Showing posts with label કાયદો વ્યવસ્થા. Show all posts
Showing posts with label કાયદો વ્યવસ્થા. Show all posts

Monday, August 5, 2019

કલમ 371

🌀દેશના 11 રાજ્યમાં એવી કલમ છે જે કેન્દ્ર સરકારને વિશેષ સત્તા આપે છે. આ કલમ 371 છે. આ કલમના માધ્યમથી કેન્દ્ર સરકાર એ રાજ્યોમાં વિકાસ, સુરક્ષા વગેરે અંગે કામ કરી શકે છે.🌀

🇮🇳🎯મહારાષ્ટ્ર/ગુજરાત- આર્ટિકલ 371

મહારાષ્ટ્ર અને ગુજરાત બન્ને રાજ્યોના રાજ્યપાલને આર્ટિકલ-371 હેઠળ એ વિશેષ જવાબદારી છે કે, તે મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા તથા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. આ વિસ્તારમાં વિકાસ કાર્ય માટે એકસરખો ફંડ આપવામાં આવે છે. ટેક્નિકલ એજ્યુકેશન, વોકેશનલ ટ્રેનિંગ અને રોજગારી માટે રાજ્યપાલ વિશેષ વ્યવસ્થા કરી શકે છે.

🇮🇳🎯કર્ણાટક-આર્ટિકલ 371 જે, 98મું સંશોધન એક્ટ-2012

હૈદરાબાદ અને કર્ણાટક વિસ્તારમાં અલગ વિકાસ બોર્ડ બનાવવાની જોગવાઈ છે. આનો વાર્ષિક રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે. જણાવવામાં આવેલા ક્ષેત્રના વિકાસ કાર્ય માટે અલગથી ફંડ મળે છે પરંતુ સરખા ભાગમાં. સરકારી નોકરીઓમાં આ ક્ષેત્રના લોકોને બરાબર ભાગીદારી મળે છે. આ હેઠળ રાજ્ય સરકારની શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીમાં હૈદરાબાદ અને કર્ણાટકમાં જન્મેલા લોકોને નિર્ધારિત અનામત પણ મળે છે.

🇮🇳🎯આંધ્ર પ્રદેશ અને તેલંગણા- 371ડી, 32મું સંશોધન એક્ટ-1973

આ રાજ્યોમાં રાષ્ટ્રપતિની પાસે એવો અધિકાર છે કે, તેઓ રાજ્ય સરકારને આદેશ આપી શકે છે કઈ નોકરીમાં કયા વર્ગના લોકોને નોકરી આપવી. એવી જ રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રાજ્યના લોકોને બરાબર ભાગીદારી કે અનામત મળે છે. રાષ્ટ્રપતિ નાગરીક સેવાઓ સાથે જોડાયેલા પદોની નિમણુક સંબંધિત કેસનું નિરાકરણ લાવવા માટે હાઈકોર્ટ પાસેથી અલગ ટ્રિબ્યુનલ બનાવી શકે છે.

🇮🇳🎯મણિપુર- 371સી-27મું સંશોધન એક્ટ-1971

રાષ્ટ્રપતિ ઈચ્છે તો રાજ્યના રાજ્યપાલને વિશેષ જવાબદારી આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્ય વિકાસ સંબંધી કાર્યોનું ધ્યાન રાખશે. રાજ્યપાલ આ અંગેનો વાર્ષિક રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે.

🇮🇳🎯મિઝોરમ- 371જી - 53મું સંશોધન એક્ટ-1986

જમીનના માલિકાના હક્કને લઈને મિઝો સમાજની પારંપરિક પ્રથાઓ, સત્તાવાર, નાગરીક અને ફોજદારી ન્યાય અંગેના નિયમો ભારત સરકારનું સાંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઇ શકે જ્યારે વિધાનસભા કોઈ ઠરાવ કે કાયદો લઇને ન આવે.

