻️ક્યુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ?
👉પારો

♻️ વેલક્રો ની શોધ કોણે કરી હતી ?
👉જયોર્જ-દ-મસ્ટોલ

♻️ આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી હતી ?
👉ત્રિભુવનદાસ ગજ્જર

♻️ આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે.
👉પ્લેગ

♻️ વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ પ્રાચીન કાળમાં કોને કર્યો હતો ?
👉વરાહમિહિર

🔆 રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે ?

🎈૨૯ ઓગસ્ટ

🔆 રાષ્ટ્રીય રમતગમત વિશ્વ વિદ્યાલય કયા આવેલી છે ?

🎈મણિપુર

🔆 વિશ્વ પરમાણું પરીક્ષણ વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે ?

🎈૨૯ ઓગસ્ટ

🔆 એવા રે અમે એવા આત્મકથા કોની છે ?

🎈શ્રી વિનોદ ભટ્ટ

🔆 શ્રી વિનોદ ભટ્ટને ક્યારે રમણલાલ નિલકંઠ હાસ્ય એવોર્ડ મળ્યો હતો ?

🎈૨૦૧૬

*💁🏻‍♂કમાટી અને સયાજી બાગ ક્યાં આવેલ છે❓વડોદરા*

*💁🏻‍♂મુહમ્મદ તળાવ❓વડોદરા*

*💁🏻‍♂ખજૂરી અને કેવડા મસ્જિદ કયાં આવેલી છે❓ પંચમહાલ, ચાંપાનેર*

*💁🏻‍♂રાજમહેલ ❓છોટા ઉદેપુર*

*💁🏻‍♂લુણેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે❓લુણાવાડા, મહિસાગર*

*💁🏻‍♂શંકુ વોટરપાર્ક ક્યાં આવેલો છે❓મહેસાણા*

*💁🏻‍♂દિગંબર જૈન નું મંદિર ક્યાં આવેલું છે❓ભિલોડા, અરવલ્લી*

*💁🏻‍♂વ્રુક્ષ મંદિર ક્યાં આવેલું છે❓રાજકોટ*

*💁🏻‍♂વિભા પેલેસ કયા છે❓જામનગર*

*💁🏻‍♂નેમિનાથ મંદિર ક્યાં આવેલું છે❓ગિરનાર ઉપર, જૂનાગઢ*

*💁🏻‍♂ભારત મંદિર ક્યાં આવેલું છે❓ પોરબંદર*

*💁🏻‍♂રુક્મિણીજી મંદિર ક્યાં આવેલું છે❓દ્રારકા*

*💁🏻‍♂મણિમંદિર ❓મોરબી*

*💁🏻‍♂સતીમંદિર ક્યાં આવેલું છે❓ગણદેવી, નવસારી*

▪દેશની પ્રથમ નેશનલ વુમન પાર્ટી કોણે લોન્ચ કરી❓
*✔ડૉ. શ્વેતા શેટ્ટી*

▪જાન્યુઆરી 2019માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં યોજાશે❓
*✔કેવડિયા*

▪કયા બે રાજ્યોમાં એક-એક નવી એઇમ્સ (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) સ્થાપનાની મંજૂરી મળી❓
*✔તમિલનાડુ અને તેલંગણા*

▪અરૂણાચલ પ્રદેશમાં પશ્ચિમ સિયાંગનું વિભાજન કરી કયા નવા 23મા જિલ્લાનું ગઠન થયું❓
*✔શી યોમી*

▪ભારતીય સશસ્ત્ર સેનાના ચિતા અને ચેતક હેલિકોપ્ટરના સ્થાને હવે કયા હેલિકોપ્ટર મુકવામાં આવશે❓
*✔6 કિમી. ઊંચાઈ સુધી ઊડી શકે તેવા લાઈટ યુટીલિટી હેલિકોપ્ટર*

▪ભારત અને રશિયાની નૌસેના વચ્ચે 'ઈન્દ્ર નેવી' સયુંકત યુદ્ધ અભ્યાસનો આરંભ ક્યાં થયો❓
*✔વિશાખાપટ્ટનમ ખાતે*

▪ભારત અને રશિયા વચ્ચે વાયુસેનાનો યુદ્ધ અભ્યાસ 'અર્વિઈન્દ્ર-2018'ની શરૂઆત ક્યાં થઈ❓
*✔જોધપુરમાં*

▪કાશ્મીરી લેખક મુશ્કાત અહમદ તંત્રેને કઈ લઘુકથા સંગ્રહ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો❓
*✔આખ*

▪સયુંકત રાષ્ટ્રની આર્થિક સામાજિક સાંસ્કૃતિક અધિકાર સમિતિની એશિયા પ્રશાંત બેઠક માટે ભારતની કઈ મહિલાની પસંદગી કરવામાં આવી❓
*✔પ્રીતિ સરન*

