🎯 સિંધુડો - ઝલેરચંદ મેઘાણી
🎯 ધીંગામસ્તી- સુરેશ દલાલ
🎯 આંગતુક- ધીરુબહેન પટેલ
🎯 હંસાઉલી- અસાઈત ઠાકર
🎯 ચંપક ચાલીસા- લાભશંકર ઠાકર
🎯 આંગળિયાત- જોસેફ મેકવાન
🎯 સરસ્વતીચંદ્ર- ગોવર્ધનરામ ત્રિપાઠી
🎯 તારીખનું ઘર- સુરેશ દલાલ
🎯 માનવીની ભવાઈ- પન્નાલાલ પટેલ
🎯 ઈટ્ટા કિટ્ટા- સુરેશ દલાલ
🎯 લોહીની સગાઈ- ઈશ્વર પેટલીદકર
🎯 ગઠરિયા શ્રેણી- વિનોદ ભટ્ટ
🎯 ઈસપના પાત્રો- ગિજુભાઈ બધેકા
🎯 મિથ્યાભિમાન- કવિ દલપતરામ
🎯 સમૂળી ક્રાંતિ- કિશોરલાલ મશરૂવાળા
🎯 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ- નારાયણ દેસાઈ
🎯 માણસાઈના દીવા- ઝવેરચંદ મેઘાણી
🎯 અલગારી રખડપટ્ટી- રસિક ઝવેરી
🎯 પાટણની પ્રભુતા- કનૈયાલાલ મુનશી
🎯 કેન્દ્ર અને પરીઘ- યશવંત શુક્લ
🎯 અમૃતા- રઘુવીર ચૌધરી
🎯 સત્યના પ્રયોગો- ગાંધીજી
🎯 શર્વિલક- રસિકલાલ પરીખ
🎯 જનમટીપ- ઈશ્વર પેટલીદકર
🎯 ભદ્રંભદ્ર- રમણભાઈ નીલકંઠ
🎯 એક ઉંદર અને જદુનાથ- લાભશંકર ઠાકર
🎯 સાત પગલા આકાશમાં- કુંદનિકા કાપડિયા
🎯 અંધારી ગલીમાં સફેદ ટપકા- હ્માંશી શેલત
🎯 નિશીથ- ઉમાશંકર જોષી
🎯 ધ્વનિ- રાજેન્દ્ર શાહ
🎯 માધવ ક્યાંય નથી મધુવનમાં- હરિન્દ્ર દવે