Saturday, October 16, 2021

ભૌગોલિક ઉપનામ - શહેર

૧.     રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ
૨.      ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ
૩.      પાંચ નદીઓની ભૂમિ – પંજાબ
૪.      સાત ટાપુઓનું નગર – મુંબઈ
૫.      બુનકરોનું શહેર – પાનીપત
૬.      અંતરીક્ષનું શહેર – બેંગ્લોર
૭.      ડાયમંડ હાર્બર – કોલકત્તા
૮.      ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર
૯.      ત્યોહારનું શહેર – મદુરાઈ 
૧૦.    સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર
૧૧.    મહેલોનું શહેર – કોલકત્તા
૧૨.    નવાબોનું શહેર – લખનૌ
૧૩.    સ્ટીલ નગરી – જમશેદપુર
૧૪.    પર્વતોની રાની – મસુરી
૧૫.    રૈલિયોનું નગર – નવી દિલ્લી
૧૬.    ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ
૧૭.    પૂર્વનું વેનિસ – કોચ્ચિ
૧૮.    ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર
૧૯.    ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ
૨૦.    મસાલોનો બગીચો – કેરળ
૨૧.    ગુલાબી નગર – જયપુર
૨૨.    ક્વીન ઓફ ડેક્કન – પુણે
૨૩.    ભારતનું હોલીવુડ – મુંબઈ
૨૪.    ઝીલોનું નગર – શ્રીનગર
૨૫.    ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ
૨૬.    પહાડોની રાણી – નેતરહાટ
૨૭.    ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર
૨૮.    પૂર્વનું પેરીસ – જયપુર
૨૯.    મીઠાનું સીટી – ગુજરાત
૩૦.    સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ
૩૧.    દક્ષિણ ભારતની ગંગા – કાવેરી
૩૨.    બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા
૩૩.    રાજસ્થાન નું હ્રદય – અજમેર
૩૪.    સૂરમાં નગરી – બરેલી
૩૫.    ખુશ્બુઓનું શહેર – કન્નૌજ
૩૬.    કાશીની બહેન – ગાજીપુર
૩૭.    રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ
૩૮.    કર્ણાટકનું રત્ન – મૈસુર
૩૯.    અરબ સાગરની રાની – કોચ્ચી
૪૦.    ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર
૪૧.    મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી
૪૨.    ભારતનું પેરીસ – જયપુર
૪૩.    વરસાદનું ઘર – મેઘાલય
૪૪.    બગીચોનું શહેર – કપૂરથલા
૪૫.    પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર
૪૬.    પહાડોની નગરી – ડુંગરપુર
૪૭.    ગોલ્ડન સીટી – અમૃતસર
૪૮.    સુતરાઉ કપડાની રાજધાની – મુંબઈ
૪૯.    પવિત્ર નદી – ગંગા
૫૦.    વૃદ્ધ ગંગા – ગોદાવરી
૫૧.    પશ્ચિમ બંગાળનો શોક – દામોદર
૫૨.    કોટ્ટાયમની દાદી – મલયાલા
૫૩.    તાળા નગરી – અલીગઢ
૫૪.    વન નગર – દહેરાદુન
૫૫.    સૂર્ય નગરી – જોધપુર
૫૬.    રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