Saturday, December 22, 2018

સામાન્ય માહિતી

*🍫 પૃથ્વીની સપાટી થી પૃથ્વી નુ કેન્દ્ર કેટલા કિમી ઊંડું છે❓*

*🔛૬૩૭૦ કિમી*

*🍫નેકનામપુર તળાવ કઈ જગ્યાએ સ્થિત છે❓*

*🔛 હૈદરાબાદ*

*🍫બુકસા વાઘ અભયારણ્ય કયાં આવેલું છે❓*

*🔛પશ્વિમ બંગાળ*

*🍫સ્વદેશ સેવક હોમ ની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી❓*

*🔛વેનકુવર*

*🍫 દુર્લભ સરોવર ક્યાં આવેલું છે❓*

*🔛 પાટણમાં*

*🍫બેદહીનખલમ તહેવાર કઈ જગ્યાના લોકો સાથે સંકળાયેલ છે❓*

*🔛મેઘાલય*

*🍫કમલાગ વાઘ અભયારણ્ય કયાં આવેલું છે❓*

*🔛અરૂણાચલ પ્રદેશ*

*🍫નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફ નું અધ્યક્ષ કોણ હોય છે❓*

*🔛 પ્રધાનમંત્રી*

*🍫કયા વિસ્તાર પર સૌથી વધુ સૂર્યઘાત પડે છે❓*

*🔛 ઉષ્ણકટિબંધીય*

*🍫 કર્ણાટક યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું❓*

*🔛 અંગ્રેજો- ફ્રેન્ચ*

*🍫નાસિક ની ગુફા કયા ધર્મ સાથે સંકળાયેલી છે❓*

*🔛 બૌદ્ધ*

*🍫વિશ્વ માં કુલ કેટલી ભૂ-તકિત ઓ આવેલી છે❓*

*🔛૭*

*🍫નડેશ્વરી માતાનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલ છે❓*

*🔛 બનાસકાંઠા*

1) 17 ડિસેમ્બર 1903 ના રોજ રાઈટબંધુ ઓ એ વિમાન ની પ્રથમ ઉડાન કરી તેનું નામ શું હતું?
જવાબ.. ધ ફ્લાયર..

2)17 ડિસેમ્બર 1556 ક્યાં કવિ નો જન્મદિવસ છે?
જવાબ.. કવિ રહિમ..

3) તાજેતરમાં વિશ્વ વર્લ્ડ-2018 કોણ બન્યું?
જવાબ.. વેનેસા લિયોન- મેક્સિકો..

4) વડોદરા રેલવે યુનિવર્સિટી ભારતની પ્રથમ તો વિશ્વની કેટલામી રેલવે યુનિવર્સિટી બની?
જવાબ.. ત્રીજા નંબરની..

5) વડોદરા નું પૂરાણુ નામ શું હતું?
જવાબ.. વટપટ્ર..

6) વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે?
જવાબ.. વિશ્વામિત્રી..

7) દેશનું પ્રથમ ગ્રીન ઈકો રેલવે સ્ટેશન નર્મદા ના ક્યાં સ્થળે બનશે?
જવાબ.. કેવડિયા ખાતે..

8) "વેલી ઓફ ફ્લાવર શો"નો પ્રારંભ ક્યાં થયો છે?
જવાબ.. કેવડિયા ખાતે..

9) તાજેતરમાં "ફેથઈ" વાવાઝોડું ક્યાં રાજ્ય માં આવ્યું છે?
જવાબ.. આંધ્રપ્રદેશ માં..

10) UAV - "Untanned aerial vehicle" ને શું કહેવામાં આવે છે?
જવાબ.. માનવ રહિત હવાઈ વાહન..

11) માનવ રહિત હવાઈ વાહન ને આપણે શું કહી ઓળખીએ છીએ?
જવાબ.. ડ્રોન..

12) નીતિ આયોગ ની વેબસાઈટ જણાવો..
જવાબ.. niti.gov.in

13) તાજેતરમાં શ્રી લંકા ના નવાં વડાપ્રધાન કોણ બન્યાં?
જવાબ.. રાનિલ વિક્રમસિંઘ..

14) તાજેતરમાં (2018) વર્લ્ડ ટૂર ફાઈનલ્સ જીતનાર પહેલા ભારતીય કોણ બન્યા?
જવાબ.. પી,વી,સિંધુ..