Tuesday, March 5, 2019

જનરલ સવાલ

૧. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળ ની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ ને

૨. ‘બિખારણનું ગીત’ કોની જાણીતી રચના છે?
જવાબ-> દહીવાલા અબ્દુલગની અબ્દુલકરીમ

૩.  એક માત્ર એવું શહેર જે ત્રણેય ટ્રાન્સપોર્ટેસન ધરાવતું શહેર બન્યું છે?
જવાબ-> અમદાવાદ 

૪. હાલમાં નીતિ આયોગ ના CEO કોણ છે?
જવાબ-> અમિતાભ કાન્ત

૫. BRTS નું પૂરું નામ શું છે?
જવાબ-> Bus Rapid Transit System

૬. AMTS નું પૂરું નામ શું છે?
જવાબ-> Ahmedabad Municipal Transport Service

૭. આદિવાસીઓના ભાતીગળ મેળા ક્યાં ભરાય છે?
જવાબ-> આ મેળો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં દેવમોગરા ખાતે ભરાય છે

૮. ભાતીગળ નો મેળો કેટલા દિવસ સુધી ચાલે છે?
જવાબ->  આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે (મહા શિવરાત્રિ ના નિમિત્તે ભરાય છે)

૯. દેશનું એકમાત્ર નેપાલી શેલી નું મંદિર ક્યાં આવેલું છે?
જવાબ-> નર્મદા જીલ્લામાં આવેલું આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાનું મંદિર નેપાળી શૈલી માં છે.

૧૦. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન ક્યાં થી ક્યાં સુધી ચાલશે?
જવાબ-> આ મેટ્રો વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચે ચાલશે

૧૧. હાલમાં અમદાવાદ માં મેટ્રો ટ્રેન ની શરૂઆત કોના હસ્તે થયી?
જવાબ-> માનનીય શ્રી નરેન્દ્ર મોદી ના હસ્તે

૧૨. અમદાવાદ મેટ્રો ટ્રેનની રૂટ ની લંબાઈ કેટલી છે?
જવાબ-> ૬.૫ કિલોમીટર

૧૩.  કર્ણાટક સરકાર ૨૦૧૯ ને ક્યૂ વર્ષ તરીકે જાહેર કર્યું ?
જવાબ-> જળવર્ષ તરીકે

૧૪. ISRO નું પૂરું નામ શું છે?
જવાબ-> Indian Space Research Organization

૧૫. ISRO ની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> વિક્રમ સારાભાઇ

૧૬. ISRO નું head Quarter ક્યાં આવેલું છે?
જવાબ-> બેંગલોર

૧૭. શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ-> દર વર્ષે માર્ચ મહિનાની પહેલી તારીખે

૧૮. ૨૦૧૯ ની શૂન્ય ભેદભાવ દિવસ ની થીમ શું હતી?
જવાબ-> વ્હાઇટ ઇફ

૧૯. HIV નું પૂરું ન નામ શું છે?
જવાબ-> Human immunodeficiency virus

૨૦. વન નેશન વન કાર્ડ શા માટે છે?
જવાબ-> આ કાર્ડના મધ્યમ થી ત્રણેય પબ્લિક ટ્રાન્સપોર્ટેસનમાં ગમે ત્યાં મુસાફરી કરી શકાશે