Wednesday, December 26, 2018

જનરલ સવાલ

⭕ પથ્થરની ભૂમિ કયા તાલુકાને કહેવામાં આવે છે ?
❓ ધ્રાંગધ્રા

⭕ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
❓ઉછંગરાય ઢેબર

⭕ સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?
❓રસિકલાલ પરીખ

⭕ સૌરાષ્ટ્રના સ્પીકર તરીકેની જવાબદાર કઈ મહેલને આપવામાં આવી હતી ?
❓ પુષ્પાબેન મહેતા

⭕ મહોબ્બત ખાન - ૩ કયા વંશનો હતો ?
❓બાબીવંશ

🌹 હડપ્પાની શોધ ક્યારે થઈ હતી ?
✔️ ૧૯૨૧

🌹 મોહેન-જો-દડો ની શોધ ક્યારે થઈ હતી ?
✔️ ૧૯૨૨

🌹 લોથલની શોધ ક્યારે થઈ ?
✔️ ૧૯૫૪ - ૫૫

🌹 હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે ?
✔️ રાવી

🌹 મોહેન-જો-દડો કઈ નદી કિનારે આવેલું છે ?
✔️ સિંધુ