Friday, December 21, 2018

જનરલ ક્વિઝ

ક્યાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબૂ નાયડૂએ જાહેરાત કરી કે  અમરાવતીમાં  આંધ્ર પ્રદેશ વિધાનસભાની બિલ્ડિંગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટી કરતા પણ ૬૮ મીટર ઊંચી હશે ?
આંધ્ર પ્રદેશ

ભારતના ક્યાં દ્વીપ સમૂહની સેન્ટિનલ જનજાતિ એક અમેરિકી પર્યટકની હત્યાને લઇને ચર્ચામાં છે ?
આંદામાન નિકોબાર

એશિયાનો વિસ્તાર અને વસ્તી બન્નેમાં સૌથી નાનો દેશ કયો છે ?
માલદીવ

ભારત અને ચીન વચ્ચેની સરહદ મંત્રણામાં ભારતીય સુરક્ષા સલાહકાર  અને ચીનના વિદેશમંત્રી વાંગ યી દુજિયાંગયાન શહેરમાં મળ્યા હતા.?
અજિત ડોભાલ

6 ગોલ્ડ જીતનારી વિશ્વની પ્રથમ મહિલા બોક્સર કોણ બની છે ?
મેરિકોમે

કોની આત્મકથાનું નામ અનબ્રેકેબલ છે.?
મેરીકોમ

દુલા ભાયા કાગનો જન્મ તેઓના  નામથી કાગધામ તરીકે ઓળખાતા કયા  જિલ્લાના મજાદર ગામે થયેલો.?
ભાવનગર

બેફામ તરીકે કોણ જાણીતું છે?
બરકતઅલી ગુલામહુસેન વિરાણી

હાલમાં નવી દિલ્હીમાં ક્લાયમેટ ચેન્જ પર કયા નંબર ની બેઝિક મંત્રીઓની બેઠક યોજાઈ હતી ?
૨૭

ભારતના વિદેશ મંત્રી કોણ છે ?
સુષ્મા સ્વરાજ

હાલમાં કોમનવેલ્થ દેશોમાં ફરીથી જોડાવા માટે એશિયાઇ દેશ  સંમત થયેલ છે.?
માલદીવ

UNICEFનું હેડક્વાર્ટર ક્યાં આવેલ છે ?
ન્યુયોર્ક

ગુજરાતમાં લોકપ્રિય ગીત 'નયનને બંધ રાખીને' કોણે લખેલ છે ?
બરકત અલી વિરાણી

હાલમાં ક્યાં રાજ્યના ભદોલી જિલ્લાને ભારત સરકાર તરફથી નિકાસ શ્રેષ્ઠતા ટૅગ મળ્યો છે ?
ઉતર પ્રદેશ

સરદાર પટેલી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ કેટલા મીટર છે ?
૧૮૨

નવીન પટ્ટનાયક હાલ ક્યાં રાજ્યના CM છે ?
ઓડિશા

એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્યમથક ક્યાં આવેલ છે ?
ફિલિપાઇન્સ

કોના જન્મ દિવસને 'રાષ્ટ્રીય દૂધ દિવસ' તરીકે ઊજવવામાં આવે છે ?
ડો.વર્ગીસ કુરિયન

હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા વિરોધી દિવસ ક્યારે ઊજવવામાં આવ્યો ?
૨૫ નવેમ્બર

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ  2018 ક્યાં યોજાશે ?
હરિયાણાના કુરુક્ષેત્રમાં

હાલમાં દિનદયાળ અંત્યોદય યોજના હેઠળ ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે  નામનું પોર્ટલ શરૂ કર્યું છે.?
PaiSA

હાલમાં કોણ દેશના નવા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા ?
સુનિલ અરોરા

જાણીતા પાર્શ્વ  મોહમંદ અઝીઝનું 64 વર્ષની વયે અવસાન થયું છે.?
ગાયક

ભારતના ચૂંટણી પંચની રચના જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે થયેલી, જે દિવસને પછીથી રાષ્ટ્રીય મતદાતા દિવસ‎ તરીકે ઉજવવામાં આવે છે.?
૨૫

લેગ-સ્પિનર યાસિર શાહ ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલે (1999) પછી ટેસ્ટ મેચમાં એક દિવસમાં કેટલી વિકેટો લેનાર પ્રથમ બોલર બન્યો ?
10

