Friday, December 21, 2018

બંધારણ અને કલમો

🍅 ભારતમાં પ્રથમ નાણાપંચની રચના ક્યારે થઈ હતી ?
🌱 ૧૯૫૧

🍅 કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય ?
🌱 ૧

🍅 ભારતમાં પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજયમાં નિમાયા હતા ?
🌱 ઉત્તરપ્રદેશ

🍅 અનુચ્છેદ - ૧૭૦ મુજબ નીચેનામાંથી કયું સાચું છે ?
🌱 વિધાનસભાઓની રચના

🍅 રાજયની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે ?
🌱 અનુચ્છેદ - ૧૫૨

🍅 કયા અનુચ્છેદ મુજબ ૧ માર્ચ ૧૯૪૭ પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલ વ્યક્તિ ભારતનો નાગરિક રહેશે નહીં ?
🌱 અનુચ્છેદ - ૭

🍅 ૧૯૮૨ થી ૧૯૮૭ના સમયગાળા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?
🌱 જ્ઞાની ઝૈલસિંહ

🍅 શ્રી રાવજી ગાંધી દેશનાં કેટલામાં વડાપ્રધાન બન્યા હતા ?
🌱 ૭

🍅 નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી ?
🌱૧૫ માસ

🍅 વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે ?
🌱 રાજયપાલ