🇮🇳🎯નાગાલેન્ડ- 371એ -13મું સંશોધન એક્ટ- 1962

જમીનના માલિકાના હક્કને લઈને નાગા સમાજની પારંપરિક પ્રથાઓ, સત્તાવાર, નાગરીક અને ફોજદારી ન્યાય અંગેના નિયમો સાંસદ બદલી શકે નહીં. કેન્દ્ર સરકાર આ અંગે ત્યારે જ નિર્ણય લઇ શકે જ્યારે વિધાનસભા કોઈ ઠરાવ કે કાયદો લઇને ન આવે. આ કાયદો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે ભારત સરકાર અને નાગા સમાજના લોકો વચ્ચે 1960માં 16 મુદ્દાઓ પર કરાર થયો હતો.

🎯🇮🇳અરૂણાચલ પ્રદેશ - 371એચ -55મું સંશોધન એક્ટ - 1986

રાજ્યપાલને રાજ્યના કાયદા અને સુરક્ષાને લઇને વિશેષ અધિકાર મળે છે. તેઓ મંત્રીઓના કાઉન્સિલ સાથે ચર્ચા કરીને પોતાના નિર્ણય લાગુ કરાવી શકે છે પરંતુ આ સમયે મંત્રીઓના કાઉન્સિલ રાજ્યપાલના નિર્ણય પર સવાલ ઉભા ન કરી શકે. રાજ્યપાલનો નિર્ણય જ અંત્તિમ નિર્ણય રહેશે.

🎯🇮🇳આસામ - 371બી -22મું સંશોધન એક્ટ - 1969

રાષ્ટ્રપતિ રાજ્યના આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓની એક કમિટી બનાવી શકે છે. આ કમિટી રાજ્યના વિકાસ સંબંધી કાર્યો અંગે વિચાર-વિમર્શ કરીને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપી શકે.

🎯🇮🇳સિક્કિમ - 371એફ - 36મું સંશોધન એક્ટ -1975

👉રાજ્યના વિધાનસભાના પ્રતિનિધિ મળીને એક એવો પ્રતિનિધિ પસંદ કરી શકે છે જે રાજ્યના વિવિધ વર્ગોના લોકોના અધિકારો અને હિતોનું ધ્યાન રાખે. સંસદ વિધાનસભામાં થોડી બેઠકો નક્કી કરી શકે છે, જેમાં વિવિધ વર્ગોના લોકોને પસંદગીના આધારે મોકલવામાં આવે છે. રાજ્યપાલ પાસે વિશેષ અધિકાર હોય છે જે અંતર્ગત તે સામાજીક અને આર્થિક વિકાસ માટે સરખી વ્યવસ્થા કરી શકે. સાથે જ રાજ્યના વિવિધ વર્ગોના વિકાસ માટે પ્રયત્નો કરશે. રાજ્યપાલના નિર્ણયને કોઈ પણ કોર્ટમાં પડકારી ન શકે.

Monday, February 18, 2019

અગત્યના અનુચ્છેદ

💥આર્ટિકલ 40 સેના માટે ?
👉 પંચાયત માટે

💥દયાની અરજી આર્ટિકલ ?
👉 72

💥આર્ટિકલ 350-A ?
👉 પ્રાથમિક શિક્ષણ મા

💥આર્ટિકલ  333 ?
👉રાજ્યની વિધાનસભામાં અેન્ગલો ઈંડિયા

💥 આર્ટિકલ 351 ?
👉 હિંદી ભાષાના વિકાસ માટે.

💥  આર્ટિકલ 202 ?
👉  રાજ્યનું બજેટ .

💥આર્ટિકલ  161 ?
👉 રાજ્યપાલ એ માફી આપવાની જોગવાઈ .

💥આર્ટિકલ 143 ?
👉 SC પાસે સલાહ માંગે રાષ્ટ્રપતિ .

💥 અાર્ટિકલ  129 ?
👉 નઝીરી અદાલત

💥આર્ટિકલ 105 ? to
👉 સંસદ સભ્યના વિશેષ અધિકાર .

💥આર્ટિકલ 93 ?
👉 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની જોગવાઇ .

