Wednesday, March 20, 2019

Science

🖍 દળનો SI એકમ :- કિલોગ્રામ

🖍 કદનો SI એકમ:- ઘન મીટર (m^3)

🖍 કદ માપવા વપરાતો સામાન્ય એકમ :- લીટર

🖍1 લીટર =1000ml

🖍 પોટેશિયમ પરમેગનેટ :- KMnO૪

🖍 કોપર સલ્ફેટ : - CuSO૪

🖍 ઓકસીજન :- O૨

🖍 કાર્બન ડાયોક્સાઈડ :-CO૨

🖍 ખોરાક રાંધવા LPG gas use

🖍LPG (liquid petroleum gas )

🖍 વહાનો મા CNG gas use

🖍CNG (Compressed natural gas)

🖍 બરફનુ ગલનબિંદુ 273.16 કેલ્વિન (0 C)

🖍 તાપમાન નો આંતર્રાષ્ટ્રીય SI એકમ:- કેલ્વિન K.