Saturday, March 9, 2019

યુરી ગાગરીન

🚀 આજના દિવસે (9 માર્ચ) વિશ્વના પ્રથમ અવકાશયાત્રી યુરી ગાગરીન નો જન્મ થયો હતો.

🚀 તેઓ 1961માં અવકાશમાં જનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

🚀 યુરી ગાગરીન મૂળ રશિયન અવકાશયાત્રી હતા.

🚀 યુરી ગાગરીન નો જન્મ 9 માર્ચ, 1934 ના રોજ તથા મૃત્યુ 27 માર્ચ, 1968 ના રોજ થયું હતું.