Friday, December 21, 2018

સરદાર પટેલની યાદમાં બનાવેલ

1⃣ સરદાર પટેલ સંગ્રહલય ➡ બારડોલી

2⃣ સરદાર પટેલ સ્મારક ભવન➡ અમદાવાદ

3⃣ બારડોલી સ્વરાજ આશ્રમ➡ બારડોલી (સુરત)

4⃣ સરદાર પટેલ યુનવર્સિટી➡ વલ્લભ વિદ્યાનગર (આનંદ)

5⃣ સરદાર પટેલ ઈનટરનેશનલ એરપોર્ટ➡ અમદાવાદ (ગુજરાત નું પ્રથમ ઈનટરનેશનલ એરપોર્ટ)

6⃣ સરદાર વલ્ભભાઈ  પટેલ સ્ટડિયમ ➡ અમદાવાદ

7⃣Sardar Vallabhbhai Patel International Hockey Stadium ➡ રાયપુર (છતિસગઢ)

8⃣સરદાર સરોવર બંધ➡ નવાગામ

9⃣ સ્ટેચ્યુ ઓફ યુનિટી➡ સાધુ બેટ કેવડીયા(નર્મદા)