💥આર્ટિકલ 102 ?
👉 સંસદ સભ્ય ની ગેરલાયકાતો

💥 આર્ટિકલ 148 ?
👉  કૅગ આર્ટિકલ

💥આર્ટિકલ 39A ?
👉 સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.

💥આર્ટિકલ 39A ?
👉 સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.

💥આર્ટિકલ  44 ?
👉 સમાન સિવિલ કોડ .

💥આર્ટિકલ 71 ?
👉  રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ચુંટણી બાબતે.

💥આર્ટિકલ 65 ?
👉 કાર્યકારી રાષ્ટ્રપતિ માટે.

💥આર્ટિકલ 76 ?
👉  એટર્ની જનરલ.

💥આર્ટિકલ 165 ?
👉 એડવોકેટ જનરલ.

💥આર્ટિકલ 226 ?
👉 HC  કાઢવાની રીટ  માટે.

💥આર્ટિકલ 165 ?
👉 એડવોકેટ જનરલ.

💥આર્ટિકલ 226 ?
👉 HC  કાઢવાની રીટ  માટે.

💥આર્ટિકલ 231 ?
👉 બે કે વધુ રાજ્યો માટે એક HC ની સ્થાપના માટે.

💥આર્ટિકલ 239 ?
👉 દિલ્હી અંગેની ખાસ જોગવાઈ

💥આર્ટિકલ 243 ?
👉 ગ્રામસભા માટે .

💥આર્ટિકલ 262 ?
👉 આંતરરાજ્ય  જળવિવાદ નિરાકરણ માટે.

💥આર્ટિકલ  280 ?
👉 નાણાપંચ

💥આર્ટિકલ  280 ?
👉 નાણાપંચ

💥આર્ટિકલ 300 ?
👉 કાનુની અધિકાર

💥આર્ટિકલ 365 ?
👉 રાજ્યપાલની ભલામણ થી રાષ્ટ્રપતિ શાસન

💥આર્ટિકલ 315 ?
👉  GPSC & UPSC  માટે.

💥આર્ટિકલ 312 ?
👉 અખિલ ભારતીય સેવા.

💥આર્ટિકલ 267 ?
👉 આકસ્મિક ફંડ માટે.

💥આર્ટિકલ 263 ?
👉 આંતરરાજ્ય પરિષદ માટે.

💥આર્ટિકલ 169 ?
👉 વિધાન પરિષદ માટે.

💥આર્ટિકલ 111 ?
👉 રાષ્ટ્રપતિ પોકેટ વિટો પાવર માટે.

💥આર્ટિકલ 123 ?
👉  રાષ્ટ્રપતિ વિટો પાવર માટે

💥આર્ટિકલ 120 ?
👉 સંસદમાં વાપરવાની ભાષા માટે

💥આર્ટિકલ 210 ?
👉વિધાનસભા માં વાપરવાની ભાષા માટે

💥આર્ટિકલ 108 ?
👉 સંયુક્ત બેઠક

💥 આર્ટિકલ 155 ?
👉 રાજ્યપાલ ની નિમણૂક

💥આર્ટિકલ 81 ?
👉લોકસભા

💥 આર્ટિકલ 85 ?
👉 સંસદના સત્રો અને વિસર્જન

💥આર્ટિકલ  58 ?
👉 રાષ્ટ્રપતિ ની લાયકાત

💥આર્ટિકલ 54 ?
👉 રાષ્ટ્રપતિ ની ચુંટણી

Friday, December 21, 2018

બંધારણ અને કલમો

🍅 ભારતમાં પ્રથમ નાણાપંચની રચના ક્યારે થઈ હતી ?
🌱 ૧૯૫૧

🍅 કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય ?
🌱 ૧

🍅 ભારતમાં પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજયમાં નિમાયા હતા ?
🌱 ઉત્તરપ્રદેશ

