🔘 ગીર નેશનલ પાર્ક
🌿 ૧૯૭૫
🔘 વેળાવદર નેશનલ પાર્ક
🌿 ૧૯૭૬
🔘 વાસંદા નેશનલ પાર્ક
🌿 ૧૯૭૯
🔘 મરીન નેશનલ પાર્ક
🌿 ૧૯૮૨
🔘 ગીર નેશનલ પાર્ક
🌿 ગીર સોમનાથ
🔘 વેળાવદર નેશનલ પાર્ક
🌿 ભાવનગર
🔘 વાસંદા નેશનલ પાર્ક
🌿 નવસારી
🔘 મરીન નેશનલ પાર્ક
🌿 જામનગર
🔘 ભારતનો પ્રથમ નેશનલ પાર્ક ?
🌿જિમ કોર્બેટ
🔘 ગુજરાતનો પ્રથમ નેશનલ પાર્ક ?
🌿 ગીર નેશનલ પાર્ક
🔘 ગુજરાતનો સૌથી મોટો નેશનલ પાર્ક ?
🌿 ગીર નેશનલ પાર્ક
🔘 ગુજરાતનો સૌથી નાનો નેશનલ પાર્ક ?
🌿 વાસંદા નેશનલ પાર્ક
🔘 બાલારામ અભયારણ્ય
🌿 પાલનપુર
🔘 જાંબુઘોડા અભયારણ્ય
🌿 પંચમહાલ
🔘 રતનમહલ રીંછ અભયારણ્ય
🌿 દાહોદ
🔘 પનીયા અભયારણ્ય
🌿 અમરેલી
🔘 મહાગંગા અભયારણ્ય
🌿 જામનગર
🔘 ખીજડીયા પક્ષી અભયારણ્ય
🌿 જામનગર
🔘 થોળ પક્ષી અભયારણ્ય
🌿 મહેસાણા
🔘 પૂર્ણા અભયારણ્ય
🌿 ડાંગ
🔘 ઘુડખર અભયારણ્ય
🌿 કચ્છ
🔘 હાથબ કાચબા ઉછેર કેન્દ્ર
🌿 ભાવનગર
🔘 રણજીત સાગર
🌿 જામનગર
🔘 શર્મિષ્ઠા તળાવ
🌿 વડનગર
🔘 હમીરસર તળાવ
🌿 ભુજ
🔘 કાંકરીયા તળાવ
🌿 અમદાવાદ
🔘 ગંગાસાગર તળાવ
🌿 વિરમગામ
🔘 મલાવ તળાવ
🌿 ધોળકા
🔘 મુનસર તળાવ
🌿 વિરમગામ
🔘 આજવા તળાવ
🌿 વડોદરા
🔘 આજી તળાવ
🌿 રાજકોટ
🔘 બિંદુ સરોવર
🌿 સિદ્ધપુર