Saturday, October 16, 2021
ભૌગોલિક ઉપનામ - શહેર
ભારત માં સૌથી મોટું, સૌથી લાંબો, સૌથી ઉચું અને નાનું
Sunday, March 28, 2021
હોળી તહેવારનું નામ - રાજ્ય
Wednesday, December 25, 2019
ભારત માં સૌથી મોટું, સૌથી લાંબો, સૌથી ઉચ્ચો અને નાનુ
Wednesday, October 2, 2019
ભારત : ભારતીય ઉપનામ
સોલ્ટ સિટી : ગુજરાત
ભારતનું ડાયમંડ સિટી : સુરત
ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
ભારતનું પેરિસ : જયપુર
ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : જમશેદપુર
ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/ ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :બેંગલોર
ભારતનું બોસ્ટન : અમદાવાદ
ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
સરોવરોનું નગર : શ્રીનગર
મહેલોનું શહેર / ડાયમંડ હાર્બર : કોલકાતા
કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
સૂર્ય નગરી: જોધપુર
પર્વતોની નગરી: ડુંગરપુર
તાળાંનગર :અલીગઢ
સુરમા નગરી:બરેલી
પેંડા નગરી: આગ્રા
પીન્ક સિટી : જયપુર
વ્હાઇટ સિટી : ઉદયપુર
ઑરેન્જ સિટી : નાગપુર
સુવાસોનું શહેર : કન્નોજ
સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી: મદુરાઈ
બગીચાઓનું શહેર : કપૂરથલા
વણકરોનું શહેર:પાણીપત
નવાબોનું શહેર:લખનઉ
મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર / પવિત્ર શહેર : વારાણસી
બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/ એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો હબ : ચેન્નાઇ
અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/ કેરળનો ગેટ-વે: કોચી
પર્વતોની રાણી: મસૂરી
પૂર્વનું સ્કૉટલેન્ડ: મેઘાલય
રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
રાજસ્થાનનું ગૌરવ: ચિત્તોડગઢ
રાજસ્થાનનું હ્દય : અજમેર
કર્ણાટકનું રત્ન: મૈસૂર
ક્વિન ઑફ ડૅક્કન : પુણે
લેધર સિટી: કાનપુર
ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી / ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
લીચી શહેર : દેહરાદૂન
પાંચ નદીઓની ભૂમિ: પંજાબ
Friday, August 9, 2019
ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વારસો
✍🏻 *કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે ?*
A.નાલંદા
B.ચેન્નાઈ
*C.તક્ષશિલા* ✔
D.પાટલીપુત્ર
✍🏻 *દક્ષિણ ભારતમાં કયા રાજવીઓના સમયમાં વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયાં હતાં ?*
A.ચંદેલ
*B.ચૌલ* ✔
C.પાંડ્ય
D.રાષ્ટ્રકૂટો
✍🏻 *કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નટરાજનું શિલ્પ કયા શહેરના સંગ્રહાલયમાં સચવાયેલું છે ?*
A.હૈદરાબાદ
B.મદુરાઈ
*C.ચેન્નઈ* ✔
D.કોલકત્તા
✍🏻 *કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે ?*
*A.રસાયણ વિજ્ઞાન* ✔
B.ભૌતિક વિજ્ઞાન
C.ખગોળ વિજ્ઞાન
D.જ્યોતિષ વિજ્ઞાન
✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.રસાયણશાશ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાશ્ત્રનાં આચાર્ય માનવામાં આવે છે.
