Showing posts with label જનરલ નોલેજ. Show all posts
Showing posts with label જનરલ નોલેજ. Show all posts

Saturday, October 16, 2021

સામાન્ય વિજ્ઞાન

🔵 વજન માપવા માટેનો એકમ કયો છે?
✔જવાબ:- ન્યુટન(N)

🔵 વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કયાં વાયુનું છે?
✔જવાબ:- નાઈટ્રોજન

🔵 વાતાવરણનો સૌથી ભારે વાયુ કયો છે?
✔જવાબ:- કાર્બન ડાયોકસાઈડ

🔵 પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે?
✔જવાબ:- ઓક્સિજન

🔵 વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયાં વાયુનો ઉપયોગ કરે છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ગેસના ફુગ્ગામાં કયાં વાયુનો ઉપયોગ થાય છે?
✔જવાબ:- હાઈડ્રોજન અને હિલિયમ

🔵 સૌથી હલકો વાયુ કયો છે?
✔જવાબ:- હાઈડ્રોજન

🔵 દહનશીલ વાયુ કયો છે?
✔જવાબ:- હાઈડ્રોજન

🔵 સુકો બરફ એ શું છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ

🔵 આગ બુઝાવવા માટે કયો વાયુ ઉપયોગી છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ઓઝોન વાયુનું સ્તર વાતાવરણમાં કયાં ભાગમાં આવેલું છે?
✔જવાબ:- સ્ટ્રેટોસ્ફિયર(સમતાપ આવરણ)

🔵 કયો વાયુ ગ્રીન હાઉસ અસર માટે સૌથી વધારે જવાબદાર છે?
✔જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ

🔵 ગ્રીન હાઉસ અસર માટે વાતાવરણનું  કયું ઘટક જવાબદાર છે?
✔જવાબ:-બાષ્પ

🔵 વાહનોની ટયુબમાં કયાં વાયુનો ઉપયોગ થાય છે?
✔જવાબ:- નાઈટ્રોજન

🔵 ફુલોનો રંગ કયો વાયુ ઉડાડી દે છે?
✔જવાબ:- ફલોરિન વાયુ

🔵 માર્સ વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે?
✔જવાબ:- મિથેન

🔵 લીંબુ,નારંગીમાં કયો એસિડ હોય છે?
✔જવાબ:- સાઈટ્રિક એસિડ

🔵 આંબલીમાં કયો એસિડ હોય છે?
✔જવાબ:- ટાર્ટરિક એસિડ

🔵 ટામેટાંમાં કયો એસિડ હોય છે?
✔જવાબ:- ઓકઝેલિક એસિડ

🔵 મધમાખીના ડંખમાં કયું એસિડ હોય છે?
✔જવાબ:-મેથેનોઈક એસિડ/ફોર્મિક એસિડ

🔵 મધમાખીના ઝેરમાં કયો ઝેરી પદાર્થ રહેલો હોય છે?
✔જવાબ:- મેલિટીન

🔵 રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે?
✔જવાબ:- શેતુર

🔵 અવકાશમાં જનારા સૌપ્રથમ માનવી કોણ છે?
✔જવાબ:- યુરી ગાગરીન

🔵 અવકાશમાં જનારી પ્રથમ મહિલા કોણ છે?
✔જવાબ:- વેલેન્ટીના ટેરિશકોવા(રશિયા દ્વારા વર્ષ 1963માં)

🔵 ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ માનવી તરીકે કોને ઓળખવામાં આવે છે?
✔જવાબ:- નીલ આર્મસ્ટ્રોંગ

ગુજરાતી પ્રશ્નો

👉 મૂર્તિ દેવી સાહિત્ય પુરસ્કાર કોણે શરૂ કર્યો હતો ?
✅ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ

👉 કઈ સંસ્થા કલિંગ પુરસ્કાર પ્રદાન કરે છે ?
✅ યુનેસ્કો

👉 દ્રોણાચાર્ય પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવે છે ?
✅ રમતગમતના કોચને

👉 સાહિત્ય ક્ષેત્રમા જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?
✅ આશાપૂર્ણા દેવી

👉 ઈકબાલ સન્માન મધ્યપ્રદેશમાં કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?
✅ રચનાત્મક ઉર્દુ લેખન

👉 મેગ્સેસે પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય કોણ હતા ?
✅ વિનોબા ભાવે

👉 સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?
✅ સિનેમા

👉 એશિયા ખંડમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળેલ છે ?
✅ રવીન્દ્રનાથ ટાગોર

👉 રેમન મેગ્સેસે પુરસ્કાર કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સ્મૃતિમાં 1957 થી પ્રદાન કરવામાં આવે છે ?
✅ ફિલિપાઇન્સ