🍅 અનુચ્છેદ - ૧૭૦ મુજબ નીચેનામાંથી કયું સાચું છે ?
🌱 વિધાનસભાઓની રચના

🍅 રાજયની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે ?
🌱 અનુચ્છેદ - ૧૫૨

🍅 કયા અનુચ્છેદ મુજબ ૧ માર્ચ ૧૯૪૭ પછી પાકિસ્તાનમાં સ્થળાંતર કરેલ વ્યક્તિ ભારતનો નાગરિક રહેશે નહીં ?
🌱 અનુચ્છેદ - ૭

🍅 ૧૯૮૨ થી ૧૯૮૭ના સમયગાળા દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?
🌱 જ્ઞાની ઝૈલસિંહ

🍅 શ્રી રાવજી ગાંધી દેશનાં કેટલામાં વડાપ્રધાન બન્યા હતા ?
🌱 ૭

🍅 નવમી લોકસભાની મુદત કેટલા મહિનાની હતી ?
🌱૧૫ માસ

🍅 વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા કોને છે ?
🌱 રાજયપાલ

રેલવે પોલીસ

➖ગુજરાતમાં રેલવે પોલીસનું વડુમથક વડોદરા અને DIG સાહેબની કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે.

➖ રેલ પોલીસને GRP તરીકે પણ ઓળખવામાં આવે છે.

➖ રેલવે પોલીસનું મુખ્ય કાર્ય રેલવે ગુનાઓની તપાસ અને રેલવે મુસાફરોનું રક્ષણ કરવાનું છે.

➖રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ (RPF) સાથે મળીને કાર્ય કરે છે.

📚📚 ATS (એન્ટી ટેરેરિઝમ સ્કોડ)

➖ ગુજરાતમાં ATSની વળી કચેરી અમદાવાદ ખાતે આવેલી છે.

➖ ગુજરાતમાં ATS વિભાગ DIG કક્ષાના દરજ્જામાં અધિકારી હેઠળ કાર્યરત છે.

➖ATSનું મુખ્ય કાર્ય રાજ્યના આંતકવાદી પ્રવૃત્તિઓની ભાળ મેળવી તેના પર કાર્ય કરવાનું છે.

📚📚 સ્ટેટ IB (રાજ્યની ઇન્ટેલિજન્સ બ્યુરો શાખા)

➖ સ્ટેટ IBનું મુખ્ય કાર્ય વિરોધ પક્ષના કાર્યક્રમો અને વિરોધના કારણો તપાસી માહિતીઓ રાજ્ય સરકારને સોંપવાની છે.

➖ સરકાર સામે ચાલતા આંદોલનો વગેરે બાબતો ઉપર સ્ટેટ IB નજર રાખે છે.

➖ સ્ટેટ IB આંતકવાદી પ્રવૃત્તિઓ ઉપર પણ નજર રાખે છે.

➖ સ્ટેટ IBનું વડુમથક ગાંધીનગર ખાતે આવેલું છે.

IPC કલમો વિશે સામાન્ય માહિતી

🔵IPC ઘડનાર લોર્ડ મેકોલે

🔵IPC પ્રસાર કરનાર લોર્ડ કેનિંગ

🔵IPC નો મુસદ્દો 1837 માં તૈયાર થયો

🔵IPC 06/10/1860 ના રોજ પસાર થયો.

🔵IPC નો અમલ 1 જાન્યુઆરી 1862 રોજ થયો.

🔵IPC-કલમ-11:- વ્યકિતની વ્યાખ્યા

🔵IPC-કલમ-21:- રાજય સેવકની વ્યાખ્યા
🔵IPC-કલમ-29:- દસ્તાવેજ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-40:- ગુનાની વ્યાખ્યા

🔵IPC-કલમ-53:- શિક્ષાની જોગવાઈ

🔵કેદના બે પ્રકાર:- (1)સખત કેદ,(2)સાદી કેદ

🔵IPC-કલમ-107:- દુષ્પ્રેરણ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-108:- દુષ્પ્રેરક ની વ્યાખ્યા

🔵IPC-કલમ-120-A:- ગુનાહિત કાવતરાની વ્યાખ્યા

🔵IPC-કલમ-124-A:- રાજદ્રોહ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-141:- ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-146:- હુલ્લડ કરવું

🔵IPC-કલમ-147:- હુલ્લડ ની શિક્ષા

🔵IPC-કલમ-159:- બખેડા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-160:- બખેડા અંગેની સજા

🔵IPC-કલમ-191:- ખોટો પુરાવો આપવો ગુનો બને છે.

