Tuesday, December 25, 2018

સવાલ જવાબ

🎭 હાલમાં જાહેર કરવામાં આવેલ સ્ટાર્ટઅપ રૅન્કિંગ 2018માં પ્રથમ નંબરે કયું રાજ્ય રહેલ છે ?
૧ રાજસ્થાન
૨ મધ્ય પ્રદેશ
૩ આંધ્રપ્રદેશ
૪ ગુજરાત✅

🎭 તાજેતરમાં ક્યાં રાજ્યે હર્બલ નિગમની સ્થાપના કરી ?
૧ હરિયાણા✅
૨ હિમાચલ પ્રદેશ
૩ અરુણાચલ પ્રદેશ
૪ રાજસ્થાન

🎭 હાલ RBIના ગવર્નર કોણ છે ?
૧ મનમોહન સિંહ
૨ શક્તિકાન્ત દાસ✅
૩ રઘુરામ રાજન
૪ અરુણ જેટલી

🎭 હાલમાં ક્યાં રાજ્યમાં રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે ?
૧ રાજસ્થાન
૨ મધ્ય પ્રદેશ
૩ આસમ
૪ જમ્મુ કાશ્મીર✅

🎭 ભારતીય મહિલા ટીમના કોચ કોણ બન્યા છે ?
૧ જયેશ પાથલ
૨ આરવ ગાંગુલી
૩ ડબ્લ્યૂ. વી. રમણ ✅
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં ગોવા મુક્તિદિવસની ઉજવણી ક્યારે કરાઈ ?
૧ 16 ડિસેમ્બર
૨ 17 ડિસેમ્બર
૩ 18 ડિસેમ્બર
૪ 19 ડિસેમ્બર✅

🎭 હાલમાં કોની અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી ?
૧ રિવા ગાંગુલી
૨ નિરલંજન રૉય
૩ હર્ષવર્ધન શ્રીન્ગલાન ✅
૪ આપેલ એકપણ નહી

🎭 ફિફા : 
૧ ફુટબોલ✅
૨ હોકી
૩ ક્રિકેટ
૪ બેડમિન્ટન

🎭 લિયોનેલ મેસ્સી કઈ રમત સાથે જોડાયેલ છે ?
૧ ફુટબોલ ✅
૨ હોકી
૩ ક્રિકેટ
૪ બેડમિન્ટન

🎭 પાંચમી વાર ગોલ્ડન શૂ એવોર્ડ કોણે જીત્યો ?
૧ લિયોનેલ મેસ્સી✅
૨ ક્રીસ્તીયાનો રોનાલ્ડો
૩ મોહમ્મદ સાલેહ
૪ આપેલ એકપણ નહી

🎭 મનોહરલલાલ ખટ્ટર હાલ ક્યાં રાજ્યના  CM છે ?
૧ હરિયાણા✅
૨ હિમાચલ પ્રદેશ
૩ અરુણાચલ પ્રદેશ
૪ રાજસ્થાન

🎭 તાજેતરમાં ભારત અને ક્યાં દેશ વચ્ચે પ્રથમ વખત people to people મિટિંગ યોજાઈ ગઈ ?
૧ પાકિસ્તાન
૨ જાપાન
૩ ચાઇના ✅
૪ નેપાળ

🎭 બંધારણની કલમ 356  :
૧ વડાપ્રધાનના શપથ
૨ રાજ્યપાલ શાસન
૩ રાષ્ટ્રપતિ શાસન✅
૪ આપેલ એકપણ નહી

🎭 હાલમાં કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી પ્રધાન .............એ હૈદરાબાદમાં ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્રનું ઉદઘાટન કરેલ છે.
૧ ડૉ. હર્ષવર્ધન ✅
૨ સુષ્મા સ્વરાજ
૩ અરુણ જેટલી
૪ રવિશંકર પ્રસાદ

🎭 FMCG પૂર્ણ સ્વરૂપ આપો.
૧ Fast mostly consumer goods (FMCG)
૨ Free moving consumer goods (FMCG)
૩ Fast moving consumer goods (FMCG) ✅
૪આપેલ એકપણ નહી