👉 એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે અપાય છે ?
✅ ગણિત

👉 આપણા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયુ છે ?
✅ ભારતરત્ન

👉 ભારતીય સંરક્ષણ સેવામાં શોર્ય અને સ્વાર્પણનો સૌથી ઉંચો એવોર્ડ કયો છે ?
✅ પરમવીર ચક્ર

👉 કયા પુરસ્કારને નોબેલનો એશિયાઈ સંસ્કરણ માનવામાં આવે છે ?
✅ તાંગ પુરસ્કાર

👉 જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?
✅ સાહિત્ય

👉 અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
✅ રમતગમત

👉 કયા ક્ષેત્રમા અસાધારણ યોગદાન માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે ?
✅ વિજ્ઞાન

👉 સરસ્વતી સન્માનથી સન્માનિત થનાર પ્રથમ સાહિત્યકાર કોણ ?
✅ હરિવંશરાય બચ્ચન

👉 ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?
✅ સંગીત

👉 નોર્મન બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમા પ્રદાન કરવામાં આવે છે ?
✅ કૃષિ

👉 પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમા અપાય છે ?
✅ પત્રકારત્વ

👉 કલિંગ પુરસ્કાર શાના માટે અપાય છે ?
✅ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે

👉 કઈ ઉપ્લબ્ધિ માટે ગ્લોબલ - 500 પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે ?
✅ પર્યાવરણ રક્ષણ

👉 ધન્વંતરિ પુરસ્કાર કયા ક્ષેત્રમા અપાય છે ?
✅ ચિકિત્સા

👉 નોબેલ પુરસ્કારની શોધ કયા દેશે કરી હતી ?
✅ સ્વિડન

👉 રેમન મેગ્સેસે પુરસ્કાર કોણ આપે છે ?
✅ ફિલિપાઇન્સ સરકાર

👉 નોબેલ પુરસ્કાર કોની સ્મૃતિમાં અપાય છે ?
✅ આલ્ફ્રેડ નોબેલ

👉 ગુજરાત સરકારનો શ્રી ઓમકારનાથ ઠાકુર ગૌરવ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?
✅ રંગમંચલક્ષી કલા

👉 પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક 1928 મા કોને પ્રદાન કરાયો હતો ?
✅ ઝવેરચંદ મેઘાણી

કહેવતો

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. 
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️  પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️  વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️  કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️  વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
 પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું.

ભારત માં સૌથી મોટું, સૌથી લાંબો, સૌથી ઉચું અને નાનું

💁🏻‍♂️ લાંબામાં લાંબી નદી
☑️ ગંગા

💁🏻‍♂️ ભારત સૌથી લાંબી કરદાતા નદી
☑️ યમુના

💁🏻‍♂️ દક્ષિણ ની અન્દર લાંબામાં લાંબી નદી
☑️ ગોદાવરી

💁🏻‍♂️ સૌથી ઊંચો પર્વત ટોચ
☑️ ગોડવીન ઓસ્ટિન ( k2 માં )

💁🏻‍♂️ સૌથી મોટું તળાવ ( ફ્રેશ પાણી)
☑️ લોકટલક તળાવ ( મણિપુર )

💁🏻‍♂️ સૌથી વધુ ડેમ
☑️ ભાકરા ડેમ ( પંજાબ)

💁🏻‍♂️ સૌથી મોટી મસ્જિદ
☑️ જામા મસ્ઝિદ , દિલ્હી

💁🏻‍♂️ સૌથી લાંબો રોડ
☑️ ગ્રાન્ટ ટ્રન્ક રોડ

💁🏻‍♂️ સૌથી લાંબી દરિયાકિનારો
☑️ ગુજરાત ( 1600 કિમી . )

💁🏻‍♂️ સૌથી લાંબી રેલવે પ્લેટફોર્મ
☑️ ખડગપુર ( 1072.5m,ડબલ્યુ બંગાળ)

💁🏻‍♂️ સૌથી લાંબી ટનલ
☑️  જવાહર ટનલ (જમ્મુ અને કાશ્મીર )

💁🏻‍♂️ સૌથી લાંબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ
☑️ એનએચ 7which વારાણસીથી

💁🏻‍♂️ સૌથી લાંબી ડેમ                                       
☑️ હીરાકોડ ડેમ ( ઓરિસ્સા )

💁🏻‍♂️ સૌથી લાંબી નદી બ્રિજ                                
☑️ મહાત્મા ગાંધી સેતુ , પટના

💁🏻‍♂️ સૌથી લાંબી વસતી શહેર                              
☑️ મુંબઇ ( 1.60 કરોડ )