🔵IPC-કલમ-192:-ખોટો પુરાવો ઊભો કરવો ગુનો બને છે.

🔵IPC-કલમ-212:- ગુનેગારને આશરો આપવો ગુનો બને છે.

🔵IPC-કલમ-230:-સિકકાની વ્યાખ્યા

🔵IPC-કલમ-231:-ખોટા સિકકા બનાવવા ગુનો બને છે.

🔵IPC-કલમ-232:-ખોટા ભારતીય સિકકા બનાવવા ગુનો બને છે.

🔵IPC-કલમ-299:- ગુનાહિત મનુષ્યવધ(સાપરાધ મનુષ્ય વધ) ની વ્યાખ્યા

🔵IPC-કલમ-300:- ખૂનની વ્યાખ્યા

🔵IPC-કલમ-302:-ખૂનના ગુના બદલ શિક્ષા

🔵IPC-કલમ-304-B:- દહેજ મૃત્યુ

🔵IPC-કલમ-307:- ખૂન કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.

🔵IPC-કલમ-308:- ગુનાહિત મનુષ્યવધ કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.

🔵IPC-કલમ-310:- ઠગ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-311:- ઠગની સજા

🔵IPC-કલમ-312:- ગર્ભપાત કરાવવો ગુનો બને છે.

🔵IPC-કલમ-313:- સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવો ગુનો બને છે.

🔵IPC-કલમ-319:- વ્યથા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-320:- મહાવ્યથા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-339:- ગેરકાયદે અવરોધ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-340:-ગેરકાયદે અટકાયત ની વ્યાખ્યા

🔵IPC-કલમ-341:-ગેરકાયદે અવરોધની સજા

🔵IPC-કલમ-342:-ગેરકાયદે અટકાયતની સજા

🔵IPC-કલમ-349:- બળ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-350:- ગુનાહિત બળ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-351:- હુમલા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-359:- અપહરણ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-362:- અપનયન વ્યાખ્યા

🔵IPC-કલમ-363:- અપહરણ ના ગુના બદલ શિક્ષા

🔵IPC-કલમ-375:- બળાત્કાર ની વ્યાખ્યા

🔵IPC-કલમ-376:- બળાત્કારનો ગુનો કરવા બદલ સજા

🔵 IPC-કલમ-377:- સૃષ્ટિ વિરુદ્ધના ગુના

🔵IPC-કલમ-378:- ચોરી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-379:- ચોરી કરવા બદલ સજા

🔵IPC-કલમ-390:- લૂંટ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-391:- ધાડ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-392:- લૂંટ અંગેની સજા

🔵IPC-કલમ-393:- લૂંટ કરવાની કોશિશ કરવી

🔵IPC-કલમ-395:-ધાડ માટે ની સજા

🔵IPC-કલમ-396:- ખૂન સાથે ધાડ

🔵IPC-કલમ-405:-ગુનાહિત
વિશ્વાસઘાત ની વ્યાખ્યા

🔵IPC-કલમ-406:-ગુનાહિત
વિશ્વાસઘાત માટેની સજા

🔵IPC-કલમ-410:- ચોરીનો માલ રાખવો ગુનો બને છે.

🔵IPC-કલમ-415:- ઠગાઈ/છેતરપીંડી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-417:- ઠગાઈ ની સજા

🔵IPC-કલમ-425:- બગાડ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-426:- બગાડ માટેની સજા

🔵IPC-કલમ-441:- ગુનાહિત અપપ્રવેશ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-442:- ગૃહ અપપ્રવેશ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-445:- ઘરફોડ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-446:- રાત્રે ઘરફોડ કરવી ગુનો બને છે.

