Saturday, December 22, 2018

જનરલ કિવઝ

*🚦માળીનો ચાળો ........... છે❓*

*🔛એક પ્રકારનું ડાંગી નૃત્ય*

*🚦આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજ ની સંસ્કૃતિ ના સમન્વય રૂપ રેવડી નો મેળો ......યોજાય છે❓*

*🔛સંતરામપુર*

*🚦હનુમાનની માતા અંજનીના નામ પરથી પડેલ અંજનકુડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે સ્થળ ક્યાં આવેલું છે❓*

*🔛 ડાંગ*

*🚦 પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર એવું  બાણેજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે❓*

*🔛ગીર*

*🚦નિનાઈ જળધોધ➖ડેડિયાપાડા*

*🚦હાથણી માતા જળધોધ➖ જાંબુઘોડા*

*🚦જોડિયા જળધોધ➖ધરમપુર*

*🚦ચીમેર જળધોધ➖ ડાંગ*

*🚦ખાનગી ક્ષેત્ર માં કયો ઉધોગ ભારત નો સૌથી મોટો નોકરીદાતા ઉધોગ છે❓*

*🔛આઈ.ટી.*

*🚦તમાશા નૃત્ય➖ મહારાષ્ટ્ર*

*🚦નવટંકી નૃત્ય➖ ઉત્તર પ્રદેશ*

*🚦 સ્વાંગ નૃત્ય➖પંજાબ હરિયાણા*

*🚦યક્ષજ્ઞાન નૃત્ય➖ આંધ્ર પ્રદેશ*

*🚦મેઘરાજા ની છડીનો ઉત્સવ ...........મા થાય છે❓*

*🔛ભરૂચ*

*🚦અમદાવાદ ની પોળ‌મા આવેલી હરકોઈ શેઠાણીની હવેલી .............માટે વિખ્યાત છે❓*

*🔛પિછવાઈ*

*🚦આળેખ _છે❓*

*🔛કરછનુ લોકભરત*

*🚦ભારતના એટર્ની જનરલ ને નકકી કરે તે મહેનતાણું મળશે❓*

*🔛 રાષ્ટ્રપતિ*

*🚦શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા કઈ છે❓*

*🔛 સંસ્કૃત*

*🚦 કાંચીપુરમ નું કૈલાશનાથ  મંદિર કઈ શૈલી નું ઉદાહરણ છે❓*

*🔛દ્રવિડ*

*🚦ગુજરાતમા વાઘેલા વંશની રાજધાની કઇ હતી❓*

*🔛પાટણ*

*🚦 સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણો માં દૈવીવાધ તરીકે જાણીતું જંતર _છે❓*

*🔛ઘન*

*🚦ભારતના સ્વતંત્રતા સંગ્રામ ના સમયગાળા દરમિયાન કોણે કેન્દ્રીય હિન્દુ વિધાલય શરૂ કર્યું❓*

*🔛મદન મોહન માલવિયા*

*🚦મંદિર નિર્માણ ની વેસરશૈલી ક્યાં રાજવંશ દ્રારા સૌ પ્રથમ વિકસાવવામાં આવી❓*

*🔛ચાલુકય*

*🚦કયા સ્થળે ડચ કંપની એ પ્રથમ ફેક્ટરી ની સ્થાપના કરી❓*

*🔛પુલીકટ*

*🚦"ગોલ" , "પલ્લા", "ચાકસી", અને  "ખાગા", શું છે❓*

*🔛 ઊંટની જાતો*

*🚦ભારતમા વિદેશી મુદ્રાના ભંડોળ નું સંચાલન કોણ કરે છે❓*

*🔛 રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા*

*🚦પંચાયતી રાજ માં ત્રિસ્તરીય ને બદલે એ દ્રિસ્તરીય માળખાની ભલામણ કોણે કરી❓*

*🔛 અશોક મહેતા સમિતિ*

*🚦એમનેસ્ટી ઈન્ટરનેશનલ નું મુખ્ય મથક ક્યાં છે❓*

*🔛લંડન*

*🚦રોમન સામ્રાજ્ય ની પડતી પછી ભારતીય વેપારીઓ કોની સાથે વેપાર કરતા હતા❓*

*🔛મધ્ય એશિયા*

*🚦રાજગાદી પર આવ્યા બાદ હર્ષ એ કયું બિરુદ ધારણ કર્યું❓*

*🔛શિલાદિત્ય*

*🚦પલ્લવવંશ ના સ્થાપક નું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભો માં જોવા મળે છે❓*

*🔛બળદ*

*🚦 ભારતમાં કપાસની ગાંસડી નું વજન કેટલું હોય છે❓*

*🔛૨૨૬ કિલો*

*🚦માનવ શરીરમાં આંત્રપુરછ શેની સાથે જોડાયેલ છે❓*

*🔛 મોટું આંતરડું*

*🚦ઓડિશાનુ ચિલ્કા  અને તમિલનાડુ નું પુલિકટ કેવા સરોવર છે❓*

*🔛લગૂન*

*🚦 ગુજરાત માં પ્રથમ હેવી વોટર પ્લાન્ટ ની સ્થાપના કયા કરવામાં આવી હતી❓*

*🔛વડોદરા*

*🚦પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન➖ હિમાચલ પ્રદેશ*

*🚦પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન➖મધ્ય પ્રદેશ*