B.આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી અને તેમને પારાની ભષ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા ચાલુ કરી હતી
C.'રસરત્નાકર' અને 'આરોગ્યમંજરી' જેવાં પુસ્તકો આચાર્ય નાગાર્જુન દ્રારા લખવામાં આવેલ છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔
✍🏻 *નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે ?*
A.61 ફૂટ
*B.18 ફૂટ* ✔
C.50 ફૂટ
D.22 ફૂટ
✍🏻 *સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લી પાસે ઊભો કરાવેલા વિજયસ્તંભ(લોહસ્તંભ)ની ઊંચાઈ કેટલી છે ?*
A.21 ફૂટ
B.32 ફૂટ
C.30 ફૂટ
*D.24 ફૂટ*✔
✍🏻 *મહર્ષિ ચરકે કયા ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કર્યું છે ?*
A.ચરકસુશ્રુતામાં
B.ચરકશાશ્ત્રમાં
*C.ચરકસંહિતામાં* ✔
D.ચરકચિકિત્સામા
✍🏻 *મહર્ષિ સુશ્રુતે '...............'માં શૈલ્યચિકિત્સા(વાઢકાપ વિદ્યા-શશ્ત્રક્રિયા)નાં એવાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતાં.*
A.સુશ્રુતવિદ્યા
B.સુશ્રુતશાશ્ત્ર
*C.સુશ્રુતસંહિતા* ✔
D.સુશ્રુતસિદ્ધાંત
✍🏻 *અશ્વશાશ્ત્રના રચાયિતા કોણ છે* ?
A.વાગ્ભટ્ટ
B.વરાહમિહિર
C.બ્રાભ્રવ્ય પાંચાલ
*D.શાલિહોત્ર* ✔
✍🏻 *જ્યોતિષશાશ્ત્રને 'તંત્ર', 'હોરા', અને 'સંહિતા' એમ ત્રણ ભાગમાં કોણે વહેચ્યું હતું ?*
A.બ્રહ્મગુપ્ત
B.ભાસ્કરાચાર્ય
*C.વરાહમિહિર* ✔
D.આર્યભટ્ટ
✍🏻 *આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતાં ?*
A.આર્યભટ્ટ
B.ભાસ્કરાચાર્ય
C.બ્રહ્મગુપ્ત
*D.ગુત્સમદ*✔
✍🏻 *'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવાનાં અને તોલવાનાં સાધનોમાં 'દશાશ પદ્ધતિ' જોવા મળી છે.એની ઓળખ પ્રાચીન સમયમાં કોને આપી હતી ?*
A.બ્રહ્મગુપ્તે
B.ચાલ્સમેસને
*C.મેઘાતિથિએ* ✔
D.ભારદ્રાજે
✍🏻 *ભાસ્કરાચાર્યે ઈ.સ ...............માં 'લીલાવતી ગણિત' અને 'બીજ ગણિત'નામના ગ્રંથો લખ્યાં અને તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું .*
A.1250
B.1190
C.1290
*D.1150*✔
✍🏻 *સમીકરણનાં પ્રકાર કોને બતાવ્યાં હતાં ?*
A.આર્યભટ્ટે
*B.બ્રહ્મગુપ્તે* ✔
C.ભાસ્કરાચાર્યે
D.કાત્સાયને
✍🏻 *'ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે' આવું કોને પ્રતિપાદિત કર્યું હતું ?*
A.બ્રહ્મગુપ્તે
B.વહારમિહિરે
*C.આર્યભટ્ટે* ✔
D.ભાસ્કરાચાર્યે
✍🏻 *આર્યભટ્ટ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*
A.આર્યભટ્ટના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં પાઈ ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે.
B.'દશગીતિકા', અને 'આર્યભટ્ટીયમ્' ગ્રંથની રચના આર્યભટ્ટે કરી છે.