🔵IPC-કલમ-447:- ગુનાહિત અપપ્રવેશ ની સજા

🔵IPC-કલમ-448:- ગૃહ અપપ્રવેશ ની  સજા

🔵IPC-કલમ-463:- બનાવટી દસ્તાવેજ બનાવવો ગુનો બને છે

🔵IPC-કલમ-464:-ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો બને છે.

🔵IPC-કલમ-465:- ખોટો દસ્તાવેજ બનાવવાના ગુનાની સજા

🔵IPC-કલમ-470:- બનાવટી દસ્તાવેજ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-499:- બદનક્ષી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-500:- બદનક્ષી ના ગુના બદલ સજા

🔵IPC-કલમ-503:- ગુનાહિત ધમકી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-506:- ગુનાહિત ધમકી બદલ સજા

IPC કલમો વિશે સામાન્ય માહિતી

🔵IPC ઘડનાર લોર્ડ મેકોલે

🔵IPC પ્રસાર કરનાર લોર્ડ કેનિંગ

🔵IPC નો મુસદ્દો 1837 માં તૈયાર થયો

🔵IPC 06/10/1860 ના રોજ પસાર થયો.

🔵IPC નો અમલ 1 જાન્યુઆરી 1862 રોજ થયો.

🔵IPC-કલમ-11:- વ્યકિતની વ્યાખ્યા

🔵IPC-કલમ-21:- રાજય સેવકની વ્યાખ્યા
🔵IPC-કલમ-29:- દસ્તાવેજ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-40:- ગુનાની વ્યાખ્યા

🔵IPC-કલમ-53:- શિક્ષાની જોગવાઈ

🔵કેદના બે પ્રકાર:- (1)સખત કેદ,(2)સાદી કેદ

🔵IPC-કલમ-107:- દુષ્પ્રેરણ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-108:- દુષ્પ્રેરક ની વ્યાખ્યા

🔵IPC-કલમ-120-A:- ગુનાહિત કાવતરાની વ્યાખ્યા

🔵IPC-કલમ-124-A:- રાજદ્રોહ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-141:- ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-146:- હુલ્લડ કરવું

🔵IPC-કલમ-147:- હુલ્લડ ની શિક્ષા

🔵IPC-કલમ-159:- બખેડા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-160:- બખેડા અંગેની સજા

🔵IPC-કલમ-191:- ખોટો પુરાવો આપવો ગુનો બને છે.

🔵IPC-કલમ-192:-ખોટો પુરાવો ઊભો કરવો ગુનો બને છે.

🔵IPC-કલમ-212:- ગુનેગારને આશરો આપવો ગુનો બને છે.

🔵IPC-કલમ-230:-સિકકાની વ્યાખ્યા

🔵IPC-કલમ-231:-ખોટા સિકકા બનાવવા ગુનો બને છે.

🔵IPC-કલમ-232:-ખોટા ભારતીય સિકકા બનાવવા ગુનો બને છે.

🔵IPC-કલમ-299:- ગુનાહિત મનુષ્યવધ(સાપરાધ મનુષ્ય વધ) ની વ્યાખ્યા

🔵IPC-કલમ-300:- ખૂનની વ્યાખ્યા

🔵IPC-કલમ-302:-ખૂનના ગુના બદલ શિક્ષા

🔵IPC-કલમ-304-B:- દહેજ મૃત્યુ

🔵IPC-કલમ-307:- ખૂન કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.

🔵IPC-કલમ-308:- ગુનાહિત મનુષ્યવધ કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.

🔵IPC-કલમ-310:- ઠગ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-311:- ઠગની સજા

🔵IPC-કલમ-312:- ગર્ભપાત કરાવવો ગુનો બને છે.

🔵IPC-કલમ-313:- સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવો ગુનો બને છે.

