*◼👉સ્વચ્છ રેલ્વે મિશન ના બ્રાન્ડ એમ્બેસેડર - બિન્દેશ્વર પાઠક*
*▪👉સિક્કિમ રાજ્ય ના બ્રાન્ડ એમ્બેસેડર - એ આર રહેમાન*
*▪👉સિક્કિમ રાજ્ય ના ગીૃન બાૃન્ડ એમ્બેસેડર - મોહિત ચૌહાણ*
*▪👉રિલાયન્સ જીઓ ના બ્રાન્ડ એમ્બેસેડર - શાહરૂખ ખાન*
*▪👉હ્યુનડાઇ મોટકાર ના બ્રાન્ડ એમ્બેસેડર - શાહરૂખ ખાન*
*▪👉અતુલ્ય ભારત ના બ્રાન્ડ એમ્બેસેડર - નરેન્દ્ર મોદી*
*▪👉આસામ રાજ્ય ના ખેલ બ્રાન્ડ એમ્બેસેડર - હિમા દાસ*
*▪👉પુવોૅતર ક્ષેત્ર ના બ્રાન્ડ એમ્બેસેડર - એમ સી મેરીકોમ*
*▪👉Vivo કંપની ના બ્રાન્ડ એમ્બેસેડર - આમીર ખાન*
*▪👉પંજાબ નેશનલ બેંક (PNB) ના બ્રાન્ડ એમ્બેસેડર - વિરાટ કોહલી*
*♎નોંધ- વિરાટ કોહલી PNB ઉપરાંત ઉબેર ઇન્ડિયા,ફિલિપ્સ ઇન્ડિયા,રેમિટ ટુ ઇન્ડિયા ના બ્રાન્ડ એમ્બેસેડર છે♎*
*▪👉GST ના બ્રાન્ડ એમ્બેસેડર - અમિતાભ બચ્ચન*
*♎👉નોંધ-: આ ઉપરાંત અમિતાભ બચ્ચન ગુજરાત રાજ્યના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે સાથે OnePlus અને ડીડી કિસાન ચેનલ ના પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપે છે♎*
*▪👉UNICEF ના બ્રાન્ડ એમ્બેસેડર - પ્રિયંકા ચોપરા*
*▪👉ભારતીય વન્યજીવ ટ્રસ્ટ ના બ્રાન્ડ એમ્બેસેડર - દિયા મિર્ઝા*
*👉♎નોંધ - સ્વચ્છ સાથી કાયૅક્રમ ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ દિયા મિર્ઝા છે♎*
*▪👉મા અભિયાન ના બ્રાન્ડ એમ્બેસેડર - માધુરી દીક્ષિત*
*♎▪👉બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ના બ્રાન્ડ એમ્બેસેડર-માધુરી દીક્ષિત♎*
*▪👉સ્વચ્છ ભારત સ્વચ્છ આદત ના બ્રાન્ડ એમ્બેસેડર - કાજોલ દેવગન*
*▪👉રોડ સુરક્ષા અભિયાન ના બ્રાન્ડ એમ્બેસેડર - અક્ષય કુમાર*
*▪👉ઓનલાઇન દવાઓ વેચતી કંપની નેટમેડસ ના બ્રાન્ડ એમ્બેસેડર - મહેન્દૃસિંહ ધોની*
*▪👉Skill India ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે - વરૂણ ધવન અને અનુષ્કા શર્મા*
*▪👉નિમૅલ ભારત ના બ્રાન્ડ એમ્બેસેડર - વિદ્યા બાલન*