C.ભાગાકારની આધુનિક પદ્ધતિ,ગુણાકાર,સરવાળા,વર્ગમૂળ,ઘનભૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે.તેથી આર્યભટ્ટને 'ગણિતશાશ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો અયોગ્ય છે.*✔
✍🏻 *યોગ્ય જોડકા જોડો.*
A.પ્રજનનશાશ્ત્ર 1.ચક્રપાણિદત્ત
B.ચિકિત્સાસંગ્રહ 2.શકમુનિ
C.કામસૂત્ર 3.વાત્સાયન
D.કાલગણના 4.બ્રાભ્રવ્ય પાંચાલ
*A.A-4,B-1,C-3,D-2* ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4
✍🏻 *'વૃક્ષ આયુર્વેદ' ગ્રંથનાં કર્તા કોણ છે ?*
A.મહામુનિ પતંજલિ
B.ચક્રપાણિદત્ત
*C.મહામુનિ પારાશર* ✔
D.આપસ્તંભ
✍🏻 *'યંત્ર સર્વસ્વ' ગ્રંથનાં કર્તા કોણ છે ?*
A.કાત્સાયન
*B.મહર્ષિ ભારદ્રાજ* ✔
C.મહામુનિ પારાશર
D.આપસ્તંભ
✍🏻 *બધાં શાશ્ત્રોમાં સૌથી પ્રાચીન શાશ્ત્ર કયું છે ?*
A.વૈદકશાશ્ત્ર
B.વાસ્તુશાશ્ત્ર
*C.ખગોળશાશ્ત્ર* ✔
D.ગણિતશાશ્ત્ર
✍🏻 *પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી ?*
A ગુત્સુમદે
B.આર્યભટ્ટે
*C.બ્રહ્મગુપ્તે* ✔
D.વરાહમિહિરે
✍🏻 *મેવાડના કયા રાજાએ વાસ્તુશાશ્ત્રના ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી વાસ્તુશાશ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો ?*
A.રાણા પ્રતાપે
B.રાજા અકબરે
*C.રાણા કુંભાએ* ✔
D.રાણા સાંગા
✍🏻' *બૃહદ્સંહિતા' નામના ગ્રંથની રચના કોને કરી ?*
A આર્યભટ્ટ
B.બ્રહ્મગુપ્ત
*C.વરાહમિહિર* ✔
D.ભાસ્કારાચાર્ય
✍🏻 *આર્યભટ્ટે 'પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે' તેમ સાબિત કર્યું હતું. જેને વિદ્ધાનો ................ નામથી સંબોધતા હતાં.*
A.અજરામર
B.અજરેમર
*C.અજરભર* ✔
D.અભરાજર
✍🏻 *પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ વાસ્તુશાશ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું ?*
A.નવ
*B.આઠ* ✔
C.દસ
D.છ
Friday, August 2, 2019
હાલમાં 2019માં મળેલ GI tag
🌳 ઓડિશા રસગુલ્લા :- ઓડિશા
🌳 કોલ્હાપુરી ચંપલ :- મહારાષ્ટ્ર અને કર્ણાટક
🌳કંધમાલ હલદી :- ઓડિશા
🌳 મારાયુડ ગુડ(ઇક્કુડી) :- કેરળ
🌳અરોડ શહેરની હળદર :- તમિલનાડુ
🌳સિરસી સુપારી(દેશની પ્રથમ સુપારી ને મળ્યો):- કર્ણાટક
🌳 બાબાબુદંગીરી અરબીકા કોફી :- કર્ણાટક
🌳અરાકુ ખીણ અરેબીકા કોફી :- આંધ્રપ્રદેશ
🌳ચિકમગલુર અરેબીકા કોફી :- કર્ણાટક
🌳વાયનાડ રોબુસ્તાક કોફી :- કેરળ
🌳કુર્ગ અરેબીકા કોફી :- કર્ણાટક
📮2018માં મળેલ GI tag
🌳શાહી લીચી ને જી. આઇ ટેગ મળ્યો➖બિહાર (મુઝ્ફર)
🌳 તેલંગાણા:- અદિલા બાદડૉકરા , વારાંગલ ડ્યુરીસ
🌳અસમ:- બોકાસુલ ચાવલ
🌳mp:- કડકનાથ ચિકન
🌳બિહાર:- મગહિપાન
🌳MH:- અલ્ફાંસો મેન્ગો (રત્નાગીરી)
🌳ગુજરાત:- ગીરની કેસર કેરી
🌳ભાગલપુરી જરદાલુ :- બિહાર
🌳કટારણી ચોખા:- બિહાર
🌳નિલમપુર સાગ :- કેરળ
📌GI TaG facts
🖍 પ્રથમ GI TaG:- દાર્જિલિંગ ની ચા ને મળ્યો
🖍 પ્રથમ GI store :- Goa માં ખુલ્યો
Wednesday, June 12, 2019
રાજ્યમાં પ્રથમ
🗣 સેનેટરી પેડ સ્સતા દરે આપનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *કેરળ*
🗣 સરકારી સ્કૂલમાં સેનેટરી વેન્ડીંગ મશીન મુકનાર પ્રથમ રાજ્ય.
