Saturday, March 2, 2019

જનરલ સવાલ

🔰 ગીતા આરાધના મહોઉત્સવ 
➖ દિલ્લી
➖800kg  ભાગવત ગીતા નું ઉદઘાટન

🔰 તિતનવાલા સંગ્રાહલયનું ઉદઘાટન
➖ રાજ્યસ્થાન

🔰 નેશનલ બુક ટ્રસ્ટ ના નવા અધ્યક્ષ
➖ ગોવિંદ પ્રસાદ શર્મા

🔰 ઈસરો માર્ચ 2019માં DRDO દ્વારા
➖ એમીસેટ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે
➖ રોકેટ PSLV

🔰 ઇંગ્લેંડ ના એલિસ્ટર કૂક ક્રિકેટ ને
➖ નાઈટહૂડ (સર) ની ઉપાધિ મળી

🔰 નાઇજીરીયા ના નવા રાષ્ટ્રપતિ
➖ મોહમ્મદુ બુહારી
➖© અબુજા

🔰 ટી-20માં 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય
➖ સુરેશ રૈના

➖ ટી-20માં 4 બોલ માં 4 વિકેટ લેનાર
રસીદ ખાન
🔰 ભારતનો પ્રથમ પોસ્ટ ઑફિસ  એટીએમ
➖ ચેન્નાઈ