💁🏻‍♂️ સૌથી મોટું મ્યુઝિયમ                                   
☑️ નેશનલ મ્યુઝિયમ, કોલકતા

💁🏻‍♂️ સૌથી મોટા ડોમ ગોળ ગુંબજ
☑️ બીજાપુર (કર્ણાટક )

💁🏻‍♂️ સૌથી મોટું ઝૂ ઝૂઓલોજિકલ ગાર્ડન્સ
☑️ અલીપુર , કોલકાતા

💁🏻‍♂️ સૌથી મોટી માનવ સર્જિત તળાવ                     
☑️ ગોવિંદ વલ્લભ ઝંખના સાગર

💁🏻‍♂️ સૌથી નાનું રાજ્ય ( વિસ્તાર)
☑️ ગોવા

💁🏻‍♂️ સૌથી નાનું રાજ્ય છે (વસ્તી)
☑️ સિક્કિમ

💁🏻‍♂️ સૌથી વધુ વોટરફોલ
☑️ ગરસોપ્પા ધોધ (કર્ણાટક )

💁🏻‍♂️ ગીચ વસ્તી ધરાવતા રાજ્ય
☑️ પશ્ચિમ બંગાળ

💁🏻‍♂️ સૌથી મોટી ગુફા મંદિર કૈલાસ મંદિર
☑️ ઇલોરા (મહારાષ્ટ્ર)

💁🏻‍♂️ સૌથી વધુ ગેટવે
☑️ બુલંદ દરવાજા, ફતેહપુર સિક્રી  (આગરા)

💁🏻‍♂️ સૌથી મોટું રાજ્ય( વિસ્તાર )
☑️ રાજસ્થાન

💁🏻‍♂️ સૌથી મોટું રાજ્ય (વસ્તી)
☑️ ઉત્તર પ્રદેશ

💁🏻‍♂️ સૌથી મોટી કોરીડોર 
☑️ રામેશ્વરમ મંદિર કોરીડોર તામિલનાડૂ

💁🏻‍♂️ સૌથી મોટું જંગલ રાજ્ય
☑️ મધ્ય પ્રદેશ

💁🏻‍♂️ સૌથી મોટું બંદર
☑️ મુંબઈ 

💁🏻‍♂️ સવોઁચ્ચ પુરસ્કાર
☑️ ભારત રત્ન

💁🏻‍♂️ સવોઁચ્ચ વીરતા પુરસ્કાર
☑️ પરમવીર ચક્ર 

💁🏻‍♂️ સૌથી મોટું ગુરૂદ્વારા
☑️ ગોલ્ડ ટેમ્પલ, અમૃતસર 

💁🏻‍♂️ દક્ષિણ ભારત માં સૌથી લાંબી દરિયાકિનારો
☑️ આંધ્ર પ્રદેશ 

💁🏻‍♂️ સૌથી મોટું ચર્ચ
☑️ સેન્ટ કેથેડ્રલ ( ગોવા )

💁🏻‍♂️ સૌથી લાંબી બીચ
☑️ મરિના બીચ, ચેન્નાઈ 

💁🏻‍♂️ સૌથી મોટી નદી ટાપુ
☑️ માજુલી (બ્રહ્મા પુત્ર નદી આસામ )

💁🏻‍♂️ સૌથી મોટો કૃત્રિમ સૌરમંડળ
☑️ બિરલા પ્લાનેટોરીયમ ( કોલકતા )

ગુજરાતના જાણીતા પર્વત શિખરો

🌈 ગિરનાર (રૈવત રૈવતક)
 🎗જુનાગઢ જિલ્લો

🌈 જેસોર 
🎗 બનાસકાંઠા

🌈 પાવાગઢ
🎗 પંચમહાલ

🌈 ચોટીલા 
🎗 સુરેન્દ્રનગર

🌈 રતનમહાલ 
🎗 દાહોદ

🌈 સાપુતારા 
🎗 ડાંગ

🌈 તારંગા 
🎗 મહેસાણા

🌈 શેત્રુંજય
🎗 ભાવનગર

🌈 ઇડર નો ડુંગર
 🎗 સાબરકાંઠા

🌈બરડો ડુંગર 
🎗 પોરબંદર 

🌈 ગીરની ટેકરીઓ 
🎗 અમરેલી , ગીર સોમનાથ

🌈 સતિયાદેવ
🎗જામનગર

🌈 ધીણોધર, ખાદીર, કાળો, ભુજીયો 
🎗 કચ્છ

🌈ઓસમ 
🎗રાજકોટ

🌈 આરાસુર 
🎗બનાસકાંઠા

🌈રાજપીપળાની ટેકરીઓ
 🎗નર્મદા

🌈વિલ્સન ( પરનેરની ટેકરીઓ)
 🎗 વલસાડ