👉🏻 *કેરળ*
🗣 પૂર્ણ સાક્ષરતા દર્શાવતું ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *કેરળ*
🗣 ભારતનું પહેલા નંબરનું સૌચ મુક્ત (ઓપન ડિફીકેસન) રાજ્ય.
👉🏻 *સિક્કિમ*
🗣 સંપૂર્ણ સ્વચ્છતાનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *સિક્કિમ*
🗣 પ્લાસ્ટીક બેગ પર પ્રતિબંધ
લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *હિમાચલ પ્રદેશ*
🗣 સંસ્કૃત ભાષાને રાજ્યભાષાનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય.
👉🏻 *ઉત્તરાખંડ*
🗣 પંચાયતી રાજ અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *રાજસ્થાન*
🗣 રાષ્ટ્રપતિ શાસન લાગુ કરનાર
ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *પંજાબ*
🗣 વેલ્યુ એડેટ ટેક્ષ (વેટ) લાગુ કરનાર ભારતનુ પ્રથમ રાજ્ય.
👉🏻 *હરિયાણા*
🗣 ઈ-વે બિલ આંતર રાજકિય લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજય.
👉🏻 *કર્ણાટક*
🗣 સંધ્યા કોર્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *ગુજરાત*
🗣 ૧૨ કે ૧૨ વર્ષની છોકરી પર બળાત્કાર કરનારને ફાંસી ની સજા આપનાર પ્રથમ રાજ્ય.
👉🏻 *મધ્ય પ્રદેશ*
🗣 લોકોયુક્તની શરૂઆત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 મહિલા બેંકની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 સંપૂર્ણ મહિલા સંચાલીત ભારતનું પ્રથમ રેલ્વે સ્ટેશન.
👉🏻 *જયપુર-રાજસ્થાન*
🗣 આરોગ્ય અદાલત શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *કર્ણાટક*
🗣 VVPAT નો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *નાગાલેન્ડ*
🗣 EVM નો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *ગોવા*
🗣 ભાષા આધારીત બનનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻** આંધ્ર પ્રદેશ**
🗣 RTI એક્ટ અધિકારનો અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *તમિલનાડું*
🗣 શાકાહારી લોકોની સૌથી વધુ વસ્તી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય.
👉🏻 *ગુજરાત*
🗣 ઈસબગુલનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *રાજસ્થાન*
🗣 સોયાબીનનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻** મધ્ય પ્રદેશ**
🗣 કાજુનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 ચોખાનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પશ્ચિમ બંગાલ*
🗣 મગફળીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 કપાસનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ગુજરાત*
🗣 શણનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પશ્ચિમ બંગાળ*
🗣 ઘઉંનુ ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ઉત્તર પ્રદેશ*
🗣 હેક્ટર દીઠ ઘંઉનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પંજાબ*
🗣 કઠોડનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *રાજસ્થાન*
🗣 શાકભાજીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *પશ્ચિમ બંગાળ*
🗣 ડુંગળીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મહારાષ્ટ્ર*
🗣 બટેટાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ઉત્તર પ્રદેશ*
🗣 શેરડીનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *ઉત્તર પ્રદેશ*
🗣 તેલીબિયાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *મધ્ય પ્રદેશ*
🗣 રાઈનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *રાજસ્થાન*
🗣 સૂર્યમુખીનું ઉત્પાદન કરવામા ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *કર્ણાટક*
🗣 નારિયેળનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *કેરળ*
🗣 ચાનું ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *આસામ *
🗣 રબ્બરનાં ઉત્પાદન કરવામાં ભારતનું ક્યુ રાજ્ય પ્રથમ આવે.
