Wednesday, December 26, 2018

જનરલ માહિતી

👉'તીર્થોત્તમ' સોનેટ રચના કયા કવિ ની છે?- બાલમુકુંદ દવે

👉સૌથી વધુ વાર રેલવે બજેટ કોને રજુ કર્યું છે---બાબુ જગજીવનરામ

👉સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલ છે--વેરાવળ

👉'નયા ગુજરાતનો નારો કોને આપ્યો'--ચીમનભાઈ પટેલ

👉જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય??-22

👉કયા શેઠને જહાંગીર મામા કહીને બોલાવતા હતાં.--શાંતિદાસ ઝવેરી

👉હન્ડીકેપ શબ્દ પોલો રમતમાં વપરાય છે.

👉બર્ડ સીટી તરીકે પોરબંદર ઓળખાય છે.

👉ચારગાઉ એટલે 8 km

👉પજ્ય મોટાએ લોકોને કયો મંત્ર આપ્યો--હરિ ઓમ

👉ખાખરેચી સત્યાગ્રહ કોની આગેવાની હેઠળ થયો હતો--મગનલાલ પ્રેમચંદ

👉ભારતમાં સૌથી વધુ જંગલો મધ્યપ્રદેશમાં આવેલ છે.

👉વસ્તુમાંથી આવતા કિરણો સૌપ્રથમ કનીકા દ્વારા આખમાં પ્રવેશે છે.

*️⃣ભારત માં સૌ પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લા માં થાય છે ?
👉🏻બન્ઝોવ જિલ્લો (અરુણાચલ પ્રદેશ)

*️⃣ગજરાત વિધાનસભા માં પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનાર અધ્યક્ષ ?
👉🏻ફતેહઅલી પાલેજવાળા

*️⃣ભારત ના પ્રથમ મહિલા સંસદ ?
👉🏻રાધાબાઈ સૂબારાયન

*️⃣ભારત ની પ્રથમ એનિમલ હોસ્ટેલ ?
👉🏻અકોદરા, સાબરકાંઠા

*️⃣ગજરાત માં સમાજસુધારક પ્રવૃત્તિ શરૂ કરનાર ?
👉🏻દર્ગારામ મહેતા

*️⃣ગજરાત માં 108 નું વડુમથક ?
👉🏻કઠવાળા

*️⃣ભારત ની પ્રથમ ભહુહેતુક યોજના કઈ ?
👉🏻દામોદર ખીણ

*️⃣કયા રાજ્ય ને ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરાયુ ?
👉🏻સિક્કિમ

*️⃣ભારત ની પ્રથમ કૃષિ યુની. ?
👉🏻પતનગર (UP)

*️⃣પોડો ઉત્સવ ક્યાં ઉજવાય છે ?
👉🏻આભાપુર,વિજયનગર

*️⃣ 14 મા નાણાપંચના અધ્યક્ષ કોણ  ?
👉🏻 વાય.વી.રેડ્ડી

*️⃣ હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ?
👉🏻 વડાપ્રધાન

*️⃣હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?
👉🏻 નોર્મન બોરલોગ

*️⃣ ભારતમાં હરિયાળી ક્રાંતિ કયા પાકોમાં સફળ રહી છે ?
👉🏻 ઘઉં - ચોખા

*️⃣ ભારતની અર્થવ્યવસ્થા કેવી છે ?
👉🏻 વિકાસશીલ

*️⃣ ભારતની અર્થવ્યવસ્થાને સૌથી સારા સબંધોમાં કઈ રીતે વ્યક્ત કરી શકાય ?
👉🏻 મિશ્રિત અર્થવ્યવસ્થા

*️⃣ મિશ્રિત અર્થવ્યવસ્થા એટલે ?
👉🏻 સરકારી અને ખાનગી ક્ષેત્રનુ સહઅસ્તિત્વ

*️⃣ ભારતમાં દશાંશ ચલણ કયા વર્ષથી અમલમાં આવ્યું છે ?
👉🏻 1957

*️⃣ ઈ.સ. 1969 માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
👉🏻 14

*️⃣ ઈ.સ. 1969 માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન કોણ હતા ?
👉🏻 ઈન્દીરા ગાંધી

*️⃣ આયોજન પંચની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી ?
👉🏻 1950 માં

*️⃣ ભારત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનું સભ્ય કયા વર્ષે બન્યું ?
👉🏻 1947

*️⃣ ખોરાકની બનાવટો જેવી કે મધ,ઘી વગેરેની ગુણવત્તા માટે કયો માર્કો હોવો જરૂરી છે ?
👉🏻 એગમાર્ક