▪કૃષિક્ષેત્રના સર્વોચ્ચ ગણાતા ગ્લિન્કા વિશ્વ મૃદા પુરસ્કારથી કોનું સન્માન કરવામાં આવ્યું❓
*✔પ્રોફેસર રતનલાલ*

▪ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો એક્સેલેન્સ એવોર્ડ કોણે જીત્યો❓
*✔આઈઆઈટી ખડગપુર*

▪બોનસના બાદશાહ તરીકે જાણીતા કેપ્ટન કુલ જેમણે હાલમાં કબડ્ડીમાંથી નિવૃત્તિ જાહેર કરી❓
*✔અનુપ કુમાર*

▪ઈસરોએ શ્રીહરિકોટાથી કયો ઉપગ્રહ લોન્ચ કર્યો❓
*✔જીસેટ-7એ*
*✔2250 કિલો વજન*
*✔GSLV રોકેટથી મોકલાયેલો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ*
*✔એરફોર્સની કમ્યુનિકેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવશે*
*✔8 વર્ષ મિશનનો સમયગાળો*
*✔800 કરોડ રૂપિયા ખર્ચ*
*✔GSLVનું સતત 6ઠું સફળ મિશન*

▪લોકસભામાં કોમર્શિયલ સરોગેસી રોકવા અને નિઃસંતાન દંપતીઓને સંતાન સુખ આપવા કયું બિલ પાસ થયું❓
*✔સરોગેસી રેગ્યુલેશન*

▪એશિયન કોંટિનેન્ટલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશીપ જીતીને 2020ની વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય થનાર મહિલા ખેલાડી❓
*✔પદ્મિની રાઉત*

▪વર્ષ 2023 સુધી દેશમાં કેટલા કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે❓
*✔5000*

▪જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં કેટલામી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું❓
*✔8મી વાર*

▪રેકોર્ડ પાંચમી વાર ગોલ્ડન શૂ એવોર્ડ કયા ફુટબોલરે જીત્યો❓
*✔મેસ્સીએ*

🍫 મહાબળેશ્વર ટેકરીમાંથી કઈ નદી નીકળે છે ?
👉🏻 કૃષ્ણા નદી

🍫 બ્રહ્મગીરી પર્વતમાળામાંથી કઈ નદી નીકળે છે ?
👉🏻 કાવેરી નદી

🍫 ખીણમાંથી પસાર થતી નદીઓ કઈ કઈ છે ?
👉🏻 નર્મદા | તાપી | દામોદર

🍫 તાપી નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻 મહાદેવની ટેકરીમાંથી

🍫 મહાદેવની ટેકરીનું સૌથી ઉંચુ શિખર ક્યુ છે ?
👉🏻 ધુપગઢ

21 ડિસેમ્બર 1898 માં રેડિયમ ની શોધ કરનાર દંપતિ કોણ હતાં?
જવાબ.. મેરી ક્યુરી અને પતિ પિયરે ક્યુરી..

રેડિયમ ની વૈજ્ઞાનિક સંજ્ઞા કઈ છે?
જવાબ.. Ra..

સૌથી લાંબો દિવસ અને સૌથી લાંબી રાત્રિ ક્યાં દિવસે હોય છે?
જવાબ.. 21 ડિસેમ્બર..

હાલમાં ઈસરો એ હરિકોટા થી ક્યો ઉપગ્રહ લોન્ચ કર્યો?
જવાબ.. જી-સેટ 7 એ..

જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં કેટલામી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે?
જવાબ.. 8 વાર..

ગુજરાત માં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલું છે?
જવાબ.. 5 વાર..

ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં રાજ્ય માં લાદવામાં આવેલ?
જવાબ.. પંજાબ- 1951 માં..

હાલમાં કયું રાજ્ય 4 ઈન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું રાજ્ય બન્યું છે?
જવાબ.. કેરળ..

હાલમાં સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ માં પ્રથમ નંબર પર કયું રાજ્ય રહ્યું છે?
જવાબ.. ગુજરાત..

હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
જવાબ.. ડબલ્યુ.વી.રમણ..

બોનસ ના બાદશાહ તરીકે જાણીતા કેપ્ટન કોણ છે?
જવાબ.. અનુપ કુમાર..

વિશ્વના ત્રણ ઉભરતા હથિયાર ઉત્પાદક દેશો માં ભારત કેટલામાં ક્રમે છે?
જવાબ.. 3 જા નંબરે..

ભારત નાં પ્રથમ તસવીરકાર "હોયાય વ્યારાવાલા"નો જન્મ ગુજરાત નાં ક્યાં જિલ્લા માં થયો હતો?
જવાબ.. નવસારી..

તાજેતરમાં "લિન્કા વિશ્વમૃદા પુરસ્કાર" થી સન્માનિત કોને કરવામાં આવ્યાં?
જવાબ.. પ્રોફેસર રતનલાલ

"લિન્કા વિશ્વમૃદા પુરસ્કાર" ક્યાં ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે?
જવાબ.. કૃષિ..