👉🏻 *કેરળ*
Saturday, April 20, 2019
મુખ્યમંત્રી અને રાજ્યપાલ
➡ રાજ્ય 👉 હરિયાણા
➡ પાટનગર 👉 ચંડિગઢ
➡ મુખ્યમંત્રી 👉 મનોહરલાલ ખટ્ટર
➡ રાજ્યપાલ 👉 સત્યદેવ નારાયણ આયૅ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 સિક્કિમ
➡ પાટનગર 👉 ગંગટોક
➡ મુખ્યમંત્રી 👉 પવનકુમાર ચામલિંગ
➡ રાજ્યપાલ 👉 ગંગા પ્રસાદ
〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 ઉત્તરાખંડ
➡ પાટનગર 👉 દહેરાદૂન
➡ મુખ્યમંત્રી 👉 ત્રિવેન્દ્રસિંહ રાવત
➡ રાજ્યપાલ 👉 બેબી રાણી મોયૅ
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 છત્તીસગઢ
➡ પાટનગર 👉 રાયપુર
➡ મુખ્યમંત્રી 👉 ભુપેશ બાંધેલ
➡ કાયૅકારી રાજ્યપાલ 👉 આનંદીબેન પટેલ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 મેઘાલય
➡ પાટનગર 👉 શિલોંગ
➡ મુખ્યમંત્રી 👉 કોનરાડ સંગમા
➡ રાજ્યપાલ 👉 તથાગત રોય
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 ત્રિપુરા
➡ પાટનગર 👉 અગરતલા
➡ મુખ્યમંત્રી 👉 બિપ્લવકુમાર દેવ
➡ રાજ્યપાલ 👉 કપ્તાન સિંહ સોલંકી
〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 બિહાર
➡ પાટનગર 👉 પટણા
➡ મુખ્યમંત્રી 👉 નીતિશ કુમાર
➡ રાજ્યપાલ 👉 લાલજી ટંડન
〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 જમ્મૂ કાશ્મીર
➡ પાટનગર 👉 શ્રીનગર {ઉનાળું}
➡ પાટનગર 👉 જમ્મૂ {શિયાળું}
➡ મુખ્યમંત્રી 👉 ગવર્નર રુલ ૨૦-૬-૧૦૧૮થી
➡ રાજ્યપાલ 👉 સત્યપાલ મલીક
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 આસામ
➡ પાટનગર 👉 દિસપુર
➡ મુખ્યમંત્રી 👉 સર્બાનંદ સોનોવાલ
➡ રાજ્યપાલ 👉 જગદિશ મુખી
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 અરુણાચલ પ્રદેશ
➡ પાટનગર 👉 ઈટાનગર
➡ મુખ્યમંત્રી 👉 પેમા ખાંડુ
➡ રાજ્યપાલ 👉 બ્રિગેડિયર બિ.ડિ. મિશ્રા
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 ગુજરાત
➡ પાટનગર 👉 ગાંધીનગર
➡ મુખ્યમંત્રી 👉 વિજય રુપાણી
➡ રાજ્યપાલ 👉 ઓમપ્રકાશ કોહલી
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 ઓડિસા
➡ પાટનગર 👉 ભુવનેશ્વર
➡ મુખ્યમંત્રી 👉 નવીન પટનાયક
➡ રાજ્યપાલ 👉 પ્રો. ગણેશીલાલ
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 આંધ્રપ્રદેશ
➡ પાટનગર 👉 અમરાવતી
➡ મુખ્યમંત્રી 👉 એન. ચંદ્રાબાબુ નાયડું
➡ રાજ્યપાલ 👉 ઈ.એસ.એલ.નરસિહ્મન
〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 ઉત્તર પ્રદેશ
➡ પાટનગર 👉 લખનૌ
➡ મુખ્યમંત્રી 👉 યોગી આદિત્યનાથ
➡ રાજ્યપાલ 👉 રામનાઈક
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 કર્ણાટક
➡ પાટનગર 👉 બેંગલુરું
➡ મુખ્યમંત્રી 👉 એચ.ડી. કુમારસ્વામી
➡ રાજ્યપાલ 👉 વજુભાઈ વાળા
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 ગોવા
➡ પાટનગર 👉 પણજી
➡ મુખ્યમંત્રી 👉 પ્રમોદ સાવંત
➡ રાજ્યપાલ 👉 મૃદુલાસિંહા
〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 કેરળ
➡ પાટનગર 👉 તિરુવનંતપુરમ
➡ મુખ્યમંત્રી 👉 પિનરાયી વિજયન
➡ રાજ્યપાલ 👉 પી. સદાશિવમ
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 ઝારખંડ
➡ પાટનગર 👉 રાંચી
➡ મુખ્યમંત્રી 👉 રઘુવરદાસ
➡ રાજ્યપાલ 👉 દ્રૌપદી મુર્મુ
〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 તમિલનાડુ
➡ પાટનગર 👉 ચેન્નાઇ
➡ મુખ્યમંત્રી 👉 ટી.ઈ.કે પલાનીસ્વામી
➡ રાજ્યપાલ 👉 બનવારીલાલ પુરોહિત
〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 પશ્ચિમ બંગાળ
➡ પાટનગર 👉 કોલકાતા
➡ મુખ્યમંત્રી 👉 મમતા બેનરજી
➡ રાજ્યપાલ 👉 કેસરીનાથ ત્રિપાઠી
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 નાગાલેન્ડ
➡ પાટનગર 👉 કોહિમા
➡ મુખ્યમંત્રી 👉 નેફિયું રિયો
➡ રાજ્યપાલ 👉 પદ્મનાભ આચાર્ય
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 પંજાબ
➡ પાટનગર 👉 ચંડીગઢ
➡ મુખ્યમંત્રી 👉 કેપ્ટન અમરિંદરસિંઘ
➡ રાજ્યપાલ 👉 વિ.પી.સિંઘ બદનૌર
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 મણિપુર
➡ પાટનગર 👉 ઈમ્ફાલ
➡ મુખ્યમંત્રી 👉 એન. બિરેનસિંહ
➡ રાજ્યપાલ 👉 નજમા હેપતુલ્લા
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 મિઝોરમ
➡ પાટનગર 👉 આઈઝવાલ
➡ મુખ્યમંત્રી 👉 જગદીશ મુખી
➡ રાજ્યપાલ 👉 જોરામથનગા
〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 મહારાષ્ટ્ર
➡ પાટનગર 👉 મુંબઈ, નાગપુર
➡ મુખ્યમંત્રી 👉 દેવેન્દ્ર ફડણવીસ
➡ રાજ્યપાલ 👉 સી વિદ્યાસાગર રાવ
〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 મધ્ય પ્રદેશ
➡ પાટનગર 👉 ભોપાલ
➡ મુખ્યમંત્રી 👉 કમલ નાથ
➡ રાજ્યપાલ 👉 આનંદીબેન પટેલ
〰〰〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 રાજસ્થાન
➡ પાટનગર 👉 જયપુર
➡ મુખ્યમંત્રી 👉 અશોક ગેહલોત
➡ રાજ્યપાલ 👉 કલ્યાણસિંહ
〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 હિમાચલ પ્રદેશ
➡ પાટનગર 👉 શિમલા,ધર્મશાળા
➡ મુખ્યમંત્રી 👉 જયરામ ઠાકુર
➡ રાજ્યપાલ 👉 આચાર્ય દેવવ્રત
〰〰〰〰〰〰〰〰〰
➡ રાજ્ય 👉 તેલંગાણા
➡ પાટનગર 👉 હૈદરાબાદ
➡ મુખ્યમંત્રી 👉 કે. ચંદ્રશેખર રાવ
➡ રાજ્યપાલ 👉 ઈ.એસ.એલ નરસમ્હા
〰〰〰〰〰〰〰〰〰〰〰
🅾 *રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ* 🅾
➡ રાજ્ય 👉 દિલ્હી
➡ પાટનગર 👉 દિલ્હી
➡ મુખ્યમંત્રી 👉 અરવિંદ કેજરીવાલ
➡ રાજ્યપાલ 👉 અનિલ બૈજલ {લે. ગવર્નર}
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🅾 *કેન્દ્રશાસિત પ્રદેશ* 🅾
➡ પ્રદેશ 👉 અંદમાન નિકોબાર
➡ પાટનગર 👉 પોર્ટ બ્લેર
➡ રાજ્યપાલ 👉 દેવેન્દ્ર કુમાર જોષી
〰〰〰〰〰〰〰〰〰〰
🅾 *કેન્દ્રશાસિત પ્રદેશ* 🅾
➡ પ્રદેશ 👉 ચંડિગઢ
➡ પાટનગર 👉 ચંડિગઢ
➡ રાજ્યપાલ 👉 વી.પી.સિંહ બદનૌર
〰〰〰〰〰〰〰〰〰〰〰
🅾 *કેન્દ્રશાસિત પ્રદેશ* 🅾
➡ પ્રદેશ 👉 દીવ - દમણ
➡ પાટનગર 👉 દમણ
➡ રાજ્યપાલ 👉 પ્રફુલ ખોડા પટેલ
〰〰〰〰〰〰〰〰〰〰
🅾 *કેન્દ્રશાસિત પ્રદેશ* 🅾
➡ પ્રદેશ 👉 દાદરા અને નગર હવેલી
➡ પાટનગર 👉 સેલવાસ
Tuesday, April 2, 2019
यूनेस्को की विश्व विरासत में शामिल भारतीय धरोहर स्थल -
1. ताजमहल - उत्तर प्रदेश [1983]
2. आगरा का किला - उत्तर प्रदेश [1983]
3. अजंता की गुफाएं - महाराष्ट्र [1983]
4. एलोरा की गुफाएं - महाराष्ट्र [1983]
5. कोणार्क का सूर्य मंदिर - ओडिशा [1984]
6. महाबलिपुरम् का स्मारक समूह -तमिलनाडू [1984]
7. काजीरंगा राष्ट्रीय उद्यान - असोम [1985]
8. मानस वन्य जीव अभयारण्य - असोम [1985]
9. केवला देव राष्ट्रीय उद्यान - राजस्थान [1985]
10. पुराने गोवा के चर्च व मठ - गोवा [1986]
11. मुगल सिटी, फतेहपुर सिकरी - उत्तर प्रदेश [1986]
12. हम्पी स्मारक समूह - कर्नाटक [1986]
13. खजुराहो मंदिर - मध्यप्रदेश [1986]
14. एलीफेंटा की गुफाएं - महाराष्ट्र [1987]
15. पट्टदकल स्मारक समूह - कर्नाटक [1987]
16. सुंदरवन राष्ट्रीय उद्यान - प. बंगाल [1987]
17. वृहदेश्वर मंदिर तंजावुर - तमिलनाडू [1987]
18. नंदा देवी राष्ट्रीय उद्यान - उत्तराखंड [1988]
19. सांची का बौद्ध स्मारक - मध्यप्रदेश [1989]
21. हुमायूँ का मकबरा - दिल्ली [1993]
22. दार्जिलिंग हिमालयन रेल - पश्चिम बंगाल [1999]
23. महाबोधी मंदिर, गया - बिहार [2002]
