Friday, December 21, 2018

સામાન્ય માહિતી

1) 2022 માં જી -20 સમિટ શિખર સંમેલન ક્યાં દેશ માં યોજાશે?
જવાબ.. ભારત માં..

2) 2022 ના વર્ષ માં ભારત ની આઝાદી મળ્યા ના કેટલા વર્ષ પૂર્ણ થશે?
જવાબ.. 75 વર્ષ..

3) 5 ડિસેમ્બર ના દિવસે ક્યાં ગુજરાતી સાહિત્યકાર નો જન્મદિવસ છે?
જવાબ.. રઘુવીર ચૌધરી..

4) રઘુવીર ચૌધરી નું જન્મસ્થળ કયું છે?
જવાબ.. બાપૂપુરા (મહેસાણા)

5) પૂર્વરાગ, ડિમલાઈટ જેવી પ્રખ્યાત કૃતિઓ ના સર્જક કોણ છે?
જવાબ.. રઘુવીર ચૌધરી

6) રઘુવીર ચૌધરી ને સાહિત્ય નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર ક્યારે એનાયત કરવામાં આવ્યો?
જવાબ.. 2015 મા "અમૃતા" કૃતિ માટે

7) ગુજરાતી સાહિત્ય નો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કોણ છે?
જવાબ.. ઉમાશંકર જોશી 1967 "નિશીથ" માટે

8) હાલમાં (2018 ડિસેમ્બર) કેન્દ્રીય નાણાં સચિવ નવા કોણ બન્યા?
જવાબ.. એ,કે, ઝાની

9) તેઓ કોનું સ્થાન લેશે?
જવાબ.. હસમુખ અઢિયા નું..

10) રૂ..1 ની નોટ પર કોની સહી હોય છે?
જવાબ.. કેન્દ્રીય નાણા સચિવ ની..

11) ગુજરાત મા વિજ્ઞાન ના વિકાસ માટે કઈ યોજના ચાલુ થશે?
જવાબ.. સી,એમ, વિજ્ઞાન સહાય યોજના..

12) "મિશન જય ભારત" કોના દ્વારા ચલાવવામાં આવતો યુદ્ધ અભ્યાસ છે?
જવાબ.. ભારતીય સૈન્ય દ્વારા..

13) ભૂમિદળ ની સૈનિક શાળા ક્યાં આવેલી છે?
જવાબ.. બાલાછડી..

14) AB-PMJAY  નું પૂરૂ નામ જણાવો..
જવાબ.. ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના..