*▪મેડિસિનનું નોબેલ પ્રાઈઝ-2018*
✔અમેરિકાના જેમ્સ પી એલિસનને
✔જાપાનના તાસૂકુ હોંજોને
✔કેન્સરની સારવારમાં રિસર્ચ કરવા માટે
*▪ફિઝિક્સમાં નોબેલ પ્રાઈઝ-2018*
✔અમેરિકાના આર્થર એશકિન
✔ફ્રાન્સના ગેરાર્ડ મોરો
✔કેનેડાના ડોના સ્ટ્રીકલેન્ડ
✔96 વર્ષની વયે નોબેલ મેળવનાર આર્થર એશકિન સૌથી મોટી ઉંમરના વિજેતા
✔એશકિનને સર્જરી સાથે વિજ્ઞાની અભ્યાસ માટે ઉપયોગમાં આવનારી લેસર કિરણોની માત્રાને કંટ્રોલમાં કરવા માટે નોબેલ
✔ફિઝિક્સમાં નોબેલ મેળવનાર ડોના સ્ટ્રીકલેન્ડ ત્રીજી મહિલા
✔ગેરાર્ડ મોરો અને ડોના સ્ટ્રીકલેન્ડને નાના અને ઝડપી લેસર તરંગના સંશોધન માટે એવોર્ડ મળ્યો છે, આ ટેક્નિકનો ઉપયોગ આંખની સર્જરી માટે થાય છે.
*▪કેમેસ્ટ્રીનો નોબેલ પ્રાઈઝ-2018*
✔ત્રણ અમેરિકી વિજ્ઞાનીઓને
✔ફ્રાન્સિસ અર્નાલ્ડ(કેમેસ્ટ્રીમાં નોબેલ મેળવનાર પાંચમી મહિલા) , જ્યોર્જ સ્મિથ અને બ્રિટિશ રીસર્ચર ગ્રેગરી વિન્ટરને
✔ત્રણેય વિજ્ઞાનીઓને એન્ઝાઈમ ,પેપટાઈડ્સ અને એન્ટિબોડીઝ પર રિસર્ચ કરવા માટે
*▪શાંતિનું નોબેલ પ્રાઈઝ-2018*
✔બે વ્યક્તિઓને સયુંકત રીતે મળ્યો છે
✔30 હજાર દુષ્કર્મ પીડિતાની સારવાર કરનાર કોંગોના ડૉ. ડેનિસ મુકવેગે
✔ખુદ દુષ્કર્મ પીડિતા રહેલી ઈરાકની નાદિયા મુરાદને
*▪અર્થશાસ્ત્રનું નોબેલ-2018*
✔અમેરિકાના બે વિજ્ઞાનીઓને
✔વિલિયમ નોરર્ધાસ અને પોલ રોમરને
✔1990ના દાયકામાં ઇનોવેશન અને જળવાયુ પરિવર્તનને આર્થિક વિકાસ સાથે જોડવાની થિયરી આપી હતી.
*▪એશિયન પેરા ગેમ્સમાં ભારતના મેડલ*
✔15 ગોલ્ડ , 24 સિલ્વર , 33 કાંસ્ય = કુલ 72 મેડલ
✔મેડલ ટેલીમાં 9મા ક્રમે
*▪વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના મેડલ*
✔11 ગોલ્ડ , 9 સિલ્વર , 7 બ્રોન્ઝ = કુલ 27 મેડલ
✔મેડલ ટેલીમાં ત્રીજા ક્રમે
*▪એશિયન ગેમ્સ (એશિયાડ)માં ભારતના મેડલ*
✔15 ગોલ્ડ , 24 સિલ્વર , 30 બ્રોન્ઝ = કુલ 69 મેડલ
✔મેડલ ટેલીમાં 8મા ક્રમે
✔18 રમતોમાં મેડલ જીતવાનો રેકોર્ડ
*▪યુથ ઓલિમ્પિકમાં ભારતના મેડલ*
✔3 ગોલ્ડ , 9 સિલ્વર , 1 બ્રોન્ઝ = કુલ 13 મેડલ
✔મેડલ ટેલીમાં 19માં ક્રમે
*▪વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના મેડલ*
✔1 ગોલ્ડ , 1 સિલ્વર , 2 બ્રોન્ઝ = કુલ 4 મેડલ
✔ત્રીજા નંબરે