Friday, December 21, 2018

સામાન્ય જ્ઞાન

▪કોંગો વાયરસને ટૂંકમાં શુ કહેવાય❓
*✔CCHF*

▪રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ❓
*✔1861*

▪નક્સલીઓ ગ્રસ્ત દંતેવાડા કયા રાજયમાં આવેલું છે❓
*✔છત્તીસગઢ*

▪8મી મે કયા દિવસ તરીકે ઉજવાય છે❓
*✔વિશ્વ રેડક્રોસ દિન*

▪Internet નું આખું નામ.....❓
*✔Interconnected Network*

▪'ઉગી જવાના' શ્રી બ્રહ્મભટ્ટ રચિત ........... છે.
*✔ગઝલ*

▪ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1860*

▪કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે❓
*✔ચાર*

▪મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે❓
*✔1949*

▪"વૈતરણી મંડળ"ને અંગ્રેજીની પરિભાષામાં શું કહે છે❓
*✔આલ્ડેબરાન (Aldebaran)*

▪ભાવ વધારાને માપવા માટેના સુચકાંક W.P.I.નું પૂરું નામ કયું છે❓
*✔હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ*

▪નાણાકીય હિસાબોમાં જોવા મળતો શબ્દ "ઘાલખાધ" એટલે❓
*✔દેવાદારોને ચુકવવાની રકમમાં કરવાની કપાત*

▪"પિંગલ" એટલે❓
*✔લાલાશ પડતા પીળા રંગનું*

▪સી.કે.પ્રહલાદ ___હતા.
*✔ગ્લોબલ મેનેજમેન્ટ ગુરુ*

▪સવારે નદીમાં સ્નાન કરવા જતી વખતે બ્રાહ્મણનો હાથ પકડીને ચાલતા અને નદીસ્નાન કરીને પાછા ફરતા શુદ્રનો હાથ પકડીને ચાલતા સામાજિક સમરસતાના ઉદાહરણરૂપ સંત એટલે❓
*✔સંત રોહિદાસ*

▪"કૌમુદી" એટલે❓
*✔ચાંદની*

▪આદિમજૂથો એટલે❓
*✔આદિવાસીઓમાં પણ અતિ પછાત એવા પાંચ આદિવાસી સમૂહો*

▪જોવિયન ગ્રહો એટલે❓
*✔ગુરુની ભ્રમણકક્ષાની બહારના ગ્રહો*

▪ગુજરાતી, હિન્દી,પંજાબી,બંગાળી વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા યોજાય છે❓
*✔ભગિની ભાષા*

▪સુબાબુલ એ .......છે❓
*✔વૃક્ષ*

▪કમ્પ્યુટરમાં 'એનેલોગ' શબ્દ કઈ ભાષાનો છે❓
*✔ફ્રેન્ચ*

▪દૂધ સહકારી મંડળીઓની રચના માટે માર્ગદર્શન આપવાની કામગીરી કોણે કરવાની રહે છે❓
*✔ગ્રામમિત્ર (વિકાસ)*

▪કયું કાપડ કટિંગ-સિલાઈ કરતા પહેલા પાણીમાં પલાળવું જરૂરી છે❓
*✔સુતરાઉ*

▪કયા ધર્મમાં અહિંસાને પરમોધર્મ કહ્યો છે❓
*✔જૈન*

▪પ્રકાશનો હવામાં વેગ.........માઈલ્સ/સેકન્ડ❓
*✔186000*

▪જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે❓
*✔પ્રજાનું કલ્યાણ કરવાનું*

▪ઓસ્ટ્રેલિયા ખાતે મેચ દરમિયાન ક્રિકેટર ફિલ હ્યુઝનું કયા બોલરનો દડો વાગવાથી નિધન થયું હતું❓
*✔સિન એબોટ*

▪તોશાખાના એટલે➖❓
*✔અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે*

▪ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે❓
*✔www. gujaratindia. com*

▪ગિરની "ચારણ કન્યા" જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું❓
*✔હીરબાઈ*