દલિપ ટ્રોફી ક્રિકેટમાં ચેમ્પિયન ટીમ❓
*✔ઇન્ડિયા બ્લ્યુ*
*✔ઇન્ડિયા રેડને હરાવ્યું*
▪વિજય હજારે ટ્રોફી (ક્રિકેટ)માં ચેમ્પિયન ટીમ❓
*✔મુંબઈ*
*✔દિલ્હીને હરાવ્યું*
▪દેવધર ટ્રોફી (ક્રિકેટ)માં ચેમ્પિયન ટીમ❓
*✔ઇન્ડિયા સી*
*✔ઇન્ડિયા બી ને હરાવ્યું*
▪ દહેજ-ઘોઘા રો-રો ફેરીનું જહાજ❓
*✔વોએજ સિફોની*
▪હલ્દીયાથી બનારસ પહોંચેલું માલવાહક જહાજ❓
*✔ટાગોર*
▪ભારતમાં સૌપ્રથમ સ્વદેશી ક્રુઝની શરૂઆત મુંબઈથી ગોવા વચ્ચે થઈ.આ ક્રુઝનું નામ❓
*✔અંગરિયા*
▪ઘોઘા-હજીરા પેસેન્જર ફેરી સર્વિસ કરનાર જહાજનું નામ❓
*✔ઈન્ડિગો-1