24. भीमबेटका की गुफाएँ - मध्य प्रदेश [2003]
25. गंगई कोड़ा चोलपुरम् मन्दिर - तमिलनाडु [2004]
26. एरावतेश्वर मन्दिर - तमिलनाडु [2004]
27. छत्रपति शिवाजी टर्मिनल - महाराष्ट्र [2004]
28. नीलगिरि माउंटेन रेलवे - तमिलनाडु [2005]
29. फूलों की घाटी राष्ट्रीय उद्यान - उत्तराखंड [2005]
30. दिल्ली का लाल किला - दिल्ली [2007]
31. कालका शिमला रेलवे -हिमाचल प्रदेश [2008]
32. सिमलीपाल अभ्यारण्य - ओडिशा [2009]
33. नोकरेक अभ्यारण्य - मेघालय [2009]
34. भितरकनिका उद्यान - ओडिशा [2010]
35. जयपुर का जंतर-मन्तर - राजस्थान [2010]
36. पश्चिम घाट [2012]
37. आमेर का किला - राजस्थान [2013]
38. रणथंभोर किला - राजस्थान [2013]
39. कुंभलगढ़ किला - राजस्थान [2013]
40. सोनार किला - राजस्थान [2013]
41. चित्तौड़गढ़ किला - राजस्थान [2013]
42. गागरोन किला - राजस्थान [2013]
43. रानी का वाव - गुजरात [2014]
44. ग्रेट हिमालय राष्ट्रीय उद्यान - हिमाचल प्रदेश [2014]
Saturday, March 2, 2019
નેશનલ વોર મેમોરિયલ
➡️ ઉદ્ધાટન :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા.
➡️ સ્થળ :- ઇન્ડિયા ગેટ પાસે(૪૦ એકર જમીનમાં), રાજધાની દિલ્હીમાં.
📌 ખાસ :- દેશનું પ્રથમ રાષ્ટ્રીય શહીદ સ્મારક.
📌 રાષ્ટ્રીય વોર મેમોરિયલના ચીફ આર્કિટેક્ટ આર. યોગેશ ચંદ્રહસન છે.
📌 દેશની રક્ષા માટે પોતાની જિંદગી આપનાર વીર શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું.
📌 દેશ માટે કુરબાન થયેલ 25,924 થી વધારે શહીદોના નામ રાષ્ટ્રીય શહીદ સ્મારકની ઈંટોમાં કોતરાયેલ હશે.
📌 મેમોરિયલની મધ્યમાં ૧૫ મીટર ઊંચો સ્મારક સ્થંભ હશે જેમાં ભીત ચિત્ર, ગ્રાફિક પેનલ, શહીદોના નામ અને 21 પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિઓ બનાવાઈ છે.
📌 સ્મારક ચાર ચક્રો પર કેન્દ્રિત છે જેમાં અમર ચક્ર, વીરતા ચક્ર, ત્યાગ ચક્ર અને રક્ષક ચક્ર. તેમાં ભૂમિ દળ, હવાઈ દળ અને નૌકાદળના જવાનોને શ્રધાંજલિ અપાઈ છે.
📌 નેશનલ વોર મેમોરિયલ બનાવની સૌ પ્રથમ દરખાસ્ત 1960માં મુકવામાં આવી હતી.
📌 નેશનલ વોર મેમોરિયલની બાજુમાં નેશનલ વોર મ્યુઝીયમ પણ બનશે.
📌 આ પહેલા નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ધાટન 15મી ઓગસ્ટ 2018 માં કરવાનું હતું પણ તે સમયે તેમાં કાર્ય પૂરું નહિ થવાથી અટકી ગયું હતું..