Saturday, December 22, 2018

એક ઊર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરતાં યંત્રો

👉 ડાયનેમો ~ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઊર્જા મા

👉 મીણબત્તી ~ રાસાયણિક ઉર્જાનુ પ્રકાશ ઊર્જા મા

👉 માઇક્રોફોન ~ ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં

👉 લાઉડસ્પીકર ~ વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઊર્જામાં

👉 સોલાર સેલ ~ સૌર ઉર્જાનું રાસાયણિક ઊર્જા મા

👉 ટ્યુબલાઈટ ~ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઊર્જામાં

👉 બેટરી ~ રાસાયણિક ઊર્જા નું વિદ્યુત ઊર્જામાં

👉 ઇલેક્ટ્રિક જનરેટર ~ યાંત્રિક ઊર્જા નું વિદ્યુત ઊર્જામાં

👉 ઇલેક્ટ્રિક મોટર ~ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઊર્જામાં

👉 ઈલેક્ટ્રીક બેલ ~ વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઊર્જામા

👉 ટેલિવિઝન ~ વિદ્યુત ઉર્જા નું પ્રકાશ ઉર્જા (વિકિરણ ઉર્જા) અને ધ્વનિ ઉર્જા  માં

👉 રેડિયો ~ વિદ્યુત ઉર્જા નું ધ્વનિ ઉર્જા માં