🔵IPC-કલમ-319:- વ્યથા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-320:- મહાવ્યથા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-339:- ગેરકાયદે અવરોધ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-340:-ગેરકાયદે અટકાયત ની વ્યાખ્યા

🔵IPC-કલમ-341:-ગેરકાયદે અવરોધની સજા

🔵IPC-કલમ-342:-ગેરકાયદે અટકાયતની સજા

🔵IPC-કલમ-349:- બળ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-350:- ગુનાહિત બળ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-351:- હુમલા ની વ્યાખ્યા

🔵IPC-કલમ-359:- અપહરણ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-362:- અપનયન વ્યાખ્યા

🔵IPC-કલમ-363:- અપહરણ ના ગુના બદલ શિક્ષા

🔵IPC-કલમ-375:- બળાત્કાર ની વ્યાખ્યા

🔵IPC-કલમ-376:- બળાત્કારનો ગુનો કરવા બદલ સજા

🔵 IPC-કલમ-377:- સૃષ્ટિ વિરુદ્ધના ગુના

🔵IPC-કલમ-378:- ચોરી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-379:- ચોરી કરવા બદલ સજા

🔵IPC-કલમ-390:- લૂંટ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-391:- ધાડ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-392:- લૂંટ અંગેની સજા

🔵IPC-કલમ-393:- લૂંટ કરવાની કોશિશ કરવી

🔵IPC-કલમ-395:-ધાડ માટે ની સજા

🔵IPC-કલમ-396:- ખૂન સાથે ધાડ

🔵IPC-કલમ-405:-ગુનાહિત
વિશ્વાસઘાત ની વ્યાખ્યા

🔵IPC-કલમ-406:-ગુનાહિત
વિશ્વાસઘાત માટેની સજા

🔵IPC-કલમ-410:- ચોરીનો માલ રાખવો ગુનો બને છે.

🔵IPC-કલમ-415:- ઠગાઈ/છેતરપીંડી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-417:- ઠગાઈ ની સજા

🔵IPC-કલમ-425:- બગાડ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-426:- બગાડ માટેની સજા

🔵IPC-કલમ-441:- ગુનાહિત અપપ્રવેશ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-442:- ગૃહ અપપ્રવેશ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-445:- ઘરફોડ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-446:- રાત્રે ઘરફોડ કરવી ગુનો બને છે.

🔵IPC-કલમ-447:- ગુનાહિત અપપ્રવેશ ની સજા

🔵IPC-કલમ-448:- ગૃહ અપપ્રવેશ ની  સજા

🔵IPC-કલમ-463:- બનાવટી દસ્તાવેજ બનાવવો ગુનો બને છે

🔵IPC-કલમ-464:-ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો બને છે.

🔵IPC-કલમ-465:- ખોટો દસ્તાવેજ બનાવવાના ગુનાની સજા

🔵IPC-કલમ-470:- બનાવટી દસ્તાવેજ ની વ્યાખ્યા

🔵IPC-કલમ-499:- બદનક્ષી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-500:- બદનક્ષી ના ગુના બદલ સજા

🔵IPC-કલમ-503:- ગુનાહિત ધમકી ની વ્યાખ્યા

🔵IPC-કલમ-506:- ગુનાહિત ધમકી બદલ સજા

કાયદાકિય કલમો

🚩Evidence Act ની કલમો ?

👉🏻 ૧૬૭

🚩Evidence Act પ્રકરણ

👉🏻 ૧૧

🚩 Crpc માં કેટલી કલમો છે ?

👉🏻 ૪૮૪

🚩 Crpc પ્રકરણ ?

👉🏻 ૩૭

🚩વિશ્વમાં કાયદાના પિતા ?

👉🏻 સિસેરો
      👆🏼 રોમન ફિલોસોફર

🚩ભારતમાં કાયદાના પિતા ?

👉🏻ડૉ.બી.આર.આંબેડકર

🚩ગુજરાતના હાલના પોલીસ કમિશનર ?

👉🏻 શિવાનંદઝા

🚩અમદાવાદના હાલના પોલીસ કમિશનર ?

👉🏻 એ. કે સિંહ