🔵ત્રીજા એશિયન પેરા ગેમ્સ-2018 નું આયોજન કયા કરવામાં આવ્યું હતું?
✅જવાબ:- ઈન્ડોનેશિયા ના જકાર્તા ખાતે
🔵એશિયન પેરા ગેમ્સનું આયોજન કેટલા વરસે કરવામાં આવે છે?
✅જવાબ:- દર ચાર વરસે કરવામાં આવે છે.
🔵ચોથા પેરા એશિયન ગેમ્સનું આયોજન કયા કરવામાં આવશે.?
✅જવાબ:- હોંગજોઉ ચીન-2022
🔵એશિયન પેરા ગેમ્સમાં કુલ કેટલા દેશો એ ભાગ લીધો.
✅જવાબ:-43
🔵એશિયન પેરા ગેમ્સમાં સૌપ્રથમવાર ભાગ લેનાર દેશ
✅જવાબ:-ભુતાન
(6)ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારતના ધ્વજવાહક કોણ હતા?
✅જવાબ:-થાંગવેલ્લુ મરયપ્પન
🔵ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા.
✅જવાબ:-15
🔵ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા
✅જવાબ:-72
🔵ત્રીજા એશિયન પેરા ગેમ્સમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું.
જવાબ:-9
🔵એશિયન પેરા ગેમ્સમાં સંદિપ ચૌધરીએ
એથ્લેટિક્સ જેવલિન(ભાલાફેંક)થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો.
🔵જાધવ સુયાશ નારાયણે સ્વિમિંગ
મેન્સ S7,6-7 50 મીટર બટર ફ્લાયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
🔵રનર રાજુ રક્ષિતાએ એથ્લેટિક્સ વિમેન્સ T11 1500 મીટર દોડમાં ગોલ્ડ જીત્યો હતો.
🔵એક્તા ભયાને એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની ક્લબ થ્રો(F-32/51) સ્પર્ધામાં ભારતને ગોલ્ડ
મેડલ અપાવ્યો.
🔵મનીષ નરવાલ- પેરા શુટીંગ 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ
🔵નારાયણ ઠાકુર પેરા એથ્લેટિક્સ મેન્સ પુરૂષ વિભાગની 100 મીટર દોડમાં T35 કેટેગરીમાં ગોલ્ડ મેડલ
🔵એશિયન પેરાગેમ્સની પુરુષ વ્યક્તિગત રીકરવ સ્પર્ધામાં તીરંદાજ માં એથ્લેટિક્સ હરવિન્દર સિંહે ગોલ્ડ મેડલ જીત્યો.
🔵એશિયન પેરા ગેમ્સ 2018 શરદ કુમારે ઊંચી કૂદમાં (હાઈ જમ્પ)
ગોલ્ડ મેડલ જીત્યો
🔵પેરા બેડમિંટનમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ખેલાડી પારુલ પરમારે એશિયન પેરા ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.પારુલ પરમારે પેરા ગેમ્સમાં મહિલાઓની એસએલ-૩ કેટેગરીની સિંગલ્સ બેડમિંટન ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી.
🔵કિશન ગંગોલી ચેસ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ રેપિડ(B2/B3) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ
🔵જેનિથા એન્ટો કનિકલાઈ ચેસ સ્પર્ધામાં વિમેન્સ સિંગલ્સ રેપિડ(P1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ
🔵નીરજ યાદવ એથ્લેટિક્સ જેવલીન થ્રો(ભાલાફેંક) એફ-55 કેટેગરીમાં ગોલ્ડ મેળવ્યો.
🔵અમિત સરોહા એથ્લેટિક્સ મેન્સ ક્લબ થ્રો(F-51) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો.
🔵તરૂણ બેડમિંટન SL4 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો
🔵પ્રમોદ ભગત બેડમિંટન SL3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો.
🔵કઈ સ્પર્ધામાં ત્રણેય મેડલ ભારતે જીત્યા.
✅જવાબ:- હાઈ જમ્પ(ઉંચી કૂદ) માં