Friday, March 29, 2019

લોકપાલ

*૧. લોકપાલ ની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૨. લોકપાલ ને શપથ કોણ લેવડાવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૩. લોકપાલ ના સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૪. લોકપાલ ના સભ્યો ને શપથ કોણ લેવડાવે છે?*
➖લોકપાલ

*૫. લોકપાલ સમિતિ ની સભ્ય સંખ્યા કેટલી હોય છે?*
➖૮+૧=૯

*૬.લોકપાલ સમિતિ મા ગુજરાત માથી કોને સ્થાન આપવામાં આવ્યું છે?*
➖ડો ઇન્દ્રજીત પ્રસાદ ગૌતમ.

*૭. લોકપાલ સભ્ય મા નિયુક્ત થનાર જસ્ટિસ અભિલાષા કુમારી હાલ ગુજરાત મા ક્યાં અધ્યક્ષ સ્થાને છે?*
➖માનવ અધિકાર આયોગ (ગુજરાત)

*૮. લોકપાલ શોધ સમિતિના અધ્યક્ષ સ્થાને કોણ હતા?*
➖રંજના પ્રસાદ દેસાઈ

*૯.લોકપાલ શોધ સમિતિ મા કેટલા સભ્યો હોય છે?*
➖આઠ

*૧૦. લોકપાલ શોધ સમિતિમાં મુખ્ય કાનુનવિદ તરીકે કોણ રહ્યુ હતું?*
➖મુકુલ રોહતગી

*૧૧. લોકપાલ અને લોકાયુક્ત બિલ ક્યાં વષૅ મા પસાર કરવામાં આવ્યુ હતું?*
➖૨૦૧૩

*૧૨. લોકપાલ બિલ ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં વષૅ મા મંજૂરી આપવામાં આવી હતી?*
➖૨૦૧૪

*૧૩. પસંદગી સમિતિ ના અધ્યક્ષ અને સભ્યો ની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?*
➖રાષ્ટ્રપતિ

*૧૪. લોકપાલ પસંદગી સમિતિ ના અધ્યક્ષ પદ પર કોણ હોય છે?*
➖વડાપ્રધાન

*✍🏻લોકપાલ અને લોકાયુક્ત જમ્મુ કાશ્મીર મા પણ લાગુ પડે છે.*