Saturday, March 2, 2019

મેરી કોમ

જન્મ 1 માર્ચ 1983
➡6 ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ મહિલા બોક્સર
➡જન્મ : ચરાચાંદપુર ,મણીપુર
➡ નિક નેમ:- મેગ્રીફિસન્ટ મેરી
➡ઓટોબાયોગ્રાફી = અનબ્રેકેબલ (2013)
➡2014 બોલિવૂડમાં તેમની મુવી ના ડાયરેક્ટર ઓમુગ કુમાર. તેમાં પ્રિયંકા ચોપડાએ મેરી કોમનો રોલ કર્યો હતો.

 💮1947 ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ (lMF) આજેથી તેમનું નાણાકીય વર્ષ શરૂ કર્યું હતું.

➡તેમના સભ્ય દેશમાં આર્થિક અને નાણાકીય સહાય કરવી અને ફુગાવો અને ઈજારાશાહી બજાર સામે રક્ષણ કરવાનું છે.
➡મુખ્યાલય :- વોશિંગ્ટન ડી. સી

💮"શ્રેયસ યોજના(SHREYAS )" માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડી.

💮ડો . એ . પી .જે અબ્દુલ કલામ એવોર્ડ-2019
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને આપ્યો.