Tuesday, December 25, 2018

બંધારણ

🌱 *અનુ-21*🌱

💁🏻‍♂ *શારીરિક સ્વતંત્ર અને જીવન જીવવાનો હક*

🌱 *અનુ-21-a*🌱

💁🏻‍♂ *6 થી 14 વર્ષ ના બાળક ને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ(શિક્ષણ નો મૂળભૂત અધિકાર)*

🌱 *અનુ-22*🌱

💁🏻‍♂ *અમુક સંજોગો માં ધડપકડ અને અટકાયત સામે રક્ષણ*

🌱 *અનુ-23*🌱

💁🏻‍♂ *મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક મજૂરી પ્રતિબંધ*

🌱 *અનુ-24*🌱

💁🏻‍♂ *બાળ મજૂરી પર પ્રતિબંધ*

🌱 *અનુ-32*🌱

💁🏻‍♂ *બંધારણીય ઇલજોનો અધિકાર*

💁🏻‍♂ *મૂળભૂત અધિકારો ના ભંગ બદલ સુપ્રીમ કોર્ટ રીટ જાહેર કરી શકે છે*

🌱 *અનુ-34*🌱

💁🏻‍♂ *કોઈ વિસ્તાર માં લશ્કરી કાયદો(માર્શલ લો) અમલ માં હોય તે દરમિયાન મૂળભૂત પર નિયંત્રણ*

🌱 *અનુ-39*🌱

💁🏻‍♂ *સ્ત્રી અને પુરુષ ને સમાન કાર્ય માટે વેતન*

🌱 *અનુ-39-a*🌱

💁🏻‍♂ *સમાન ન્યાય અને મફત કાનૂની સહાય*

🌱 *અનુ-40*🌱

💁🏻‍♂ *ગ્રામ પંચાયતો ની રચના*