Friday, December 21, 2018

જનરલ ક્વિઝ

*📌👥ગુજરાતમા સ્તૂપ અને વિહાર માટેનો નિર્માણ કાળ કયો❓*
*✅ક્ષત્રપ*

*📌👥'બોરદેવી' ક્યાં જિલ્લામાં આવેલ છે❓*
*✅જૂનાગઢ*

*📌👥શામળાજી નજીક ક્યાં સ્તૂપ અને વિહાર છે❓*
*✅દેવની મોરી*

*📌👥ઈટવા બૌદ્ધ સ્તૂપ ક્યાં આવેલ છે❓*
*✅ગિરનાર*

*📌👥એલિફન્ટા નામ કોણે આપ્યું❓*
*✅ પોર્ટુગીઝો એ*

*📌👥એલિફન્ટા ને સ્થાનિક માછીમારો ક્યાં નામથી ઓળખે છે❓*
*✅ધારાપુરી*

*📌👥બૃહદેશ્વર મંદિર ક્યાં ભગવાન નું છે❓*
*✅શિવ*

*📌👥બૃહદેશ્વર મંદિર નું બીજું નામ શું છે❓*
*✅રાજ રાજેશ્વર મંદિર*

*📌👥બૃહદેશ્વર નું મંદિર ક્યાં ચોગાનમાં બનાવેલ છે❓*
*✅કોટવાળા ચોગાનમાં*

*📌👥હમ્પી ક્યાં જિલ્લામાં આવેલ છે❓*
*✅બેલ્લારી, કર્ણાટક*

*📌👥અકબરે આગ્રા ના કિલ્લા મા ક્યાં મહેલનું નિર્માણ કરાવેલ છે❓*
*✅ જહાંગીર મહેલ*

*📌👥 ગ્રેટ ઈન્ડિયન બસ્ટાડૅ પક્ષી કયા રાજયમાં જોવા મળે છે❓*
*✅રાજસ્થાન*

*📌👥કયા ખંડ ને "ટાપુખંડ'' કહેવામાં આવે છે❓*
*✅ ઓસ્ટ્રેલિયા*

*📌👥કીલ નહેર ક્યાં દેશમાં આવેલી છે❓*
*✅જમૅની*

*📌👥કયા ટાપુ ને નાળિયેરી ની ભૂમિ કહેવામાં આવે છે❓*
*✅નિકોબાર*

*📌👥બંગાળનો શોક તરીકે કઈ નદી ઓળખાય છે❓*
*➡દામોદર*

*📌👥રાણીગંજ કઈ ખાણ માટે જાણીતું છે❓*
*➡કોલસાની*

*📌👥 દક્ષિણ નું બ્રિટન કોને કહેવામાં આવે છે❓*
*➡ ન્યૂઝીલેન્ડ*

*📌👥 ડોંગરી ભાષા ક્યાં રાજ્યમાં બોલાય છે❓*
*➡જમ્મુ કાશ્મીર*

*📌👥 લક્ષ્મણ ઝૂલા ક્યાં આવેલ છે❓*
*➡ઋષિકેશ*

*📌👥ઊન માટે કયું ઘેટું વિખ્યાત છે❓*
*➡મેરિનો*

*📌👥ભારતનુ કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે❓*
*➡મધ્ય પ્રદેશ*

*📌👥હેરિન્ગ પોન્ડ ઉપનામ થી કોને ઓળખવામાં આવે છે❓*
*➡એટલેન્ટિક મહાસાગર*

*📌👥કયા દેશના જંગલોમાં સફેદ વાઘ જોવા મળે છે❓*
*➡ બાંગ્લાદેશ*

*📌👥કઈ નદી ને ચાંદી ની નદી કહેવામાં આવે છે❓*
*➡લાપ્લાટા*

*📌👥ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ કયાં જિલ્લામાં બાંધવામાં આવી હતી❓*
*➡ભરૂચ*

*📌👥છત્રપતિ શિવાજી ની રાજધાની ક્યાં હતી❓*
*➡રાયગઢ*