Thursday, March 28, 2019

દલપતરામ

👩🏻‍🏫 *જન્મ*
➖૨૪ /૧ /૧૮૨૦

👩🏻‍🏫 *વતન*
➖વઢવાણ (સૌરાષ્ટ્ર)

👩🏻‍🏫 *અટક*
➖શ્રીમાળી બ્રાહ્મણ(ત્રવાડી)

👩🏻‍🏫 *પિતા*
➖ડાહ્યાભાઇ(વેદપાઠી કર્મકાંડી બ્રાહ્મણ )

👩🏻‍🏫 *માતા*
➖અમૃતબા

👩🏻‍🏫 *પત્નિ*
મુળીબા/કાશીબા/રેવાબા (ત્રણ પત્નિ)

👩🏻‍🏫 *પુત્ર*
➖ ન્હાનાલાલ (રેવાબાના પુત્ર)

👩🏻‍🏫 *પિંગંળગુરુ*
➖ભોળાનાથ સારાભાઇ

👩🏻‍🏫 *વ્યવસાય*
➖વકિલાત વડોદરામાં (ઇ.સઃ૧૮૬૩)
➖જજ અમદાવાદમાં રહ્યા.(ઇ.સઃ૧૮૪૬)
➖‘બુદ્ધિપ્રકાશ’ ના તંત્રીપદે રહ્યાં હતા .

👩🏻‍🏫 *વિશેષતા*

➖ચૌદ વર્ષ ની વયે સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગનો રંગ લાગ્યો.
➖સ્વામી ધ્યાનંદ પાસેથી પિંગંળશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર
➖કવીશ્વરનું બિરૂદ આપનાર ફાર્બસ જ હતાં

👩🏻‍🏫 *ઈલકાબ*
➖બ્રિટિશ સરકારે તેમને સી.આઇ.સી (કમ્પેનિયર ઓફ ઇન્ડિયન એમ્પાયર) નો ઇલકાબ આપ્યો હતો.

👩🏻‍🏫 *કૃતિઓ*

🌐 *વ્રજભાષામાં*
(બે ગ્રંથો)
📌વ્રજચાતુરી
📌જ્ઞાનચાતુરી

🌐 *કાવ્ય*
📌અંગ ઉધારનોઝઘડો
📌ફુલણજીની ગરબી
📌શરણાઇવાળો
📌ભોળો ભાભો
📌માખીનું બચ્ચુ
📌જમેલીડોશી
📌અંધેરી નગરીનો ગંડુરાજા
📌રાજદરબારમાં ગયેલો કણબી
📌ઊંટ અને શિયાળ
📌બાપાની પીંપળ(૧૮૪૫માં)

🌐 *નાટક*
📌ગુલાબ
📌ભટ્ટનું ભોપાળું
📌મિથ્યાભિમાન
📌લક્ષ્મી

🌐 *ગદ્ય નિબંધ*
📌ભૂતનિબંધ
📌જ્ઞાતિનિબંધ
📌 બાળ-વિવાહ નિબંધ
📌પુન ર્વિવાહ નિબંધ

🌐 *અન્યકૃતિઓ*
📌 હુન્નરખાનની ચડાઈ
📌જાદવાસ્થળી
📌સંપલક્ષ્મી સંવાદ
📌રાજવિદ્યાભ્યાસ
📌સ્વદેશ કલ્યાણવિશે
📌હોય વાંચનમાળાનાં કાવ્યો
📌વિજયક્ષપા
📌ગુર્જરીવાણીવિલાપ
📌હંસકાવ્ય શતક
📌શેરસટ્ટનીગરબી
📌ફારબસ વિરહ ભાગઃ૧-૨
📌વેન વિચાર
📌રમણમલસર વર્ણન
📌ૠતુ વર્ણન
📌દલપતકાવ્ય ભાગઃ૧-૨
📌કચ્છ ગરબાવલી
📌માંગલિક ગીતાવલિ
📌તાર્કિક બોધ
📌બાળવિવાહ લગ્ન
📌ચિરંજીં જીવ સંબોધન

(ફાર્બર્સસ)
📌ફાર્બસવિલાસ
📌ફાર્બસવિરહ

🌐 *સંપાદન*
📌 કાવ્યદોહન ભાગ-૧-૨
📌શામળ સતરઇ
📌કથનસપ્તશતી

💐🙏🏻 *અવસાન*
➖ 25/03/1898
⛏ *નોંધ* ૭૮ વર્ષર્નની ઉંમરે હરિલીલામૃત લખતાં લખતાં અવસાન પામ્યા.