Tuesday, March 5, 2019

જનરલ સવાલ

🍎 સફરજનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ જમ્મુ-કશ્મીર

🍎 નારંગીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ પંજાબ

🍎 શેરડીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ ઉત્તરપ્રદેશ

🍎 કેરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ ઉત્તરપ્રદેશ

🍎 લીચીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ બિહાર

🍎 પારાની મિશ્ર ધાતુને શું કહે છે ?
✅ એમાલ્ગમ

🍎 લેડની કાચી ધાતુ કઈ ?
✅ ગેલીના

🍎 કોને જૂઠું સોનું કહે છે ?
✅ આયર્ન સલ્ફાઇડ

🍎 કઈ ધાતુ સફેદ સોનુ તરીકે ઓળખાય છે ?
✅ પ્લેટિનમ

🍎 પ્રવાહી સોનું કોને કહે છે ?
✅ પેટ્રોલ

🍓 ભારતનું સૌથી મોટું તટિય સરોવર ?
✅ ચિલકા
✅ ઓરિસ્સા

🍓 ભાતતનું સૌથી ઉંચાઇ પર આવેલ સરોવર ?
✅ ચોલામું
✅ સિક્કિમ

🍓 ભારતનું એકમાત્ર તરતુ સરોવર ?
✅ લોકટક
✅ મણિપુર

માનવ શરીર નો સૌથી મોટો કોષ ➖ ચેતા કોષ

👉 માનવ શરીર નો સૌથી નાનો કોષ ➖ રુધિરકોષ

👉 દુનિયા નો સૈાથી મોટો કોષ ➖ શાહમૃગ નું ઈંડુ

👉 દુનિયા નો સૈાથી નાનો કોષ ➖ માઇક્રો પ્લાઝમા ગેલીસેપ્તિસ