Friday, December 21, 2018

ઐતિહાસિક બાબતો

*❇૧૮૫૭ ના સંગ્રામ વખતે ગોધરા અને ઝાલોદ ની તીજોરીઓ કોને લૂંટી હતી?*

*🔘તાત્યા ટોપે*

*❇૧૨‌ માર્ચ ૧૯૩૦ દાંડીયાત્રા ના શહીદ કોણ હતા?*

*🔘વિઠૃલભાઈ લલ્લુભાઈ*

*❇ ગાંધીજી પ્રથમ વખત આફ્રિકા ગયા ત્યારે ક્યા બંદરે ઉતર્યા હતા?*

*🔘 ડર્બન*

*❇ અમદાવાદ માં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ ક્યા સંગીત સાથે સંબંધિત છે?*

*🔘શાસ્ત્રીય સંગીત*

*❇ દાંડી પુલ કઈ નદી પર આવેલ છે?*

*🔘ચંદ્રભાગા નદી*

*❇રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાય છે?*

*🔘પૃથ્વીરાજ ચૌહાણ*

*❇ગીર અભયારણ્ય માં સિંહ ની કઈ બે જાતિ જોવા મળે છે?*

*🔘ગધીયો અને વેલર*

*❇અંદમાન ટાપુ પર મોટા ભાગની કઈ આદિજાતિ વસ્તી વસવાટ કરે છે?*

*🔘 નેગ્રીટો*

*❇ નરસિંહ મહેતા ની વાવ ક્યા આવેલી છે?*

*🔘વડનગર*

*❇ભોજપત્રો અને તાડપત્ર પર કઈ લિપિ માં લખાણ જોવા મળે છે?*

*🔘 પાંડુ લિપિ*

*❇રાજાસોરસ નામના ડાયનોસોર ના અવશેષો કઈ નદીમાંથી મળ્યા હતા?*

*🔘 નર્મદા*

*❇હેડૈયા વેરો ક્યા સત્યાગ્રહ માં ઉઘરાવવામાં આવતો હતો?*

*🔘બોરસદ*

*❇વિશ્વનો સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતુ?*

*🔘હમ્મુ રાબી*

*❇ રામકૃષ્ણ મિશન નું વડું મથક ક્યા આવેલુ છે?*

*🔘બેલુર*