વિદેશી ટેકનોલોજીનો ઘટાડો અને આત્મનિર્ભરતાનો વધારો કરવા માટે સરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને ક્યાં મિશનનો પ્રારંભ દિલ્હી ખાતે કર્યો છે ?
મિશન રક્ષા જ્ઞાન શક્તિ

ભારત વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૨૦ દેશોની પરિષદમાં ભાગ લેવા ક્યાં દેશ ગયા છે ?
આર્જેન્ટીના

ટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબર પર કયો ભારતીય ખેલાડી છે ?
વિરાટ કોહલી

તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરી છે ?
અરવિંદ સક્સેના

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે ઠક્કરબાપાનો જન્મ ક્યાં થયેલ ?
ભાવનગર

ભારતની CSIR એટલે કે Council of Scientific and Industrial Research ક્યાં શહેરમાં હાઇ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે ?
ચંદીગઢ

મેકિંગ ઓફ ન્યુ ઈન્ડીયા નામના પુસ્તકનું વિમોચન હાલમાં કોણે કર્યું ?
અરૂણ જેટલી

વિપ્રોના અધ્યક્ષ ..............ને સર્વોચ્ચ ફ્રેન્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.?
અઝીમ પ્રેમજી

સંયુક્ત રાષ્ટ્ર માં સામાજિક આર્થિક સાંસ્કૃતિક પેનલમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા?
પ્રીતિ સરન

ન્યૂ ઇન્ડિયા  ઈન્સ્યોરન્સ કંપનીના CMD કોને નિયુક્ત કરવામાં આવ્યા ?
અતુલ સહાય

ભારત ના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોની નિમણુક કરવામાં આવી?
ક્રિષ્ના મૂર્તિ સુબ્રર્મણ્યમ

હાલ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ હૈદરાબાદ ના અસોશિયેટ પ્રોફેસર
શિકાગો માંથી phd  ડિગ્રી

ભારત સરકારના કયા મંત્રાલયને સ્કોચ એવોર્ડ મળ્યો?
ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય
બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે અગત્ય ભાગ ભજવવા બદલ

ડૉ બી આર આંબેડકર ની ૬૨ મી પુણ્યતિથિ નિમિતે દલિત અને આદિવાસી ઓના યુવાનો માટે પત્રકારત્વની તાલીમ આપવા કઈ વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું?
(ASME)
ડો ભીમ રાવ રામજી આંબેડકર સ્કૂલ ઓફ મીડિયા  એમ્પાવરમેન્ટ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા

કેરલના એઝીમાલા માં યોજાયેલ નવમા એડમિરલ કપ સેઇલિંગ રેગટ્ટા માં કોણ વિજેતા બન્યું?
ઈટલી
રાજધાની - રોમ
કરન્સી - યુરો
પ્રેસિડેન્ટ - સર્જિયો મત્તારેલા

લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ  ફ્રી કરનારો દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો?
લક્ઝેમ્બર્ગ
રાજધાની - લક્ઝેમ્બર્ગ સીટી
કરન્સી - યુરો
વડા પ્રધાન - ઝેવિયાર બેતેલ

વાર્ષિક સ્ટાર્ટ અપ ઇન્ડિયા વેન્ચર કેપિટલ ક્યાં યોજાઈ ગઈ?
ગોવા
મુખ્ય મંત્રી - મનોહર પારિકર
રાજ્યપાલ - મૃદુલા સિન્હા

કાર્બન ડાયોક્સાઈડ નો ચોથો સૌથી વધુ ઉત્સર્જન કરતો દેશ કયો છે?
ભારત
પ્રથમ - ચીન ૨૭%
બીજો - યુએસએ ૧૫%
ત્રીજો - યુરોપીયન યુનિયન ૧૦%

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ૪ ઓલ ગ્લોબલ હેકથોન કોણે લોન્ચ કર્યું
નીતીઆયોગ
સ્થાપના - ૧ જાન્યુઆરી ૨૦૧૫
અધ્યક્ષ - નરેન્દ્ર મોદી
ઉપાધ્યક્ષ - રાજીવ કુમાર
સીઈઓ - અમિતાભ કાન્ત

એક્સીમ બેંકે કયા દેશ ને ૫૦૦ મિલિયન ડોલર ની ક્રેડિટ સુવિધા આપી?
તંઝાનીયા
રાજધાની - ડોડોમા
કરન્સી - તાંઝાનિયન શિલીંગ
રાષ્ટ્રપતિ - જ્હોન મગુફુલી

સશસ્ત્ર સેના ઝંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
૭ ડિસેમ્બર